
DAXIT RATANPARA
@daxitratanpara
નામ પ્રમાણે કામ આપો......
ખોટે ખોટા દામ ન આપો......
ID: 1479720181362573315
08-01-2022 07:42:48
763 Tweet
193 Followers
878 Following


विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी भाजपा के यशस्वी राष्ट्रीय अध्यक्ष श्री Jagat Prakash Nadda जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं...Jagat Prakash Nadda(J. P. Nadda) Fan Club







ગુજરાત વિધાનસભા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં સાથી માન. મંત્રીશ્રીઓ, પંદરમી ગુજરાત વિધાનસભાના ભાજપ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.


માન. રાજ્યપાલ શ્રી Acharya Devvratજીએ રાજભવન ખાતે માન. શ્રી Yogesh Patel(MLA)જીને ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ અવસરે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી, મંત્રીમંડળના સાથી માન. મંત્રીશ્રીઓ સાથે શ્રી યોગેશભાઈ પટેલજીને શુભકામનાઓ પાઠવી.







માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ના મક્કમ નેતૃત્વમાં TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય... #TET_Exam #PrafulPansheriya #EducationMatters
