Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile
Karmaraj foundation Anand

@karmaraj_anand

Karmaraj foundation is NGO working for betterment of society by education awareness to Needy people.

ID: 1916807243338596353

calendar_today28-04-2025 10:53:44

3 Tweet

0 Followers

52 Following

Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile Photo

કર્મરાજ ફાઉન્ડેશન આણંદ દ્વારા સ્લમ એરિયાના બાળકોને વિવિધ વનસ્પતિનું જ્ઞાન મળે અને પ્રકૃતિને નજીકથી અનુભવી શકે તે હેતુથી સૂર્યા નર્સરી બાકરોલ ની મુલાકાત આયોજન કરાયું જેમાં બાળકોને પ્રકૃતિ અને વૃક્ષોનું મહત્વ સમજાવી વિવિધ ફળો, ફૂલો અને શાકભાજીના છોડ બતાવી તેમના ઉછેર વિશે માહિતી આપી

કર્મરાજ ફાઉન્ડેશન આણંદ દ્વારા સ્લમ એરિયાના બાળકોને વિવિધ વનસ્પતિનું જ્ઞાન મળે અને પ્રકૃતિને નજીકથી અનુભવી શકે તે હેતુથી સૂર્યા નર્સરી બાકરોલ ની મુલાકાત આયોજન કરાયું
જેમાં બાળકોને પ્રકૃતિ અને વૃક્ષોનું મહત્વ સમજાવી વિવિધ ફળો, ફૂલો અને શાકભાજીના છોડ બતાવી તેમના ઉછેર વિશે માહિતી આપી
Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile Photo

ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ગુજરાત સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ એટલે ગુજરાત સમજદારી ભરી સમતાનુ સરનામુ એટલે ગુજરાત "જય જય ગરવી ગુજરાત". ગુજરાત સ્થાપના દિવસની હ્રદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ.

Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile Photo

#કર્મરાજ_ફાઉન્ડેશન તમે અમને #પસ્તી આપો અમે જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક આપીશું. આપે ફક્ત જુના છાપા, ન્યુઝ પેપર તેમજ જુના પુસ્તકનું દાન કરવાનું રહેશે. જેની આપ માટે કોઈ કિંમત નથી. જેને એકત્ર કરી તેના વેચાણ થકી મળતી રકમ થી અમે જરૂરિયાતમંદ બાળકોને નવીન પુસ્તકો, નોટબુક,પુરી પાડીશું.

#કર્મરાજ_ફાઉન્ડેશન 
તમે અમને #પસ્તી આપો અમે જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક આપીશું.
આપે ફક્ત જુના છાપા, ન્યુઝ પેપર તેમજ જુના પુસ્તકનું દાન કરવાનું રહેશે. જેની આપ માટે કોઈ કિંમત નથી. જેને એકત્ર કરી તેના વેચાણ થકી મળતી રકમ થી અમે જરૂરિયાતમંદ બાળકોને નવીન પુસ્તકો, નોટબુક,પુરી પાડીશું.
Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile Photo

કર્મરાજ ફાઉન્ડેશન દ્વારા #લાઇબ્રેરી માટે #પુસ્તકો_એકત્રિકરણ_અભિયાનમાં આણંદના દાતાશ્રી તરફથી સંસ્થાને #અમૂલ્ય પુસ્તકો અનુદાન કરવામાં આવ્યા. એમના આ અનુદાન બદલ સંસ્થા એમની આભારી છે. પુસ્તકોની યાદી પણ તૈયાર કરેલ છે. ઇચ્છુક સભ્યો પુસ્તકો #વાંચન_હેતુ મેળવી શકે છે.

કર્મરાજ ફાઉન્ડેશન દ્વારા #લાઇબ્રેરી માટે #પુસ્તકો_એકત્રિકરણ_અભિયાનમાં આણંદના દાતાશ્રી તરફથી સંસ્થાને #અમૂલ્ય પુસ્તકો અનુદાન કરવામાં આવ્યા.
એમના આ અનુદાન બદલ સંસ્થા એમની આભારી છે.
પુસ્તકોની યાદી પણ તૈયાર કરેલ છે. ઇચ્છુક સભ્યો પુસ્તકો #વાંચન_હેતુ મેળવી શકે છે.
Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile Photo

*કર્મરાજ_ફાઉન્ડેશન_આણંદ* દ્વારા પ્રેરિત *પસ્તી_થી_પુસ્તક_અભિયાન* હેઠળ 160 કિલો પસ્તી અને સાથોસાથ અંદાજિત 200થી વધુ પુસ્તકો એકત્રિત થઇ ચુક્યા છે. આ પસ્તી દ્વારા આવેલ રકમથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા_તેમજ_સ્ટેશનરી પુરી પાડવામાં આવશે.

*કર્મરાજ_ફાઉન્ડેશન_આણંદ* દ્વારા પ્રેરિત *પસ્તી_થી_પુસ્તક_અભિયાન* હેઠળ 160 કિલો પસ્તી અને સાથોસાથ અંદાજિત 200થી વધુ પુસ્તકો એકત્રિત થઇ ચુક્યા છે.
આ પસ્તી દ્વારા આવેલ રકમથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા_તેમજ_સ્ટેશનરી પુરી પાડવામાં આવશે.
Karmaraj foundation Anand (@karmaraj_anand) 's Twitter Profile Photo

Happy #InternationalYogaDay! 🌱 Wishing you peace & harmony through yoga. Take a moment to breathe & stretch! 🧘‍♂️ #YogaForHealth #PeaceAndHarmony

પરમમિત્ર તેમજ કર્મરાજ ફાઉન્ડેશન આણંદના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ધવલભાઈ ઉપાદ્યાય (હંસવાહિની સુપરસ્ટોર) દ્વારા પસ્તી થી પુસ્તક અભિયાન 2024-25માં તેઓના અમૂલ્ય સહયોગ બદલ કર્મરાજ પરિવાર દ્વારા સન્માનપત્ર અર્પણ કરેલ તેમજ એમના નવીન સોપાન હંસવાહિની સુપરસ્ટોર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.