
DDO Navsari
@ddonavsari
ID: 950649078668382208
09-01-2018 08:42:57
1,1K Tweet
4,4K Followers
121 Following



પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત... 25 ઓગસ્ટે અમદાવાદ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #PMAwasGuj CMO Gujarat Navsari Municipal Corporation DDO Navsari Info Navsari GoG

આજરોજ મિશન શક્તિ યોજના અંતર્ગતની DHEW, BBBP, OSC અને 181 મહિલા હેલ્પલાઇન યોજનાઓની જિલ્લા દેખરેખ અને મૂલ્યાંકન સમિતિ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર યોજનાની જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિ અને નારી સંરક્ષણ કેન્દ્ર જિલ્લા વ્યવસ્થાપન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. CMO Gujarat





આજરોજ ગાંધીનગરથી મુંબઈ અને મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળતા માનનીય કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ગરીમામયી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. #vandebharatexpress #VandeBharat CMO Gujarat C R Paatil Navsari Municipal Corporation DDO Navsari Info Navsari GoG




ગુજરાત આતુર છે - આદરણીય મોદીજીના આવકાર માટે. ગુજરાત તત્પર છે - જનનાયકના સત્કાર માટે. Narendra Modi #ViksitBharatViksitGujarat


આજરોજ મોજે-કાદીપોર, તા.નવસારી(ગ્રામ્ય)ખાતે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યોં. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi DDO Navsari Info Navsari GoG


આજરોજ લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણના હેતુને સાર્થક કરતો જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ નિકાલ માટે સબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કર્યા. #DistrictSwagat #grievanceredressal CMO Gujarat



આજરોજ મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજનાના વર્ષ-2025-26ના આયોજન અંગેની બેઠક યોજાઈ, જેમાં 4.50 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી. CMO Gujarat Guj Tribal Dept. DDO Navsari Vansda_pa Info Navsari GoG



વર્ષ 2025-26ના વિકાસલક્ષી કામોના આયોજન અન્વયે ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઇન્ડેશનની ગવર્નિગ કાઉન્સિલ કમિટીની મિટીંગ માનનીય ધારાસભ્યશ્રીઓની હાજરીમાં યોજાઇ. CMO Gujarat DDO Navsari Info Navsari GoG



આજરોજ માનનીય કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને "શહેરી વિકાસ વર્ષ–2025" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં નિર્મળ ગુજરાત 2.0 અને જળ વ્યવસ્થાપન માટે જનજાગૃતિ અભિયાન – "Catch the Rain" અંગે સરપંચશ્રીઓનો વિશેષ વર્કશોપ યોજાયો હતો. CMO Gujarat C R Paatil
