Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile
Info Mahisagar GoG

@infomahisagar

Twitter account of District Information Office , Information Department Lunawada - Mahisagar

ID: 860083899958837248

linkhttp://gujaratinformation.gujarat.gov.in calendar_today04-05-2017 10:49:16

46,46K Tweet

3,3K Followers

82 Following

Vibrant Gujarat (@vibrantgujarat) 's Twitter Profile Photo

વિશ્વ પ્રવાસીઓના આકર્ષણ સમા નર્મદા જિલ્લામાં પ્રવાસનની સાથે જ હર્બલ અને આયુર્વેદિક ઉત્પાદન માટે પણ એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.ગુજરાતનાં આવા ક્ષેત્રોને નવી દિશા આપવા માટે ખૂબ જલ્દી મળીશું VGRC ના મચ પર. #VibrantGujarat #FutureOfIndia #InvestInGujarat #VGRC2025

વિશ્વ પ્રવાસીઓના આકર્ષણ સમા નર્મદા જિલ્લામાં પ્રવાસનની સાથે જ હર્બલ અને આયુર્વેદિક ઉત્પાદન માટે પણ એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.ગુજરાતનાં આવા ક્ષેત્રોને નવી દિશા આપવા માટે ખૂબ જલ્દી મળીશું VGRC ના મચ પર.

#VibrantGujarat #FutureOfIndia #InvestInGujarat #VGRC2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાનો ધ્યેય... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ચોથો અહેવાલ સોંપાયો... GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના ચોથા અહેવાલની મુખ્ય ભલામણો GARCની વેબસાઈટ

‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાનો ધ્યેય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ચોથો અહેવાલ સોંપાયો...

GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના ચોથા અહેવાલની મુખ્ય ભલામણો GARCની વેબસાઈટ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ... વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદના નિકોલ ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ... ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 15 લાખથી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ...

વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદના નિકોલ ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ...

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 15 લાખથી
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ના ચોથા અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો. GARCની વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણોની વિગતો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ના ચોથા અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો.

GARCની વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણોની વિગતો
Acharya Devvrat (@adevvrat) 's Twitter Profile Photo

पंचमहाल ज़िले के हालोल स्थित गुजरात प्राकृतिक कृषि विज्ञान विश्वविद्यालय में आज राज्य स्तरीय समीक्षा बैठक की अध्यक्षता की। विश्वविद्यालय, कृषि विभाग और विभिन्न संस्थानों के वरिष्ठ अधिकारियों से विस्तार से चर्चा कर उन्हें महत्वपूर्ण सुझाव दिए। #naturalfarming #prakrutikkrushi

पंचमहाल ज़िले के हालोल स्थित गुजरात प्राकृतिक कृषि विज्ञान विश्वविद्यालय में आज राज्य स्तरीय समीक्षा बैठक की अध्यक्षता की।

विश्वविद्यालय, कृषि विभाग और विभिन्न संस्थानों के वरिष्ठ अधिकारियों से विस्तार से चर्चा कर उन्हें महत्वपूर्ण सुझाव दिए।

#naturalfarming #prakrutikkrushi
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન... #GaneshChaturthi #CulturalHeritage #FestiveVibes #GanpatiPandals

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન...

#GaneshChaturthi #CulturalHeritage
#FestiveVibes #GanpatiPandals
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં જોવા મળતા રાસ, ગાન, નૃત્ય, ભાતીગળ કલાના પોષાક અને છત્રીઓ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય છે. #FactualFriday #MahitiMorning #Tarnetar

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં જોવા મળતા રાસ, ગાન, નૃત્ય, ભાતીગળ કલાના પોષાક અને છત્રીઓ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય છે.

