Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile
Digvijay Pathak

@digvijaypathak4

Journalist - aajtak

ID: 746633042861535232

calendar_today25-06-2016 09:16:04

67 Tweet

201 Followers

166 Following

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

ભરૂચ ની એક પાંચ વર્ષ બાળકીએ કોરોના વાયરસ સામે લડવા વડાપ્રધાને કરેલ દાનની અપીલના પગલે પોતાની પીગી બેંકમાં જમા થયેલ પૂરેપૂરી રકમ ફંડમાં જમા કરાવી.. પાંચ વર્ષની પેરિસ વ્યાસે લોકોને પણ અપીલ કરી..

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

ભરૂચ ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક પોઝીટીવ કેસ અંકલેશ્વરના તીર્થ નગરમાં 6 વર્ષના બાળકને કોરોના પોઝીટીવ લોકડાઉનમાં અમદાવાદમાં ફસાયા બાદ પરત આવતા સંક્રમણ લાગ્યું શરદી ખાંસીના લક્ષણો સાથે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર અર્થે કોવિડ હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

ભરૂચ ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 2 પોઝીટીવ કેસ નોંધાયા જંબુસરમાં મુંબઈથી આવેલા એક જ પરિવારના 2 લોકોને કોરોના પોઝીટીવ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 57 પર પહોંચી

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

બ્રેકીંગ બાબરી કેસમાં તમામ આરોપી નિર્દોષ હોવાનો ચુકાદો 28 વર્ષ બાદ આવ્યો ચુકાદો અદાલતે ટિપ્પણી કરી કે આ પૂર્વ આયોજિત કાવતરું ન હતું... અચાનક થયેલી ઘટના હતી...

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

Big breaking હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ વિજય પટેલનું પક્ષમાંથી રાજીનામુ ભાજપાના કાર્યકરોએ ભ્રષ્ટાચારમાં માઝા મૂકી હોવાના આક્ષેપો સાથે પક્ષ સાથેથી છેડો ફાડયો અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલના ભાઈ છે વિજય પટેલ

Big breaking

હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ વિજય પટેલનું પક્ષમાંથી રાજીનામુ

ભાજપાના કાર્યકરોએ ભ્રષ્ટાચારમાં માઝા મૂકી હોવાના આક્ષેપો સાથે પક્ષ સાથેથી છેડો ફાડયો

અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલના ભાઈ છે વિજય પટેલ
Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

लॉकडाउन में गई नौकरी तो पत्नी समेत श्मशान घाट में रहने लगा, अब करता है अंतिम संस्कार aajtak.in/india/gujarat/…

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ નથી કરતા ત્યારે સંગઠન કાન આમળે છે.. youtu.be/QgVSx8TU_GY

Gujarat Tak (@gujarattak) 's Twitter Profile Photo

Gujarat : ગુજરાતના દિવ્યાંગે કરી કમાલ, સાંભળીને વધી જશે તમારો જુસ્સો | GT fb.watch/9sDmwTxcAc/

Gujarat : ગુજરાતના દિવ્યાંગે કરી કમાલ, સાંભળીને વધી જશે તમારો જુસ્સો | GT

fb.watch/9sDmwTxcAc/
Gujarat Tak (@gujarattak) 's Twitter Profile Photo

Maharashtra politics :બળવાખોરીથી શિવસેનાને કોઈ ફરક નહીં પડે, અડિખમ ઉભી ર... youtu.be/tTO1VL_pbgY via YouTube

Maharashtra politics :બળવાખોરીથી શિવસેનાને કોઈ ફરક નહીં પડે, અડિખમ ઉભી ર... youtu.be/tTO1VL_pbgY via YouTube
Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

Byline: दिग्विजय पाठक City: वडोदरा Published By: amit.gupta Title: 'फूल जैसी बच्चों को उस पिशाच ने नोंच डाला', बिल्डर पिता का बेटी की हालत देख छलका दर्द URL: aajtak.in/india/gujarat/…

GNTTV (@goodnewstoday) 's Twitter Profile Photo

जश्न ए आज़ादी की अनोखी तस्वीर, वड़ोदरा में बनी ख़ास 'तिरंगा मिठाई' #ShubhSamachar #AzadiKaAmritMahotsav Amrit Mahotsav #HarGharTiranga #vadodara Vaibhav Raj Shukla Shikha Thakur Digvijay Pathak

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

Byline: दिग्विजय पाठक Published By: ram.shankar Title: चाय पीजिए और कप खा जाइए... ऐसी दुकान आपने देखी है क्या? URL: aajtak.in/india/gujarat/… Short Description: गुजरात के वडोदरा शहर में चाय की एक ऐसी दुकान है, जहां लोग चाय पीने के बाद उसके कप को भी बड़े मजे में खा जाते हैं.

Digvijay Pathak (@digvijaypathak4) 's Twitter Profile Photo

અફવાઓથી દૂર રહો... સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા પણ અટકો... પોલીસને મદદ કરો... Vadodara City Police CP Vadodara CMO Gujarat Dr. Hemang Joshi (MP Vadodara) #thief #Vadodara #vadodarapolice

અફવાઓથી દૂર રહો... સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા પણ અટકો... પોલીસને મદદ કરો... Vadodara City Police CP Vadodara CMO Gujarat Dr. Hemang Joshi (MP Vadodara) #thief #Vadodara #vadodarapolice