
!! અનંત નો મરજીવો !!
@im_finding1
I don't know, who I'm...
ID: 288076417
26-04-2011 06:07:24
4,4K Tweet
2,2K Followers
198 Following

સન્ ૧૯૬૯માં સંન્યસ્ત સ્વીકારીને શક્તિદાનમાંથી નારાયણ સ્વામી બનેલા આ સંન્યાસીએ કબીર, મીરાંબાઈ, નરસિંહ સહિતના ભક્ત કવિઓની રચનાને કંઠ આપ્યો છે. #પરમાત્મામાં જેમનું ચિત ચોટેલું રહેતું એવા #ભજનનાભીષ્મપિતા નારાયણ બાપુ ને એમની પુણ્યતિથિએ મારા ભાવ સુમન અર્પણ Sahitya Akademi
















