DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile
DRDA Junagadh

@drdajun1

District Rural Development Agency - Junagadh
Schemes - SBM-G , MGNREGA , DAY - NRLM , & PMAY .

ID: 994469593728143361

calendar_today10-05-2018 06:50:02

364 Tweet

162 Followers

22 Following

DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢના તમામ કર્મચારી દ્વારા ભારતના એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા. CMO Gujarat PMO India Info Junagadh GoG Collector Junagadh DDO Junagadh

Did you know? Toilets improve health, safety, and dignity! Let's keep building a clean and proud India. #toiletsfordignity #mytoiletmypride #swachhbharatmission

Did you know?
Toilets improve health, safety, and dignity!
Let's keep building a clean and proud  India.
#toiletsfordignity #mytoiletmypride #swachhbharatmission
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તા.૧૯ નવેમ્બર "વિશ્વ શૌચાલય દિવસ" નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા ૧૯ નવેમ્બરથી "આપણું શૌચાલય: આપણું સન્માન" અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જિલ્લામાં આગામી તા.૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

"વિશ્વ શૌચાલય દિવસ"ના ઉજવણી કાર્યક્રમમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે જુનાગઢ તાલુકાના વાણંદિયા ગામના દેત્રોજા વિરમભાઈ ઉગાભાઈને વ્યક્તિગત શૌચાલયનું મંજૂરીપત્ર એનાયત કરેલ.#toiletsfordignity #mytoiletmypride #nirmalgujaratswasthgujarat #swachhbharatmission #cmogujarat

"વિશ્વ શૌચાલય દિવસ"ના ઉજવણી કાર્યક્રમમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે જુનાગઢ તાલુકાના વાણંદિયા ગામના દેત્રોજા વિરમભાઈ ઉગાભાઈને  વ્યક્તિગત શૌચાલયનું મંજૂરીપત્ર એનાયત કરેલ.#toiletsfordignity #mytoiletmypride
#nirmalgujaratswasthgujarat
#swachhbharatmission
#cmogujarat
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

"વિશ્વ શૌચાલય દિવસ"ના ઉજવણી કાર્યક્રમમાં માન. કલેકટરશ્રીના હસ્તે જુનાગઢ તાલુકાના બલિયાવડ ગામના વાળા પ્રતાપભાઈ મનુભાઈને વ્યક્તિગત શૌચાલયનું મંજૂરીપત્ર એનાયત કરેલ. #toiletsfordignity #mytoiletmypride #nirmalgujaratswasthgujarat #SwachhBharat #cmogujarat #SBMRGujarat

"વિશ્વ શૌચાલય દિવસ"ના ઉજવણી કાર્યક્રમમાં માન. કલેકટરશ્રીના હસ્તે જુનાગઢ તાલુકાના બલિયાવડ ગામના વાળા પ્રતાપભાઈ મનુભાઈને  વ્યક્તિગત શૌચાલયનું મંજૂરીપત્ર એનાયત કરેલ.
#toiletsfordignity
#mytoiletmypride
#nirmalgujaratswasthgujarat
#SwachhBharat
#cmogujarat
#SBMRGujarat
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

આપણું શૌચાલય,આપણું સન્માન" અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને શૌચાલય સ્વચ્છ રાખવા વિશે જાગૃત કરવામાં આવ્યા #ToiletsForDignity #MyToiletMyPride #ToiletsForDignity #MyToiletMyPride #NirmalGujaratSwasthGujarat Swachh Bharat Mission - Grameen Karma Patel Swachh Bharat Mission- Gramin, Gujarat

આપણું શૌચાલય,આપણું સન્માન" અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને શૌચાલય સ્વચ્છ રાખવા વિશે જાગૃત કરવામાં આવ્યા #ToiletsForDignity #MyToiletMyPride #ToiletsForDignity #MyToiletMyPride #NirmalGujaratSwasthGujarat
Swachh Bharat Mission - Grameen
Karma Patel
Swachh Bharat Mission- Gramin, Gujarat
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

