Virendra Basiya DLM Rajkot (@dlmrajkot) 's Twitter Profile
Virendra Basiya DLM Rajkot

@dlmrajkot

ID: 773936222112772101

calendar_today08-09-2016 17:29:09

255 Tweet

370 Followers

351 Following

NRLM GLPC JAMKANDORNA (@tlm_jamkandorna) 's Twitter Profile Photo

આજ રોજ નવસારી ખાતે લખપતી દીદી કાર્યક્ર્મ અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રી ના વર્દહસ્તકે જામકંડોણા તાલુકાના સાજડીયારી ગામના રૂહિ મિશન મંગલમ ના ડ્રોન દીદી સોરઠીયા શ્રધ્ધાબેન કેયુરભાઇ ને સન્માન પત્રક આપવામાં આવ્યું.....

Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

મિશન મંગલમ અંતર્ગત સ્વ-સહાય જૂથમાં જોડાઈ, ગુજરાતની બહેનો સાહસ અને મહેનતથી બની રહી છે લખપતિ દીદી. #Lakhpatididi #sarasmelo #glpc #shgwomen #shggujarat

Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

On the occasion of #CivilServicesDay, Rajkot District received the #PMAwards for Excellence in Public Administration in the category of "Holistic Development of District," awarded by the Honorable Prime Minister. #ViksitBharat

Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

બાળકોથી લઈને વૃદ્ધ સુધી, રાજકોટ સરસ મેળામાં છે બધા માટે કંઈક આકર્ષણ, પોતાના પરિવાર સાથે પધારવા તમારું સ્વાગત છે. સ્થળ :- રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ તારીખ :- 25 એપ્રિલ થી 04 મે,2025 સુધી #rajkotsarasmelo #sarasmelo #shgwomen #shggujarat #glpc #shopping #handicraftproducts

બાળકોથી લઈને વૃદ્ધ સુધી, રાજકોટ સરસ મેળામાં છે બધા માટે કંઈક આકર્ષણ, પોતાના પરિવાર સાથે પધારવા તમારું સ્વાગત છે.

સ્થળ :- રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ
તારીખ :- 25  એપ્રિલ થી 04 મે,2025 સુધી

#rajkotsarasmelo #sarasmelo #shgwomen #shggujarat #glpc #shopping #handicraftproducts
Virendra Basiya DLM Rajkot (@dlmrajkot) 's Twitter Profile Photo

રાજકોટ ખાતે ચાલી રહેલા #sarasmela ના પ્રથમ ચરણના આજે છેલા દિવસનું સમાપન માન.DDO શ્રી રાજકોટના હસ્તે કરવામાં આવ્યું . રાજકોટની જનતાનો સારો પ્રતિસાદ મળવાના કારણે આવતી કાલેથી ફેઝ ૨ શરૂ થશે District Panchayat Rajkot Mission Mangalam

NRLM_RAJKOT_TALUKA (@nrlmrajkot) 's Twitter Profile Photo

આજે આપણે જ્યારે રાજકોટ સરસ મેળાના બીજા ફેઝ માં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પ્રથમ ફેઝ ના અંતિમ દિવસે સીદી લોકોના "ધમાલ નૃત્ય" તથા બાળકો થી મોટેરા માટે ની વિવિધ ફન કિવ્ઝ નિહાળવા મોટી સંખ્યામાં આવેલા પ્રજાજનો. ફેઝ-2:(06 મે થી 15 મે)નવા આયામો સાથે સમગ્ર પ્રજાજનો ને ભાવ ભર્યું આમંત્રણ.

આજે આપણે જ્યારે રાજકોટ સરસ મેળાના બીજા ફેઝ માં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પ્રથમ ફેઝ ના અંતિમ દિવસે સીદી લોકોના "ધમાલ નૃત્ય" તથા બાળકો થી મોટેરા માટે ની વિવિધ ફન કિવ્ઝ નિહાળવા મોટી સંખ્યામાં આવેલા પ્રજાજનો.
ફેઝ-2:(06 મે થી 15 મે)નવા આયામો સાથે સમગ્ર પ્રજાજનો ને ભાવ ભર્યું આમંત્રણ.
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

રંગીલા રાજકોટવાસીઓનાં અભૂતપૂર્વ પ્રેમ અને પ્રતિસાદથી પ્રેરિત થઈ રાજકોટ સરસ મેળા ની તારીખ હવે લંબાવવામાં આવી છે, આ મેળો હવે 15 મે સુધી ખુલ્લો રહેશે! સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ સમય: સવારે 10 થી રાત્રે 10 કલાક સુધી #sarasmelo2025 #shggujarat #shgwomen #glpc

રંગીલા રાજકોટવાસીઓનાં અભૂતપૂર્વ પ્રેમ અને પ્રતિસાદથી પ્રેરિત થઈ રાજકોટ સરસ મેળા ની તારીખ હવે લંબાવવામાં આવી છે,
આ મેળો હવે 15 મે સુધી ખુલ્લો રહેશે!

સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ
સમય: સવારે 10 થી રાત્રે 10 કલાક સુધી

#sarasmelo2025 #shggujarat #shgwomen #glpc
NRLM GONDAL (@nrlmgondal) 's Twitter Profile Photo

એન.આર.એલ.એમ.યોજના અંતર્ગત મંગલમ સખી કેન્ટીન તાલુકા સેવા સદન ગોંડલ ખાતે શરૂ કરવામાં આવી જેમા માનનીય પ્રાંત અધિકારીશ્રી ગમારા સાહેબ માન.ટી.ડી.ઓશ્રી મિલન ઉકાવાલા સર અને બને મામલતદારશ્રી અને સખી મંડળના બહેનો તથા મિશન મંગલમ સ્ટાફ ની ઉપસ્થિત માં સખી કેન્ટીન નો શુભારંભ કરવામાં આવ્યો.

