
Ayushman Arogya Mandir, Kansa
@kansaphcmeh
ID: 1711625706025938944
10-10-2023 06:12:44
823 Tweet
85 Followers
115 Following

માન. વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary ના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ ના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી નું સર્ટિફિકેટ આપી સન્માન.. CMO Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Health Department Gujarat



મચ્છર નાના છે, પણ તેમના કારણે થતી બિમારીઓ મોટી છે! મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવી બિમારીઓથી બચો અને સાવચેત રહો. ઘરની આસપાસ મચ્છર ઉત્પત્તિ જાગૃતપણે અટકાવી વાહકજન્ય રોગોથી પોતાને તથા પોતાના પરિવારને બચાવો. #WorldMosquitoDay Collector Mehsana DDO Mehsana Health Department Gujarat CMO Gujarat

દર રવિવારે ૧૦.૦૦ કલાકે ૧૦ મીનીટ ફાળવવી.... #healthplanet #HealthcareForAll Collector Mehsana DDO Mehsana Health Department Gujarat NHM Gujarat Dhananjay Dwivedi Chief District Health Office (CDHO) MEHSANA ADHOMehsana EMO Mehsana Gujarat Information Info Mahesana GoG

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર ગુજરાત પર વરસાવશે ₹5477 કરોડના વિકાસકાર્યોની હેલી. #ViksitBharatViksitGujarat #PMinGujarat Collector Mehsana CMO Gujarat PMO India











