Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile
Dharmendra.Pandit

@dharmajyot

Born on 12-101937 at Visnagar n. gujarat profession consulting actuary

ID: 562075291

linkhttp://www.ka-pandit.com calendar_today24-04-2012 14:36:38

280 Tweet

23 Followers

18 Following

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

પુરા સન્માન અને આશીર્વાદ સહ કહેવાનું કે જ્યારે 2005માં ઇમેજ દ્વારા તમારું પુસ્તક અનાવરણ આજે જોતા ઈશ્વરે તમને ભારતને સૌનો સાથ મેળવી સૌનો વિકાસ કરવા મોકલ્યા છે એ થશેજ.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

ભલે આ અંગ્રેજી માધ્યમ છે. કોઈ વાર અરીસો બતાવવો પડે. હમણાં તમારાં પ્રવચન, મુલાકાત પ્રેમથી સાંભળું છું. મુંબઇ 3 વરસમાં જે મેટ્રોનું કામ થયું તે નજરે દેખાય છે. મારી 82 વરસની ઉંમરે અને વિસનગર મૂળ વતન હાલ મુંબઇ દેશ અને હાટકેશ અંબિકા અને બાબા વિશ્વનાથ તમને શક્તિ નેતૃત્વ આપશે.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

દરેક ક્ષેત્રમાં સારા માણસો દેશ માટે આપને સાથ સહકાર આપવા તૈયાર છે.કોઈ એક્ટિવ થઈ.કોઈ પોતાનું કામ નિષ્કામ ભાવે કરી, દેશના નાગરિક તરીકે દેશ પ્રત્યેનું કર્તવ્ય નિભાવી. સહના વવતુ..... શરત જાણેલું કે જાણી જોઈને વિષ ન ફેલાવે. મા વિદ્વવિષા વહયી.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

सत्य सदा साथ । आपका यदा यदा ही धर्मस्य की व्याख्या स्वात्मा की सही है हरेकको अपनी अंतर आत्मा सृजित करनी होगी यह करवानेके लिए आप प्रयत्न शील है । जय हाटकेशाम्बिके।

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

ચોક્કસ કાંઈ તો હશે. નાનપણથી તેનું આકર્ષણ રહ્યું. એકાગ્રતા અભ્યાસથીજ આવે.ગઈ કાલે એજ વાત થઈ કે જે એટલા વ્યસ્ત આપ આટલું ધ્યાન ધરી શકો છો. જય હાટકેશઅંબિકા શિવ શક્તિ ના આશિષ

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

भवे भवेना इति भवे भवस्व माम भवोद्भावय नमो नमः यह ऋग्वेदी सूत्र इस भाव को जो आपने ट्वीट किया है वैसे।

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

यह एक प्रकारका कर्म फल सन्यास योग है ।योग कर्ममे कौशल्य को कहते है ।मै यह सोचता रहता हूं के हरेक जीवमे परम तत्व सारथी रूपमे है और वह ही राह दिखाता है ।धर्मेंद्र पंडित 12-10-1937

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

આદિત્ય નવ ઇસવીસન 2020નો દેશ વિકાસ સાથ સહુનો, વિશ્વાસ સુકર્મ પર. આપને સુફળ નેતૃત્વ આપે.જય હાટકેશ અંબિકા.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

આમ જોવા જાવ તો નવી ટેક્નોલોજીનો ઉપયોગ સુરાજ્ય અર્થે ઉત્તમ છે. તે આમ દેખાઈ આવે છે.અને રોકડાનો દૂર ઉપયોગ અરાજકતા અંધશ્રદ્ધા તરફ વધારે દેખાય છે. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 5 પ્રમાણે અને 13 પ્રમાણે ઈશ્વર કોઈનું પાપ પુણ્ય માથે લેતો નથી બધા કર્મ ફળ છે.યોગઃસ્થિત રહી કર્મ કરો

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Governance in the last five years has been characterised by: Reform with Intent, Perform with Integrity, Transform with Intensity, Process Driven and Professional Governance.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

ચી. નરેન્દ્રભાઈ , તમારી મનની વાત સાંભળતો હોઉં છું ધ્યાનથી, બધા સાંભળે.દેશ અને દેશ સેવકો વિશે સમજે. કેટલું કામ થયું છે.અત્રે એક વાત જે સ્વામી અસંગાનંદજી મુખે સાંભળી તે ભા એટલે પ્રકાશ રત એટલે પ્રસાર. જે ખંડ જ્યાં દિવ્ય જ્ઞાન પ્રકાશ પ્રસર્યો છે, તે ભારત.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

Respectable Chair of PM respected by Pradhansevak Shree .Narendrabhai.Modi, I am observing that you are on real path of Karmafal sanyas Yog. May our Bharatiya follow the Path of Saty Prem Ahinsa with Karuna. IQ with EQ.Bha means Devine Light and Rat means Spread.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

એકદમ સાચી વાત સરકાર મુશ્કેલી દૂર કરે રસ્તો બતાવે સંરક્ષણ કરે પણ દરેકે સુમતિ અને સૌમનસ્ય સહ ભદ્ર થઈ કામ કરે.

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

One more star has gone ! Soorma Bhopali forever Jagdeep passed away at 81. Leaving legacy behing alongwoth talented sons Jaaved Jaaferi n Naaved. RIP.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

આ વર્ષે ઘણા સીને કલાકારો શરીર છોડી ગયા ,યાદો મુકતા ગયા.

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

जवानों एवं किसानों के प्रणेता एवं देश को कुशल नेतृत्व प्रदान करने वाले शास्त्री जी को नमन! Remebering Lal Bahadur Shastri ji on his Jayanti.

Dharmendra.Pandit (@dharmajyot) 's Twitter Profile Photo

What is happening or happened in the name of Bharat Bandh for Dalit has made country more Dalit because of Damages to public property and death of Innocent. If after 70 years of Independence Dalit is still Dalit do any one like to remain Dalit?