Jenny Thummar (@jennythummar) 's Twitter Profile
Jenny Thummar

@jennythummar

President @ Gujarat Pradesh Mahila Congress @gujaratpmc
Ex. President Amreli District Panchayat l

ID: 1069079760930693123

calendar_today02-12-2018 04:04:12

3,3K Tweet

3,3K Followers

158 Following

Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વિચારધારા ચુસ્ત છે છતાં પણ જે જોમ, જુસ્સા અને સ્વાભિમાનથી આખી સરકાર શામ દામ દંડ ભેદ સાથે સામે હોવા છતાં Gopal Italia જી વિસાવદરથી ધારાસભ્ય બન્યા એ આજની પેઢીના યુવાનોને ગુજરાતના નવા રાજકારણ માટે ઘણો બોધપાઠ આપી શકે છે એવું મારું માનવું છે જેના માટેના

Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

ફોર્બ્સની યાદી અનુસાર દુનિયાના ૧૦ શક્તિશાળી દેશ. અને આપણે તો ‘વિશ્વગુરુ’ છીએ એટલે આ યાદીમાં નામ નથી જેની ખાસ નોંધ લેવી. #GujaratModel #ગુજરાત #GujaratiNews #mediacoverage

ફોર્બ્સની યાદી અનુસાર દુનિયાના ૧૦ શક્તિશાળી દેશ.

અને આપણે તો ‘વિશ્વગુરુ’ છીએ એટલે આ યાદીમાં નામ નથી જેની ખાસ નોંધ લેવી.

#GujaratModel #ગુજરાત #GujaratiNews #mediacoverage
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

અમદાવાદમાં ઓઢવ ખાતે સરકારી શાળામાં ડો.નચિકેતભાઈ મુખી દ્વારા સંચાલિત શ્રી પ્રહલાદભાઈ લલ્લુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખી પરીવાર સાથે ઉપસ્થિત રહી બાળકોને ચોપડા વિતરણ કર્યાની સાથે થોડો સંવાદ

અમદાવાદમાં ઓઢવ ખાતે સરકારી શાળામાં ડો.નચિકેતભાઈ મુખી દ્વારા સંચાલિત શ્રી પ્રહલાદભાઈ લલ્લુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખી પરીવાર સાથે ઉપસ્થિત રહી બાળકોને ચોપડા વિતરણ કર્યાની સાથે થોડો સંવાદ
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

"જય રણછોડ માખણચોર" આપ સૌને પવિત્ર રથયાત્રા ની હાર્દિક શુભકામના... ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ના આશીર્વાદ આપ સૌ પર બન્યા રહે તથા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના #RathYatra2025 #rathyatra

"જય રણછોડ માખણચોર"

આપ સૌને પવિત્ર રથયાત્રા ની હાર્દિક શુભકામના...

ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ના આશીર્વાદ આપ સૌ પર બન્યા રહે તથા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના

#RathYatra2025 #rathyatra
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

સોશ્યલ મીડિયા અને મીડિયામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખને લઈને જેટલી ચર્ચાઓ થાય છે એટલી ચર્ચાઓ ભાજપના પ્રમુખને લઈને કેમ નથી થતી? પ્રમુખ કોણ બનશે એનાથી પણ વિશેષ પ્રજાના પ્રાણ પ્રશ્નો ખૂબ અગત્યના છે .. ભ્રષ્ટાચાર કેમ થાય છે અને ક્યાં ક્યાં થાય છે ? કાયદો અને વ્યવસ્થા કોના લીધે પડી

સોશ્યલ મીડિયા અને મીડિયામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખને લઈને જેટલી ચર્ચાઓ થાય છે એટલી ચર્ચાઓ ભાજપના પ્રમુખને લઈને કેમ નથી થતી? 
પ્રમુખ કોણ બનશે એનાથી પણ વિશેષ પ્રજાના પ્રાણ પ્રશ્નો ખૂબ અગત્યના છે ..

ભ્રષ્ટાચાર કેમ થાય છે અને ક્યાં ક્યાં થાય છે ?
કાયદો અને વ્યવસ્થા કોના લીધે પડી
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel એ સરપંચો ને ટકોર કરી કે પૈસામાં પડવા જેવું નથી. Zero tolerance થી કામ કરી રહ્યા છીએ. કોઈને છોડ્યા નથી. પરંતુ મુખ્યમંત્રીશ્રી, ભ્રષ્ટાચાર માટે કોઈને પકડ્યા પણ નથી આપના જ મોટા અધિકારીશ્રીઓ બેફામ પૈસા માંગે છે અને આપના જ પદાધિકારીશ્રીઓ બધેજ પોતાના

Alok Sharma (@aloksharmaaicc) 's Twitter Profile Photo

मोदी जी, आज गुजरात में जो पुल गिरा वो एक्ट ऑफ गॉड है या एक्ट ऑफ फ्रॉड...

Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

ગુજરાતની દુર્ઘટનાઓમાં આજની તારીખનો ઉમેરો થયો. પુલ તૂટે એ અકસ્માત નથી, માનવનિર્મિત દુર્ઘટના છે. ભાજપ સરકાર તો બિચારી બાપડી થઈને દંડ કરવાના નાટકો કરશે અને પછી ભાજપનું સોશિયલ મીડિયા ગુજરાતની જનતાને આ દુર્ઘટના પણ ભૂલવાડવા માટેના કીમિયાઓ અપનાવશે. ભાજપના ૩૦ વર્ષના શાસનનો વિકાસ હવે

ગુજરાતની દુર્ઘટનાઓમાં આજની તારીખનો ઉમેરો થયો. પુલ તૂટે એ અકસ્માત નથી, માનવનિર્મિત દુર્ઘટના છે. ભાજપ સરકાર તો બિચારી બાપડી થઈને દંડ કરવાના નાટકો કરશે અને પછી ભાજપનું સોશિયલ મીડિયા ગુજરાતની જનતાને આ દુર્ઘટના પણ ભૂલવાડવા માટેના કીમિયાઓ અપનાવશે.

ભાજપના ૩૦ વર્ષના શાસનનો વિકાસ હવે
Congress (@incindia) 's Twitter Profile Photo

छोटे निवेशकों से लूट लिए गए करोड़ों रुपए मोदी सरकार और SEBI चादर तान सोती रही

SHIVANI VERMA (@shivaniv2901) 's Twitter Profile Photo

अगर किसी बीजेपी नेता का ऐसा फोटो हो, तो ज़रा दिखा दीजिए...

अगर किसी बीजेपी नेता का ऐसा फोटो हो, तो ज़रा दिखा दीजिए...
Manjeet Ghoshi (@ghoshi_manjeet) 's Twitter Profile Photo

आख़िर कांग्रेस ने देश के लिए 65 साल में क्या किया ? एक बार जरूर उस अंधभक्त को भेजे

Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

"હું કંટાળી ગઈ છું. મારી કૉલેજના અધ્યાપકો મારી સાથે ગેરવર્તણૂક કરે છે. તેમજ મને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે." – ઉર્વશી શ્રીમાળી હજુ ફેબ્રુઆરી મહિનામાં મહેસાણામાં દીકરી દ્વારા થયેલ આત્મહત્યાની આગ શમી નથી ત્યાં સુરતમાં વસતી અમરેલીની આશાસ્પદ યુવતી નેનુ વાવડીયાએ

"હું કંટાળી ગઈ છું. મારી કૉલેજના અધ્યાપકો મારી સાથે ગેરવર્તણૂક કરે છે. તેમજ મને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે." – ઉર્વશી શ્રીમાળી

હજુ ફેબ્રુઆરી મહિનામાં મહેસાણામાં દીકરી દ્વારા થયેલ આત્મહત્યાની આગ શમી નથી ત્યાં સુરતમાં વસતી અમરેલીની આશાસ્પદ યુવતી નેનુ વાવડીયાએ
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શ્રી Amit Chavda જી ને અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનવા બદલ Dr.Tushar Chaudhary જી ને ખૂબ ખુબ અભિનંદન. #congress

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શ્રી <a href="/AmitChavdaINC/">Amit Chavda</a> જી ને અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનવા બદલ <a href="/TusharAmarsinh1/">Dr.Tushar Chaudhary</a> જી ને ખૂબ ખુબ અભિનંદન.
#congress
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે કલેક્ટર કચેરીની ૫૦ મીટર ત્રિજ્યા પ્રતિબંધિત કરવાના બદલે કચેરીનો ૭૦ કિલોમીટર નો વિસ્તાર પ્રતિબંધિત કરો કે જ્યાં.. દારૂના હાટડા બંધ થાય, ડ્રગ્સનું વેંચાણ ન થાય, કોઈ પણ ગુનાખોરી ન થાય, વ્યાજખોરોનો ત્રાસ બિલકુલ ન થાય, વેપારીઓ અને અન્ય

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે કલેક્ટર કચેરીની ૫૦ મીટર ત્રિજ્યા પ્રતિબંધિત કરવાના બદલે કચેરીનો ૭૦ કિલોમીટર નો વિસ્તાર પ્રતિબંધિત કરો કે જ્યાં..

