AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ

@kherojphc

AAM - KHEROJ , KHEDBRAHMA, SABARKANTHA.

ID: 1821058382268157952

calendar_today07-08-2024 05:39:15

65 Tweet

24 Followers

19 Following

AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

પ્રા આ કે ખેરોજ હસ્તક ના નવમોટા મમતા સેશન ની મુલાકાત કરવામાં આવી.સગર્ભા માતાને પોષણ તેમજ એનિમિયા વિશે સમજ આપી. અને વેરી હાઈ રિસ્ક માતાને Gmers હિંમતનગર પ્રસૂતિ માટે સમજાવવામાં આવ્યા.

હાઈ રિસ્ક T.B. પેશન્ટ ની મુલાકાત કરી એનું વજન તેમજ folop લેવામાં આવ્યું.જૂન મેલેરિયા માસ અંતર્ગત Nvbdcp કાર્યક્રમ ક્રોસ ચેક કરવામાં આવ્યું..phc kheroj

હાઈ રિસ્ક T.B. પેશન્ટ ની મુલાકાત કરી એનું વજન તેમજ folop લેવામાં આવ્યું.જૂન મેલેરિયા માસ અંતર્ગત Nvbdcp  કાર્યક્રમ
ક્રોસ ચેક કરવામાં આવ્યું..phc kheroj
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

આજ રોજ phc ખરોજ ના ચાંગોદ ગામની અતિજોખમી સગર્ભા માતા .જોખમી ટીબી દર્દી તેમજ PNC ની મુલાકાત કરવામાં આવી તથા જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યું.

આજ રોજ phc ખરોજ ના ચાંગોદ ગામની અતિજોખમી સગર્ભા માતા .જોખમી ટીબી દર્દી
તેમજ PNC ની મુલાકાત કરવામાં આવી તથા જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યું.
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

તા.9/6/25 ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ એવા ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં 5 સલામત પ્રસૂતિ કરવામાં આવી.અહી બનાસકાંઠા ના બોર્ડર ના ગામો .પોષીના તેમજ ખેરોજ ગામ ની આસ પાસ ના ઓછી આવક ધરાવતા જરૂરત મંદ લાભાર્થી અહી 24 કલાક સેવા લેતા હોય છે.

તા.9/6/25 ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ એવા ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
માં 5 સલામત પ્રસૂતિ કરવામાં આવી.અહી
બનાસકાંઠા ના બોર્ડર ના ગામો .પોષીના તેમજ
ખેરોજ ગામ ની આસ પાસ ના  ઓછી આવક ધરાવતા જરૂરત મંદ લાભાર્થી અહી 24 કલાક
સેવા લેતા હોય છે.
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

ખેડબ્રહ્માના અંતરિયાળ એવા ખેરોજ પ્રા. આ કે. માં તા.9/6/25 ના રોજ કુલ 5 સલામત પ્રસૂતિ કરવામાં આવી.અહી બનાસકાંઠા ના બોર્ડર ના ગામો.પોશીના ખેડબ્રહ્મા ના આસપાસ ના જરૂરિયાત મંદ લાભાર્થીઓ 24 કલાક લાભ લેતા હોય છે..

ખેડબ્રહ્માના અંતરિયાળ એવા ખેરોજ પ્રા. આ કે.
માં તા.9/6/25 ના રોજ કુલ 5 સલામત પ્રસૂતિ
કરવામાં આવી.અહી બનાસકાંઠા ના બોર્ડર ના ગામો.પોશીના ખેડબ્રહ્મા ના આસપાસ ના જરૂરિયાત મંદ લાભાર્થીઓ 24 કલાક  લાભ લેતા
હોય છે..
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

આજ રોજ પ્રા. આ કે ખેરોજ .મુખ્ય જિલ્લા આરોગ્ય અધિ કારી સા.શ્રી રજસુતરિયા સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી સા. શ્રી ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 15 બોટલ બ્લડ એકત્રિત કરી રાષ્ટ્ર હિતે સમર્પિત કરવામાં આવ્યું આ કેમ્પ મા સ્ટાફ અને અશાબેનો ભાગ લીધો

આજ રોજ પ્રા. આ કે ખેરોજ .મુખ્ય જિલ્લા આરોગ્ય અધિ કારી સા.શ્રી રજસુતરિયા સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી સા. શ્રી ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 15 બોટલ બ્લડ એકત્રિત કરી રાષ્ટ્ર હિતે સમર્પિત કરવામાં આવ્યું
આ કેમ્પ મા સ્ટાફ અને અશાબેનો ભાગ લીધો
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

આજ રોજ પ્રા આ કે ખેરોજ તા ખેડબ્રહ્મા માં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સા શ્રી.રાજ સુતરીયા સા.તેમજ માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સા શ્રી.ની પ્રેરણા થી રક્ત દાન કેમ્પ નું આયોજન કરેલ.જેમાં આરોગ્ય સ્ટાફ અને આશા બેનો cho અને ગ્રામ જનો દ્વારા રક્તદાન કરવામાં આવેલ કુલ 15 બોટલ

DDO Sabarkantha (@sabarkanthadp) 's Twitter Profile Photo

સાબરકાંઠા જિલ્લામાં રક્તદાનનો અનેરો ઉત્સાહ.. આજે જામળા પ્રા. આ. કેન્દ્ર ખાતે 52 યુનિટ અને ઊંચીધનાલ પ્રા. આ. કેન્દ્ર ખાતે 50 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું. આરોગ્ય ની ટીમ અને ગ્રામજનો ના ઉત્સાહ થી આજે 102 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. આવો, જરૂરતમંદો સારું નિયમિત #રક્તદાન કરીએ.

AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

જૂન માસ મેલેરિયા અંતર્ગત હાઉસ ટુ હાઉસ એન્ટી લારવલ કાગીરી ક્રોસ ચેક બૂ છાપરા ગામ તથા મમતા દિવસ ની મુલાકાત કરવામાં આવી

આજ રોજ વિશ્વ સીકલ સેલ દિવસ ની ઉજવણી પ્રા આ.કે ખેરોજ હસ્તક ના ખેરોજ અ સેન્ટર ના બૂ છાપરા પ્રા. શાળા માં સિકલ સેલ ટેસ્ટ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.

આજ રોજ વિશ્વ સીકલ સેલ દિવસ ની ઉજવણી પ્રા આ.કે ખેરોજ હસ્તક ના ખેરોજ અ
સેન્ટર ના બૂ છાપરા પ્રા. શાળા માં સિકલ સેલ ટેસ્ટ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

ખેડબ્રહ્ના તાલુકાના સરહદી વિસ્તાર એવા ખેરોજ પ્રા. આ.કે માં આજરોજ 19/6/25. ના રોજ કુલ 4 સલામત પ્રસૂતિ કરવામાં આવી

આજ રોજ પ્રા. આ કે ખેરોજ ના નવામોટા ગામ માં હાઉસ ટુ હાઉસ જૂન માસ ફિલ્ડ એકટી વીટી નું ક્રોસ ચેક ..ટીબી દર્દી ની મુલાકાત ડ્રાય ડે ની કામગીરી ચેક કરી.

ડ્રાય ડે એ મચ્છર અટકાવ અને મચ્છર જન્ય રોગ અટકાવ માટે અસરકારક પગલું છે.આજે શુક્રવાર પ્રા. આ કે.ખેરોજ .તા ખેડબ્રહ્મા માં ડ્રાય ડે ઉજવણી કરવામાં આવી.

THO Khedbrahma (@thokhedbrahma) 's Twitter Profile Photo

RBSK ટીમ દ્વારા જન્મ જાત હૃદય ના બાળ દર્દી નું નિદાન કરી , U N MEHTA HOSPITAL ખાતે સફળ ઓપરેશન કરાવેલ..જેનું માન કમિશનર શ્રી & એમ ડી , એન એચ એમ મેડમ દ્વારા મુલાકાત કરેલ. CDHO Sabarkantha DDO Sabarkantha Collector Sabarkantha NHM Gujarat @GujHFWDept SBCC Sabarkantha Dr. K. M.Dabhi

RBSK ટીમ દ્વારા જન્મ જાત હૃદય ના બાળ દર્દી નું નિદાન કરી ,  U N MEHTA HOSPITAL ખાતે  સફળ  ઓપરેશન કરાવેલ..જેનું માન કમિશનર શ્રી  & એમ ડી , એન એચ એમ મેડમ દ્વારા મુલાકાત કરેલ.
CDHO Sabarkantha
DDO Sabarkantha
Collector Sabarkantha
NHM Gujarat
@GujHFWDept
SBCC Sabarkantha
Dr. K. M.Dabhi
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

આજ રોજ ખેરોજ ના ખેરોજ બ ના મમતા સેશન ની મેડિકલ ઓફિસર સા. શ્રી K.M.Bodat સર ની મુલાકાત કરી . ફિલ્ડ માં એનટીલારવા એક્ટીવીટી નું ક્રોસ ચેક તેમજ ટીબી.દર્દી ની મુલાકાત કરી જરૂરી માર્ગ દર્શન આપવામાં આવ્યું

આજ રોજ ખેરોજ પ્રા આ કે હસ્તક માં આવેલ રતનપુર Hwc ના દાનમહુડી ગામ ની એન્ટી લારવલ એકટી વિટી નું ક્રોસ ચેક તેમજ ડ્રાય ડે અંતર્ગત વીજીટ કરવામાં આવી..

THOVijaynagar (@thovijaynagarsk) 's Twitter Profile Photo

આજ રોજ તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખાતે NDD કૃમિનાશક પોગ્રામ નું આયોજન કરેલ. જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર અને AAM ચિથોડા સ્ટાફ દ્વારા કિશોર અને કિશોરીઓને એનિમિયા માટે સમજણ આપવામાં આવેલ. અને એનિમિયા અને કુપોષણ વિષે માહિતગાર કરવામાંઆવેલ. અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