#FactualFriday
#MahitiMorning
#Tarnetar
Vibrant Gujarat (@vibrantgujarat) 's Twitter Profile Photo

ઉતર ગુજરાતની શ્વેતધારાએ સમગ્ર પંથકમાં મોટી રોજગારીનું સર્જન કર્યું.દૂધમંડળીઓ થકી પશુપાલકો અને મહિલાઓને મોટા પ્રમાણમાં ફાયદો થયો.ગુજરાતના ગર્વ સમા આવા અનેક ક્ષેત્રો માટે નવા વિચારો સાથે મળીએ ખૂબ જલ્દી VGRC ના મંચ પર. #VibrantGujarat #VGRC #AtmanirbharBharat #InclusiveGrowth

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પ અને સતત મોનિટરિંગના પરિણામે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની : મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા #Anganwadi #ChildDevelopment #InfrastructureGrowth #GujaratProgress

રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પ અને સતત મોનિટરિંગના પરિણામે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની : મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા 

#Anganwadi #ChildDevelopment 
#InfrastructureGrowth #GujaratProgress
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધી લોકશાહી આધારિત વિકાસ મોડલ સાકાર કરવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

22-08-2025ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #News #GujaratNews #updates

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ચોમાસું 2025...🌧️ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ... #GujaratRain #Monsoon2025 #RainAlert #RainUpdate

ચોમાસું 2025...🌧️

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ...

#GujaratRain #Monsoon2025 #RainAlert #RainUpdate
Acharya Devvrat (@adevvrat) 's Twitter Profile Photo

गुजरात प्राकृतिक कृषि विज्ञान विश्वविद्यालय के फार्म का दौरा करने का अवसर मिला, जहां प्राकृतिक खेती पद्धति से उत्पादित फसलों का निरीक्षण किया। विश्वविद्यालय द्वारा प्राकृतिक खेती पर किए जा रहे अनुसंधान एवं प्रयोग अत्यंत प्रभावशाली हैं।

गुजरात प्राकृतिक कृषि विज्ञान विश्वविद्यालय के फार्म का दौरा करने का अवसर मिला, जहां प्राकृतिक खेती पद्धति से उत्पादित फसलों का निरीक्षण किया। 

विश्वविद्यालय द्वारा प्राकृतिक खेती पर किए जा रहे अनुसंधान एवं प्रयोग अत्यंत प्रभावशाली हैं।
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સલામતી અને સુગમતા સાથે વધુ સુદૃઢ રોડ કનેક્ટિવિટી... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કુલ ₹307 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે... #ViksitBharatViksitGujarat

સલામતી અને સુગમતા સાથે વધુ સુદૃઢ રોડ કનેક્ટિવિટી...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કુલ ₹307 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે...

#ViksitBharatViksitGujarat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સેચ્યુરેશન લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની 2055 ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યુ છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ફૂલોની સુગંધ, સ્વાસ્થ્યનો સંદેશ એટલે પ્રાકૃતિક ખેતી... આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ તાલીમ અને માર્ગદર્શન લઈ દાહોદ જિલ્લાના ભરસડા ગામના ખેડૂતે કરી ગલગોટાના ફૂલોની પ્રાકૃતિક ખેતી... હું પ્રાકૃતિક ખેતી આધારિત 5 આયામોનો અને ગાય આધારિત બનાવેલા જીવામૃત, ઘન-જીવામૃતનો ઉપયોગ કરી શાકભાજી

Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે ચીફ જસ્ટિસશ્રીએ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું વર્ચ્યુયલ ઉદ્ઘાટન કર્યું. Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે ચીફ જસ્ટિસશ્રીએ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું વર્ચ્યુયલ ઉદ્ઘાટન કર્યું.
<a href="/InfoGujarat/">Gujarat Information</a> 
<a href="/CMOGuj/">CMO Gujarat</a> 
<a href="/collectormahi/">District Magistrate & Collector Mahisagar</a> 
<a href="/DDOMAHISAGAR/">DDO MAHISAGAR</a>
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે; ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે... #ViksitBharatViksitGujarat

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે; ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે...

#ViksitBharatViksitGujarat