Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile
Harshad Madhu

@harshad_madhu

Proud Indian🇮🇳
🎭ટ્વીટ કે કોમેન્ટ✍️ ફક્ત હાસ્યરસ માટે જ ...હસવું અને હસાવતા રહેવું...🤣

ID: 142252334

calendar_today10-05-2010 11:20:55

22,22K Tweet

1,1K Followers

365 Following

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

||નૂતન વર્ષાભિનંદન|| નવું વર્ષ, વિક્રમ સંવત ૨૦૮૨, મંગળમય રહે એવી હાર્દિક શુભ કામનાઓ💐 નવા વર્ષના રામરામ🙏

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

सराहनीय कार्य। led वाली head lights जब high beam पे होती है तब वो और खतरनाक हो जाती है

Kinjal R Chhaya 🇮🇳 (@kinjalchhaya) 's Twitter Profile Photo

નમસ્કાર મિત્રો આ હવામાન સંબંધી પેજ માં આપનું સ્વાગત છે આ પેજ મારફતે મારો પ્રયત્ન ગુજરાત ના લોકો સુધી હવામાન ને લગતી અપડેટ પહોચાડવાનો છે અને વિભિન્ન જાણકારો ને જોડવાનો છે

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

દિવાળીની સફાઈ/હિસાબ વખતે ચોમાસાની અમુક ડિલિવરી બાકી રહી ગઈ હોવાનું જણાતાં, થોડા દિવસ શિયાળાની સાથેસાથે ચોમાસાની ડિલિવરી પણ ચાલુ રહેશે. હવામાન વિભાગ (આકાશ વાળો, ધરતી વાળો નહીં😛) #માવઠું

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

"ખાતું" અને "ખાતા ધારક" બંનેના સ્વભાવ અલગ અલગ નથી ને!??😂

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

મેં ગયા વર્ષે થોડાક શેર ખરીદ્યા... આ વર્ષે થોડું સોનું.... ...આજે, બંનેમાં નુકશાન છે👎 જેથી એટલો વિશ્વાસ જાગ્યો કે હું જે ખરીદું એના ભાવ ઘટે જ છૂટકો... તો શું, મારે કમિશન લઈને ગમે તે વસ્તુના "ખાતરીથી ભાવ ઘટાડી આપતી એજન્સી" ખોલી દેવી જોઈએ???🤔 😛😅😂

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 (@adhirasy) 's Twitter Profile Photo

Harshad Madhu : સ્વેટર મફલર પહેરવાનું મુહૂર્ત કાઢી આપશો? 𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 : યુવાનો - ૧૫ ડિસેમ્બર, યુવતીઓ: ૩૦ ફેબ્રુઆરી Gujarat Samachar #Squarecut

<a href="/harshad_madhu/">Harshad Madhu</a> : 
સ્વેટર મફલર પહેરવાનું મુહૂર્ત કાઢી આપશો?
<a href="/adhirasy/">𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶</a> : 
યુવાનો - ૧૫ ડિસેમ્બર, યુવતીઓ: ૩૦ ફેબ્રુઆરી    
<a href="/gujratsamachar/">Gujarat Samachar</a> #Squarecut
Nitin Bhatt 🇮🇳 (@nitinbhatt3004) 's Twitter Profile Photo

અપને અંદર કે બચ્ચે કો હમેશા જીંદા રખીયે સાહબ, હદ સે જ્યાદા સમજદારી જીવન કો બે રંગ કર દેતી હૈ... - ગુલઝાર બાલ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Shabd Utsav

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

गैंडे गधे सांड गिलगिट ... तुम सब के सब गियो 😂 #सनननन

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

"સો ના સાઈઠ" ની કહેવત તો છે... પણ, અહીં "ચાલીસ ના સો" કર્યા (વધારાના સાઈઠ નો "સામે ચાલીને" ચૂનો લગાવડાવીને😂)

Harshad Madhu (@harshad_madhu) 's Twitter Profile Photo

શોલે મૂવી original ending સાથે 4K માં ફરી રિલીઝ થશે, 12/12/2025ના રોજ... Original release (1975) ને 50 વર્ષ પૂરાં થવાની ઉજવણીના ભાગરૂપે....