દારૂના હાટડા બંધ થાય,
ડ્રગ્સનું વેંચાણ ન થાય,
કોઈ પણ ગુનાખોરી ન થાય,
વ્યાજખોરોનો ત્રાસ બિલકુલ ન થાય,
વેપારીઓ અને અન્ય
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

શાસ્ત્રો મુજબ શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિ અને ઉપાસના કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. આપના જીવનમાં પણ આવું થાય એવી શુભેરછાઓ પાઠવું છું.. શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ અનાદિ છે, શિવ ભગવંત છે, શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે, શિવ શક્તિ છે, શિવ

શાસ્ત્રો મુજબ શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિ અને ઉપાસના કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. આપના જીવનમાં પણ આવું થાય એવી શુભેરછાઓ પાઠવું છું..

શિવ સત્ય છે, શિવ અનંત છે,
શિવ અનાદિ છે, શિવ ભગવંત છે,
શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે,
શિવ શક્તિ છે, શિવ
Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

જે વર્ગને અનામતની જરૂર પડતી હોય એ વર્ગને ક્યાંક ને ક્યાંક બીજાની સરખામણીએ થોડો અન્યાય વધારે સહન કરવો પડતો હોય એ વાસ્તવિકતા છે. આ વર્ગોમાં દલિત, આદિવાસી, લઘુમતી, અન્ય પછાત વર્ગ(OBC) અને ખાસ કરીને મહિલાઓ... ઉચ્ચ વર્ગની મહિલાઓ પણ એના પોતાના ઘર પરિવાર અને નોકરી ધંધાના સ્થળ પર મહિલા

જે વર્ગને અનામતની જરૂર પડતી હોય એ વર્ગને ક્યાંક ને ક્યાંક બીજાની સરખામણીએ થોડો અન્યાય વધારે સહન કરવો પડતો હોય એ વાસ્તવિકતા છે. 

આ વર્ગોમાં દલિત, આદિવાસી, લઘુમતી, અન્ય પછાત વર્ગ(OBC) અને ખાસ કરીને મહિલાઓ... ઉચ્ચ વર્ગની મહિલાઓ પણ એના પોતાના ઘર પરિવાર અને નોકરી ધંધાના સ્થળ પર મહિલા
Amit Chavda (@amitchavdainc) 's Twitter Profile Photo

જે ગૃહ વિભાગ અને પોલીસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તક છે તે વિભાગ ને પોલીસ ની મંજૂરીથી જાહેર માં બોર્ડ મારી ગુજરાતની બેન દીકરીઓનું અપમાન કરી , ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી તેવી પોતાની નિષ્ફળતાઓ સ્વીકારી રહ્યા છે.શરમ જનક છે. જે ગુજરાતનું આપડે ગૌરવ લેતા કે દીકરી

જે ગૃહ વિભાગ અને પોલીસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> ના હસ્તક છે તે વિભાગ ને પોલીસ ની મંજૂરીથી જાહેર માં બોર્ડ મારી ગુજરાતની બેન દીકરીઓનું અપમાન કરી , ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી તેવી પોતાની નિષ્ફળતાઓ સ્વીકારી રહ્યા છે.શરમ જનક છે.
જે ગુજરાતનું આપડે ગૌરવ લેતા કે દીકરી
Amit Chavda (@amitchavdainc) 's Twitter Profile Photo

'राजा' के खिलाफ हूं, नापसंद मुझे राजशाही, आपके साथ खड़ा हूं, बनकर संविधान का सिपाही -Rahul Gandhi जी

Jenny Thummar (@jennythummar) 's Twitter Profile Photo

આ રંગલા અને રંગલી એ સરકારની આવી છડેચોક પોતાની નિષ્ફળતાઓનો સ્વીકાર કરે એ પરિસ્થિતિમાં ગુજરાતી નાગરિકત્વ જ જતું કરવું જોઈએ કે ગુજરાતમાંથી ભાજપ સરકારને જતી કરવી જોઈએ ? #gujarat #ગુજરાત #gujarati #GujaratiNews #MediaCoverage

આ રંગલા અને રંગલી એ સરકારની આવી છડેચોક પોતાની નિષ્ફળતાઓનો સ્વીકાર કરે એ પરિસ્થિતિમાં ગુજરાતી નાગરિકત્વ જ જતું કરવું જોઈએ કે ગુજરાતમાંથી ભાજપ સરકારને જતી કરવી જોઈએ ? 

#gujarat #ગુજરાત #gujarati #GujaratiNews #MediaCoverage