Krishna Patel (@krishna760046) 's Twitter Profile
Krishna Patel

@krishna760046

Journalist at Sandesh | Ex VTV, News18. Voracious reader, Learner, Traveller.

ID: 781470006643191808

linkhttps://www.youtube.com/@krishnapateljournalist calendar_today29-09-2016 12:25:43

3,3K Tweet

14,14K Followers

37 Following

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

#BREAKING શક્તિસિંહ ગોહિલે આપ્યું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું Shaktisinh Gohil resigns from position of Congress state president of Gujarat. #Gujaratcongress

Saurav Das (@sauravdassss) 's Twitter Profile Photo

Refuse to vacate your allocated train seat to a BJP MLA, get beaten up. Overtake an ex-BJP MP’s car, get beaten up. If drunk on power had a face.

Kaushik Basu (@kaushikcbasu) 's Twitter Profile Photo

Lucky are the super-rich of a nation where the poor are brainwashed to celebrate when they become poorer but the nation’s GDP grows.

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

કટોકટી ભારતીય લોકતંત્ર માટે ધબ્બા સમાન હતી. સ્વતંત્ર ભારતનો એક કાળો અધ્યાય હતો. પરંતુ 11-11 વર્ષ સરકારમાં બેસી એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત ન કરનારા, પપેટ રાજ્યપાલો મૂકી રાજ્ય સરકારોના કામને અવરોધનારા, વિપક્ષી નેતાઓને EDના સાણસામાં ફસાવી અને પોતાની પાર્ટીમાં સામેલ કરી

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણાની પાર્ટી વિરુદ્ધ ગતિવિધી બદલ AAPએ હકાલપટ્ટી કરી. ઈટાલિયાની જીતના 2 જ દિવસમાં AAPમાં ફરી ડખા શરૂ થઈ ગયાં. #umeshmakwana

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

‘સ્માર્ટ સિટી’ અમદાવાદમાં વરસાદ પડે અને તંત્રએ ખોદેલા ખાડા-ભૂવામાં પડ્યાં વિના, ભલે કલાકો હેરાન થઈને પણ તમે ઘરે પહોંચી જાવ. એ જ તમારુ સૌથી મોટુ સદનસીબ. સારા રસ્તા, સારુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવી પાયાની સગવડોને પણ આ લોકોએ કેટલી અઘરી બનાવી દીધી છે! ઓઢવમાં ફરી એક વ્યક્તિનું ખાડામાં પડીને

Sanket Upadhyay (@sanket) 's Twitter Profile Photo

In less than a week. - One BJP leader wants the tricolour to change to Saffron. - The other says Socialist & Secular are not India’s ethos - An RSS leader says the Constitution Preamble should change.

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

પાટનગર ગાંધીનગરમાં તંત્રએ ખોદેલા વરસાદી પાણીના નિકાલના આ ખાડામાં એક બાળક પડી ગયો, મૃત્યુ પામ્યો. ન કોઈ બેરિકેડિંગ છે, ન કોઈ ગાર્ડ. પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલ: આ વખતે તો વરસાદ તોફાન બનીને ત્રાટક્યો છે. અલગ જ પ્રકારનો વરસાદ છે. લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ. મેયર મીરા પટેલ: આ

Narendra Nath Mishra (@iamnarendranath) 's Twitter Profile Photo

चुनाव आयोग अब अपने “अधिकार” एरिया से बाहर जाकर सुझाव दे रहा है कि लोगों को वही वोट करना चाहिए जहाँ के वे मूल बाशिंदा हैं । क्या आयोग यह भी कहने की हिम्मत रखता है कि नेता लोग भी वहीं से चुनाव लड़े जहाँ के वे वाशिंदा हैं? वोटर लिस्ट ठीक करने के नाम पर आयोग ने रायता फैला दिया है

ravish kumar (@ravishndtv) 's Twitter Profile Photo

तमाशा चल रहा है। इसकी भी क्या ज़रूरत है, रिज़ल्ट आज ही निकाल दीजिए। जब सब मिट्टी में मिल ही गया है तो यही क्यों बाक़ी रहे।

तमाशा चल रहा है। इसकी भी क्या ज़रूरत है, रिज़ल्ट आज ही निकाल दीजिए। जब सब मिट्टी में मिल ही गया है तो यही क्यों बाक़ी रहे।
Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

અન્યાય, ભેદભાવ, પ્રતાડના પર આપણી વચ્ચે જ કેવા દંભ છે! મુંબઈમાં મરાઠી ન બોલવા પર રાજસ્થાની વેપારીને મનસેના ગુંડાઓ દ્વારા માર મારવા પર જેઓ રોષથી ઉકળી ઉઠ્યા તેમને જાતિના આધાર પર થતી પ્રતાડના પર કોઈ ફરક નથી પડતો. કોઈને જાતિગત ભેદભાવ અન્યાયી લાગે છે તો ધર્મ આધારિત પ્રતાડના પર એમની

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

ના આ બિહારનો બ્રિજ નહીં, ગુજરાતનો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના બે કટકા થઇ ગયાં અને બોલેરો, જીપ, ટ્રક સહિત વાહનો ખાબકતા 9ના મોત થયાં. આ ગુજરાત કોણે બનાવ્યું સરકાર? #GambhiraBridge

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

કોન્ટ્રાક્ટ, કમિશન, કરપ્શનમાં જનતા મરતી રહે છે. કોન્ટ્રાક્ટરથી લઈ અધિકારી, નેતાઓ સુધી કટકીરાજ ચાલે છે. જનતાને લૂંટવામાં બધા મસ્ત છે અને પૂલો તૂટતા રહે છે, બેફામ ખેલ ચાલતો રહે છે. લોકોના પરસેવાની કમાણી આ ભ્રષ્ટાચારીઓના મોઢા ભરવામાં લૂંટાવાય છે અને કોઈને કોઈ ફરક કેમ નથી પડતો?

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે મુખ્યમંત્રીએ ઘટનાને ગંભીરતાથી લીધી છે પણ એ સવાલના જવાબ આપો કે 9 લોકોના મોતના જવાબદાર કોણ છે? જો બ્રિજ જર્જરીત તો બંધ કેમ ન કરાયો? એવુ કેવુ સમારકામ કરાયું કે બ્રિજ તૂટી ગયો? ગયા સપ્તાહે જ રિપેરીંગ થયું, તો બ્રિજ કેમ તૂટ્યો? કેમ ભારે વાહનોને

Krishna Patel (@krishna760046) 's Twitter Profile Photo

તૂટતાં પૂલોનો દેશ... કોના પાપે? ગુજરાતના એ બ્રિજ જે બનતાની સાથે જ ખખડધજ થઇ ગયાં 👇 #GambhiraBridgeCollapse #CORRUPTION