
Info Rajkot GoG
@inforajkotgog
Official X (Twitter) handle of District Information Office, Rajkot, Government of Gujarat
ID: 728526570151919616
https://gujaratinformation.gujarat.gov.in 06-05-2016 10:07:24
46,46K Tweet
3,3K Followers
374 Following









સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાતની ઝાંખી કરાવતું અગત્યનું પુસ્તક એટલે "ધન્ય ધરા ગુજરાત" રાજ્યના જિલ્લાઓનો પરિચય અને જોવાલાયક સ્થળોની માહિતી પૂરી પાડતું પુસ્તક "ધન્ય ધરા ગુજરાત" વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો : gujaratinformation.gujarat.gov.in/publication/25 #GujaratInformation





મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ૨.૨૧ કરોડથી વધુના ખર્ચે નિર્મિત પાઇપલાઇન તથા ભૂગર્ભ સંપનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ૬૦.૪૦ લાખના ખર્ચે અજમેરથી ઢેઢુકી સુધી પાઇપલાઇન અને સંપ તથા ૧.૬૧ કરોડના ખર્ચે દડલીથી અજમેર સુધી પાઇપલાઇન બનાવવાનો સમાવેશ થાય છે. Kunvarji Bavaliya Gujarat Information


રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા.૧૪ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા પરંપરાગત લોકમેળાનું શ્રી ધર્મીબેન વી. ચિકાણી દ્વારા રજૂ કરાયેલ ‘શૌર્યનું સિંદૂર લોકમેળો-૨૦૨૫’ નામ પસંદગી બાદ રાખવામાં આવ્યું છે. મેળાના નામ માટે ૨૯૫૦ જેટલી એન્ટ્રી આવેલી હતી Collector Rajkot


આગામી તા. 12 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે બહુ મારી ભવન, રેસકોર્સ ખાતે તિરંગા યાત્રા યોજાશે myframe.online/editor/tiranga… આ લિંકનો ઉપયોગ કરીને તિરંગા યાત્રાની ફ્રેમ સાથે પ્રોફાઈલ પિક્ચર અને સ્ટોરી મૂકી શકાશે... CMO Gujarat Collector Rajkot Rajkot Municipal Corporation