DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile
DDO MAHISAGAR

@ddomahisagar

Official X account of District Development Officer Mahisagar

ID: 945582075603697664

linkhttps://mahisagardp.gujarat.gov.in calendar_today26-12-2017 09:08:29

2,2K Tweet

5,5K Followers

335 Following

Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડા ગામ ખાતે 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત બનાવેલ પુલ ગ્રામજનો માટે બન્યો વરદાન ***** લુણાવાડા તાલુકાનાં સાલાવાડા-કસલાલ-ચાંપેલી માર્ગ પર બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

AIR News Gujarat (@airnews_abad) 's Twitter Profile Photo

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડા ગામ ખાતે 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત બનાવેલ બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR x.com/infomahisagar/…

District Magistrate & Collector Mahisagar (@collectormahi) 's Twitter Profile Photo

આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બળિયાદેવ, બોડોલી અને કરણપુર ગામની મુલાકાત લીધી પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી તથા ગ્રામજનોને સરકારી યોજનાના લાભોની જાણકારી આપી ગામની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Info Mahisagar GoG

DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile Photo

આજ રોજ લુણાવાડા તાલુકાના વાડીનાગોરાડા ગ્રામ પંચાયતમાં જિલ્લા કક્ષાના નાણાંપંચના કામો ની મુલાકાત લીધી તથા વાડીનાગોરાડા આંગણવાડીની પણ મુલાકાત લીધી. CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG

આજ રોજ લુણાવાડા તાલુકાના વાડીનાગોરાડા ગ્રામ પંચાયતમાં જિલ્લા કક્ષાના નાણાંપંચના કામો ની મુલાકાત લીધી તથા વાડીનાગોરાડા આંગણવાડીની પણ મુલાકાત લીધી. CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG
Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ શ્રી અશ્વિની કુમારના અધ્યક્ષસ્થાને લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ * જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવા તમામ વિભાગોને તાકીદ કરતાં પ્રભારી સચિવ શ્રી અશ્વિની કુમાર Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ શ્રી અશ્વિની કુમારના અધ્યક્ષસ્થાને લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવા તમામ વિભાગોને તાકીદ કરતાં પ્રભારી સચિવ શ્રી અશ્વિની કુમાર
Gujarat Information CMO Gujarat  District Magistrate & Collector Mahisagar  DDO MAHISAGAR
Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ શ્રી અશ્વિની કુમાર દ્વારા હાડોડ બ્રિજની મુલાકાત અને નિરીક્ષણ. Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ શ્રી અશ્વિની કુમાર દ્વારા હાડોડ બ્રિજની મુલાકાત અને નિરીક્ષણ.
Gujarat Information  CMO Gujarat  District Magistrate & Collector Mahisagar  DDO MAHISAGAR
Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહિસાગાર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જેસિંગપુર ગામના રસ્તાના સમારકામ માટેની અરજીનો સકારાત્મક નિકાલ. **** મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવતી રસ્તાના પેચવર્કની કામગીરી પૂર જોશમાં. Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

મહિસાગાર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જેસિંગપુર ગામના રસ્તાના સમારકામ માટેની અરજીનો સકારાત્મક નિકાલ.

મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવતી રસ્તાના પેચવર્કની કામગીરી પૂર જોશમાં.
Gujarat Information  CMO Gujarat  District Magistrate & Collector Mahisagar  DDO MAHISAGAR
Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જેસિંગપુર ગામના રસ્તાના સમારકામ માટેની અરજીનો સકારાત્મક નિકાલ કરાયો. *** મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવતી રસ્તાના પેચવર્કની કામગીરી પૂર જોશમાં Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લા પંચાયત હૉલ ખાતે પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની હાજરીમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંગે વર્કશોપ યોજાયો. CMO Gujarat Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG

આજરોજ કડાણા તાલુકા મથકે "તાલુકા સ્વાગત કાર્યક્રમ" યોજવામાં આવ્યો. જેમાં અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નો/રજૂઆતો સાંભળી પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG

▪️ગતરોજ કડાણા તાલુકાની માળ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના કામોની મુલાકાત લીધી ▪️લિંભોલા ગ્રામ પંચાયતમાં SBM યોજના અંતર્ગત બનાવવામાં આવેલ સોકપીટના કામોની મુલાકાત લીધી ▪️પર્વતપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. CMO Gujarat Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG

▪️ગતરોજ કડાણા તાલુકાની માળ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના કામોની મુલાકાત લીધી
▪️લિંભોલા ગ્રામ પંચાયતમાં SBM યોજના અંતર્ગત બનાવવામાં આવેલ સોકપીટના કામોની મુલાકાત લીધી
▪️પર્વતપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.
CMO Gujarat Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG
DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile Photo

ગતરોજ લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીની મુલાકાત લીધી. CMO Gujarat Commissioner of Rural Development,Gujarat District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG

ગતરોજ લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીની મુલાકાત લીધી.
CMO Gujarat Commissioner of Rural Development,Gujarat District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG
DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile Photo

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition
DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile Photo

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ! 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!

2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition
Info Mahisagar GoG (@infomahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન: ખેડૂતો માટે તાલીમનું આયોજન *** દોઢસોથી વધુ ખેડૂતોએ લીધો પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ *** Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR

મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન: ખેડૂતો માટે તાલીમનું આયોજન

દોઢસોથી વધુ ખેડૂતોએ લીધો પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ

Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
DDO MAHISAGAR (@ddomahisagar) 's Twitter Profile Photo

આજ રોજ બાલાસિનોર તાલુકાના દેવ ગ્રામ પંચાયત તેમજ ગ્રા.પં. ખાતે આવેલ પશુ દવાખાના, આયુષ્યમાન આરોગ્ય મંદિર,આંગણવાડી મકાનની મુલાકાત લીધી. તેમજ ગામમાં વિકાસના કામોની મુલાકાત લીધી. CMO Gujarat Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG

આજ રોજ બાલાસિનોર તાલુકાના દેવ ગ્રામ પંચાયત તેમજ ગ્રા.પં. ખાતે આવેલ પશુ દવાખાના, આયુષ્યમાન આરોગ્ય મંદિર,આંગણવાડી મકાનની મુલાકાત લીધી. તેમજ ગામમાં વિકાસના કામોની મુલાકાત લીધી.
CMO Gujarat Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG