Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath

@kbhimnath

મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર

ID: 1402183992200384513

calendar_today08-06-2021 08:41:41

8,8K Tweet

2,2K Followers

156 Following

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

શ્રી Jitu Vaghani ને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ

શ્રી <a href="/jitu_vaghani/">Jitu Vaghani</a> ને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ..

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ..
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...

વિકસિત ગુજરાત માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાત #GujaratGovernment #BJPGujarat #TeamGujarat

વિકસિત ગુજરાત માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાત

#GujaratGovernment 
#BJPGujarat
#TeamGujarat
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

વૈભવ, સુખ અને સમૃદ્ધિના તહેવાર ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારા પરિવાર પર દેવી લક્ષ્મીજીના અપાર આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના. જય મા લક્ષ્મી🙏🏻 #Dhanteras

વૈભવ, સુખ અને સમૃદ્ધિના તહેવાર ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

તમારા પરિવાર પર દેવી લક્ષ્મીજીના અપાર આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના.

જય મા લક્ષ્મી🙏🏻

#Dhanteras
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

શુભ દીપાવલી 🪔 પ્રકાશ પર્વ દિવાળી નિમિત્તે હું સૌને સ્નેહભરી શુભકામનાઓ પાઠવું છું !! દીપોત્સવનો પ્રકાશ આપને એકતા, સમૃદ્ધિ અને પ્રગતિ તરફ દોરી જાય તેમજ આશા, જ્ઞાન તથા કરુણાની ભાવનાથી સૌના જીવન અને સમાજને સમૃદ્ધ બનાવે એજ અનુપમ અભિલાષા. #HappyDiwali

શુભ દીપાવલી 🪔

પ્રકાશ પર્વ દિવાળી નિમિત્તે હું સૌને સ્નેહભરી શુભકામનાઓ પાઠવું છું !!

દીપોત્સવનો પ્રકાશ આપને એકતા, સમૃદ્ધિ અને પ્રગતિ તરફ દોરી જાય તેમજ આશા, જ્ઞાન તથા કરુણાની ભાવનાથી સૌના જીવન અને સમાજને સમૃદ્ધ બનાવે એજ અનુપમ અભિલાષા.

#HappyDiwali
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સાથી મહામંત્રી શ્રી Kishorbhai Bindal જીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ... ઇશ્વર આપને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દિર્ઘાયુ અને સુખાકારી પ્રદાન કરે, આપની રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે એવી પ્રાર્થના !

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સાથી મહામંત્રી શ્રી <a href="/kishorbindal/">Kishorbhai Bindal</a> જીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ...

ઇશ્વર આપને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દિર્ઘાયુ અને સુખાકારી પ્રદાન કરે, આપની રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે એવી પ્રાર્થના !
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

राष्ट्रोत्थान हेतु अविरत प्रतिबद्ध भाजपा के वरिष्ठ नेता, मा. केंद्रीय गृह व सहकार मंत्री और गांधीनगर के लोकप्रिय सांसद श्री #AmitShah जी को जन्मदिन की हृदयपूर्वक शुभकामनाएं। ईश्वर आपको उत्तम स्वास्थ्य, दीर्घायुष्य और प्रसन्न जीवन प्रदान करें ऐसी प्रार्थना। #HappyBDayAmitShah

राष्ट्रोत्थान हेतु अविरत प्रतिबद्ध भाजपा के वरिष्ठ नेता, मा. केंद्रीय गृह व सहकार मंत्री और गांधीनगर के लोकप्रिय सांसद श्री #AmitShah जी को जन्मदिन की हृदयपूर्वक शुभकामनाएं।

ईश्वर आपको उत्तम स्वास्थ्य, दीर्घायुष्य और प्रसन्न जीवन प्रदान करें ऐसी प्रार्थना। 

#HappyBDayAmitShah
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath (@kbhimnath) 's Twitter Profile Photo

"નૂતન વર્ષાભિનંદન" સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સદ્ભાવનાની અખંડ જ્યોત આપ સર્વેના જીવનમાં સદાય માટે ઝળહળતી રહે એવી પ્રાર્થના સાથે આપને અને આપના પરિવારને આજથી શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. #newyear2025 #HappyDiwali #GujratiNewyear #HappyNewYear2025

"નૂતન વર્ષાભિનંદન"

સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સદ્ભાવનાની અખંડ જ્યોત આપ સર્વેના જીવનમાં સદાય માટે ઝળહળતી રહે એવી પ્રાર્થના સાથે આપને અને આપના પરિવારને આજથી શરૂ થતા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.

#newyear2025 #HappyDiwali #GujratiNewyear #HappyNewYear2025