આપણું શૌચાલય,આપણું સન્માન" અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને શૌચાલય સ્વચ્છ રાખવા વિશે જાગૃત કરવામાં આવ્યા #ToiletsForDignity #MyToiletMyPride #ToiletsForDignity #MyToiletMyPride #NirmalGujaratSwasthGujarat @SwachhBharat Karma Patel Swachh Bharat Mission- Gramin, Gujarat

આપણું શૌચાલય,આપણું સન્માન" અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને શૌચાલય સ્વચ્છ રાખવા વિશે જાગૃત કરવામાં આવ્યા #ToiletsForDignity #MyToiletMyPride #ToiletsForDignity #MyToiletMyPride #NirmalGujaratSwasthGujarat
@SwachhBharat
Karma Patel
Swachh Bharat Mission- Gramin, Gujarat
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

"સ્વચ્છ સુજલ ગાવ" #swachhsujalgaon #JalJeevanMission #SBMRGujarat #CMOGujarat #HarGharJal #odfplusmodel

"સ્વચ્છ સુજલ ગાવ"
#swachhsujalgaon #JalJeevanMission #SBMRGujarat #CMOGujarat  #HarGharJal #odfplusmodel
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

A good perspective on how Jal Jeevan Mission is furthering women empowerment, especially in our rural areas. With clean water at their doorstep, women can now focus on skill development and self-reliance. sundayguardianlive.com/tsg-on-weekday…

C R Paatil (@crpaatil) 's Twitter Profile Photo

हर घर में स्वच्छ जल पहुंचाना माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर का सपना है, जिसे जल जीवन मिशन के माध्यम से साकार किया जा रहा है। उनके दूरदर्शी नेतृत्व में न केवल हर घर को स्वच्छ जल की सुविधा मिली है, बल्कि इसने ग्रामीण क्षेत्रों में महिलाओं के जीवन को बदलते हुए उन्हें

DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું. #narishakti #sheroesofwash @SwachhBharat Swachh Bharat Mission - Grameen CMO Gujarat Raghavji Patel @KuvarjiHalpati

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું.
#narishakti #sheroesofwash @SwachhBharat Swachh Bharat Mission - Grameen  CMO Gujarat  Raghavji Patel  @KuvarjiHalpati
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું. #narishakti #sheroesofwash Swachh Bharat Mission - Grameen CMO Gujarat Raghavji Patel @KuvarjiHalpati

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું.
#narishakti #sheroesofwash Swachh Bharat Mission - Grameen  CMO Gujarat   Raghavji Patel  @KuvarjiHalpati
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકા માં ઉજવણી કરવામાં આવી. #narishakti #sheroesofwash Swachh Bharat Mission - Grameen CMO Gujarat Raghavji Patel @KuvarjiHalpati

વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકા માં ઉજવણી કરવામાં આવી. #narishakti #sheroesofwash
Swachh Bharat Mission - Grameen
CMO Gujarat
Raghavji Patel
@KuvarjiHalpati
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકા માં ઉજવણી કરવામાં આવી. #narishakti #sheroesofwash Swachh Bharat Mission - Grameen Swachh Bharat Mission - Grameen CMO Gujarat Raghavji Patel @KuvarjiHalpati

વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકા માં ઉજવણી કરવામાં આવી. #narishakti #sheroesofwash
Swachh Bharat Mission - Grameen  Swachh Bharat Mission - Grameen
CMO Gujarat
Raghavji Patel
@KuvarjiHalpati
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

Design the official mascot for #SwachhBharatMission (Gramin), Gujarat! Let your art inspire rural cleanliness & sustainability #SBMGujarat #MascotChallenge Swachh Bharat Mission- Gramin, Gujarat

સ્વચ્છતા એ માત્ર અભિયાન નથી, એ આપણું સંસ્કાર છે. આવો ઉજવીએ ગુજરાતનો ગૌરવ દિવસ.સ્વચ્છ ગામડાથી સમૃદ્ધ ગુજરાત બનાવીએ! #swachhbharatmission #staypositive #gujaratdiva #indiatravelgram #swachhbharatmission #swachhbharatmissiongrameen #Grameen #RuralDevelopment #SwachhIndia

