Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile
Devjibhai H Varchand

@idevjivarchand

President, Bharatiya Janata Party Kutch District

ID: 1661774597723938816

calendar_today25-05-2023 16:42:02

3,3K Tweet

1,1K Followers

100 Following

Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીના 74માં જન્મદિવસ નિમિત્તે ભુજ શહેર ભાજપ દ્વારા રેનબસેરા, ભુજ મધ્યે નિરાધાર લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીના 74માં જન્મદિવસ નિમિત્તે ભુજ શહેર ભાજપ દ્વારા રેનબસેરા, ભુજ મધ્યે નિરાધાર લોકોને ભોજન કરાવવામાં આવ્યું.
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

One goal, endless glory! ભારતીય હોકી ટીમે ચીનને પછાડીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. #AsianChampionsTrophy

One goal, endless glory!

ભારતીય હોકી ટીમે ચીનને પછાડીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.

#AsianChampionsTrophy
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાઈ રહેલ સેવા પખવાડિયા અંતર્ગત કચ્છ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત સૌ કાર્યકર્તાઓએ વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કર્યું. #SevaMahayagya2024

લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાઈ રહેલ સેવા પખવાડિયા અંતર્ગત કચ્છ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત સૌ કાર્યકર્તાઓએ વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કર્યું.

#SevaMahayagya2024
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

જગતજનની મા જગદંબાના ચરણમાં કોટી કોટી વંદન સહ આપ સૌને આરાધનાના પાવન પર્વ પવિત્ર ભાદરવી પૂનમની હાર્દિક શુભકામના…

જગતજનની મા જગદંબાના ચરણમાં કોટી કોટી વંદન સહ આપ સૌને આરાધનાના પાવન પર્વ પવિત્ર ભાદરવી પૂનમની હાર્દિક શુભકામના…
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

સદસ્યતા અભ્યાનની સમીક્ષા માટે કચ્છ જિલ્લા ભાજપના અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક લીધી.

સદસ્યતા અભ્યાનની સમીક્ષા માટે કચ્છ જિલ્લા ભાજપના અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક લીધી.
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના 1000 થી વધુ પ્રાથમિક સભ્ય બનાવવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. #BJPKutch #BJPSadasyataAbhiyan2024

Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત મેં ભારતીય જનતા પાર્ટીના ૧૩૦૦ થી વધુ પ્રાથમિક સભ્ય બનાવ્યાં છે. તમે પણ વધુમાં વધુ સભ્યો બનોવો તેવી શુભેચ્છાઓ… #BJPSadasyataAbhiyan2024

Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના 1200 થી વધુ પ્રાથમિક સભ્ય બનાવવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. #BJPKutch #BJPSadasyataAbhiyan2024

Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની ગરિમામયી ઉપસ્થિતિમાં સુરત ઇકોનોમિક રિજિયન G-Hub ના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ. x.com/i/broadcasts/1…

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

સેવા પખવાડિયા અંતર્ગત ગુજરાતના ખૂણે-ખૂણે સેવાકીય કર્યો કરતા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ... #SevaMahayagya2024

સેવા પખવાડિયા અંતર્ગત ગુજરાતના ખૂણે-ખૂણે સેવાકીય કર્યો કરતા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ...

#SevaMahayagya2024
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

India is set to make History again! ચંદ્રયાન-4 મિશનને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ મિશન હેઠળ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરીને ચંદ્રયાન પૃથ્વી પર પરત ફરશે.

India is set to make History again!

ચંદ્રયાન-4 મિશનને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ મિશન હેઠળ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરીને ચંદ્રયાન પૃથ્વી પર પરત ફરશે.
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

સેવા પખવાડીયા નિમિત્તે અંજાર શહેર અને તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રાજાભાઈ પટેલ બલ્ડ બેંક, આદિપુર મધ્યે આયોજિત બલ્ડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું થયું. તેમજ ઉપસ્થિત લોકોને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવ્યાં.

સ્વચ્છ ગુજરાતના સંકલ્પ સાથે બનો સ્વચ્છાગ્રહી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતને સ્વચ્છ અને નિર્મળ બનાવીએ. swachhtahisevagujarat.com પર ક્લિક કરો અને તમારી સેલ્ફી અપલોડ કરો #SBMUGujarat #SwachhataHiSeva

સ્વચ્છ ગુજરાતના સંકલ્પ સાથે બનો સ્વચ્છાગ્રહી

'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતને સ્વચ્છ અને નિર્મળ બનાવીએ. 

swachhtahisevagujarat.com પર ક્લિક કરો અને તમારી સેલ્ફી અપલોડ કરો

#SBMUGujarat 
#SwachhataHiSeva