Info Rajkot GoG (@inforajkotgog) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લાના વીંછિયા ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પ્લાસ્ટિક એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિકોને પ્લાસ્ટીકના નુકશાન વિશે સમજ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા. #PlasticfreeGujarat CMO Gujarat Collector Rajkot District Panchayat Rajkot

રાજકોટ જિલ્લાના વીંછિયા ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પ્લાસ્ટિક એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો.  સ્થાનિકોને પ્લાસ્ટીકના નુકશાન વિશે સમજ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા.
#PlasticfreeGujarat
CMO Gujarat Collector Rajkot District Panchayat Rajkot
NRLM_RAJKOT_TALUKA (@nrlmrajkot) 's Twitter Profile Photo

ગત તથા આજ રોજ IAS(પ્રોબેશનરી ઓફિસર)શ્રી વૃષાલિ કાંબલે મેડમ,રાજકોટ DLM શ્રી વિરેન્દ્ર બસિયા સર,ઇન્ચાર્જ TLM શ્રી તૃપ્તિબેન દ્વારા Rseti ખાતે રાજકોટ તાલુકાના બહેનો માટે આયોજિત લાકડાના રમકડા બનાવાની તાલીમની મુલાકાત તેમજ શ્રીજી ગૌશાળા દ્વારા ગોબર માંથી બનતી વસ્તુ વિશે માહિતી મેળવી

NRLM JETPUR (@glpcjetpur24935) 's Twitter Profile Photo

જેતપુરના ખીરસરા ગામે DLMશ્રી વી.બી.બસિયા સરના અધ્યક્ષ સ્થાને* અમરનગર ક્લસ્ટર સખી સંઘની મીટીંગ કરવામાં આવી, જેમાં ATDO શ્રી, સરપંચશ્રી, NRLM સ્ટાફ અને ક્લસ્ટરના કુલ ૯૫ બહેનો હાજર રહેલ હતા. DLM સર દ્વારા યોજનાકીય વિસ્તૃત માહિતી તથા VPRP વિશે માહિતી આપી. District Panchayat Rajkot Virendra Basiya DLM Rajkot

જેતપુરના ખીરસરા ગામે DLMશ્રી વી.બી.બસિયા સરના અધ્યક્ષ સ્થાને* અમરનગર ક્લસ્ટર સખી સંઘની મીટીંગ કરવામાં આવી, જેમાં ATDO શ્રી, સરપંચશ્રી, NRLM સ્ટાફ અને ક્લસ્ટરના કુલ  ૯૫ બહેનો હાજર રહેલ હતા. DLM સર દ્વારા યોજનાકીય વિસ્તૃત માહિતી તથા  VPRP વિશે માહિતી આપી. District Panchayat Rajkot Virendra Basiya DLM Rajkot
Info Rajkot GoG (@inforajkotgog) 's Twitter Profile Photo

ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ ખાતે ભવ્ય મિશન મંગલમ જૂથ, કણકોટ દ્વારા કેન્ટીન શરૂ કરવામાં આવી છે. સખી મંડળની બહેનો આજીવિકા વધારવા અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધશે Gujarat Information Collector Rajkot @cmogujart #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #woman

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

આ અવસરે, 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી સંસ્થાઓ તેમજ લખપતિ દીદી યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વ-સહાય જૂથોની બહેનોનું સન્માન કર્યું. #VikasSaptah2025

આ અવસરે, 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી સંસ્થાઓ તેમજ લખપતિ દીદી યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વ-સહાય જૂથોની બહેનોનું સન્માન કર્યું.

#VikasSaptah2025
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

આ અવસરે, સખીમંડળની બહેનો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રોડક્ટ્સની જાણકારી મેળવી. આવી પ્રોડક્ટ્સનું વેચાણ અને ખરીદી 'સ્વદેશી'ની ભાવનાને વધુ પ્રોત્સાહન આપશે. આપણી માતા-બહેનોએ બનાવેલ ચીજવસ્તુઓ ખરીદીને આપણે તેમના આર્થિક વિકાસને વેગ આપીએ. #VikasSaptah2025

આ અવસરે, સખીમંડળની બહેનો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રોડક્ટ્સની જાણકારી મેળવી. આવી પ્રોડક્ટ્સનું વેચાણ અને ખરીદી 'સ્વદેશી'ની ભાવનાને વધુ પ્રોત્સાહન આપશે. આપણી માતા-બહેનોએ બનાવેલ ચીજવસ્તુઓ ખરીદીને આપણે તેમના આર્થિક વિકાસને વેગ આપીએ.

#VikasSaptah2025
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

🌸 રાજ્યકક્ષાએ ઉજવાયો ‘વિકાસ સપ્તાહ’ – સ્વસહાય જૂથોની આત્મનિર્ભરતા ને બિરદાવતો ઉત્સવ 🌸 તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ અવસરે NRLM યોજના હેઠળ

🌸 રાજ્યકક્ષાએ ઉજવાયો ‘વિકાસ સપ્તાહ’ – સ્વસહાય જૂથોની આત્મનિર્ભરતા ને બિરદાવતો ઉત્સવ 🌸

તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી.

આ અવસરે NRLM યોજના હેઠળ