સ્વચ્છતા એ માત્ર અભિયાન નથી, એ આપણું સંસ્કાર છે. આવો ઉજવીએ ગુજરાતનો ગૌરવ દિવસ.સ્વચ્છ ગામડાથી સમૃદ્ધ ગુજરાત બનાવીએ!
#swachhbharatmission #staypositive #gujaratdiva #indiatravelgram #swachhbharatmission #swachhbharatmissiongrameen #Grameen #RuralDevelopment #SwachhIndia
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

પ્રકૃતિ આપણી જીવનદાત્રી છે, આવો મળીને તેના કુદરતી જળસ્ત્રોત જેવા કે તળાવો અને નદીઓને સ્વચ્છ રાખી તેની સંભાળ લઈએ. સ્વચ્છતા એ આપણી જવાબદારી છે! #MaruSwachhGamMariJavabdari #SwachhBharat #SwachhGujaratGaam #SwachhtaHiSeva #SwachhJalSwasthVatavarn #ChooseLiFE #SayNotoPlastic

પ્રકૃતિ આપણી જીવનદાત્રી છે, આવો મળીને તેના કુદરતી જળસ્ત્રોત જેવા કે તળાવો અને નદીઓને સ્વચ્છ રાખી તેની સંભાળ લઈએ.
સ્વચ્છતા એ આપણી જવાબદારી છે!
#MaruSwachhGamMariJavabdari  #SwachhBharat  #SwachhGujaratGaam #SwachhtaHiSeva
#SwachhJalSwasthVatavarn #ChooseLiFE #SayNotoPlastic
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

જૂનાગઢ ડીઆરડીએ ( જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ) ની કચેરી તેમજ તેને સલગ્ન તાલુકા પંચાયત કચેરી ની ગ્રામ વિકાસ શાખાઓમાં વિવિધ યોજનાઓમાં વિવિધ સવર્ગો ની આઉટ સોર્સ આધારિત ભરતીની જાહેરાત . અરજી મોકલવાની છેલ્લી તારીખ આવતીકાલ : 30 / 0૫ / ૨૫

જૂનાગઢ ડીઆરડીએ ( જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ) ની કચેરી તેમજ તેને સલગ્ન તાલુકા પંચાયત કચેરી ની ગ્રામ વિકાસ શાખાઓમાં વિવિધ યોજનાઓમાં વિવિધ સવર્ગો ની આઉટ સોર્સ આધારિત ભરતીની જાહેરાત .
અરજી મોકલવાની છેલ્લી તારીખ આવતીકાલ : 30 / 0૫ / ૨૫
DRDA Junagadh (@drdajun1) 's Twitter Profile Photo

વિશ્વ પર્યાવરણ દીવસ નિમિતે આજ રોજ માળિયા તાલુકાના ગાગેચા ગામ મા પ્લાસ્ટિક વિશે ગામ લોકો અને દુકાનો મા તેમના વિશે ચર્ચા કરી અને જાહેર જગ્યા સફાઈ કરાવી.#WorldEnvironmentDay #SwacchBharatMission CMO Gujarat Swachh Bharat Mission- Gramin, Gujarat Raghavji Patel Kunvarji Halpati

આજે રોજ " વિશ્વ પર્યાવરણ દિવસ " અંતર્ગત વંથલી તાલુકાના ગામોમાં સિંગલ યુજ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માહિતગાર કર્યા તેમજ સ્વછતા અંગે અને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા બાબતે સમજૂત કરવામાં આવેલ તે દરમિયાન સરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી તેમજ SBMG સ્ટાફ હાજર રહેલ.. #WorldEnvironmentDay

આજે રોજ " વિશ્વ પર્યાવરણ દિવસ " અંતર્ગત વંથલી તાલુકાના ગામોમાં સિંગલ યુજ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માહિતગાર કર્યા તેમજ સ્વછતા અંગે અને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા બાબતે સમજૂત કરવામાં આવેલ તે દરમિયાન સરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી તેમજ SBMG સ્ટાફ હાજર રહેલ..
#WorldEnvironmentDay