
DCFKachchhSF
@kachchhsf
Official account of Social Forestry Division, Kachchh
ID: 1054992170082541568
http://forests.gujarat.gov.in 24-10-2018 07:05:08
69 Tweet
806 Followers
102 Following

ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ટાળો, ઉત્તરાયણના તહેવારને સુરક્ષા સાથે માણો.. #Uttrayan2023 CMO Gujarat Pankaj Kumar Ministry of Home Guj



સ્મૃતિવનના પ્રાંગણમાં ૧૦૦ ફૂટ ઉંચો તિરંગો સ્થાપિત કરાયો... CMO Gujarat Pankaj Kumar Smritivan Earthquake Museum @Bhujmahiti



#EkPedMaaKeNaam અંતર્ગત આજરોજ સર્વોદય રમત ગમત સંકુલ, માધાપર ખાતે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સાથે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. CMO Gujarat GujaratForestDept










See this Instagram post by GujaratForestDept instagram.com/p/DLUgpokSC7n/…


See this Instagram post by Bhupendra Patel instagram.com/p/DLcDBt_PvJq/…