
Chandresh Bhambhi
@chandreshbhambi
District Women And Child Officer
ID: 2312205896
26-01-2014 17:38:59
190 Tweet
132 Followers
118 Following



"વિકાસ સપ્તાહ" - ICDS અંતર્ગત "પોષણ સભા", "આદર્શ પરિવાર" 1007 Parents / care takers of under weight children were counselled / assisted on prevention of malnutrition and importance of 'THR'. Nayara Energy #SahiPoshanDeshRoshan





“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત બહોડા પ્રમાણમાં સમાજમાં જાગૃતતા આવે અને યોજનાના હેતુ સાર્થક કરવા માટે ખંભાળીયા તાલુકાના કુલ ૪૭ ગામોમાં મહિલા સહાયતા માટેના સંપર્ક નંબર બોર્ડ અને યોજનાકીય જાગૃતી બોર્ડ દ્વારકા તાલુકાની સરકારી કચેરી અને જાહેર જગ્યા પર લગાડવામાં આવેલ. CMO Gujarat


દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. ચંદ્રેશસર ભાંભીના માર્ગદર્શન હેઠળ દિવાળી પર્વ નિમિતે આઇ.સી. ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત અને તમામ ઘટક કચેરીમાં યોજનાકિય રંગોળી બનાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. Gujarat Information Women & Child Development, Govt of Gujarat Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka Chandresh Bhambhi


ભૂલકા મેળા કાર્યક્રમ - ૨૦૨૪ #icds #papapagali #celebration #cutechildrens Ministry of WCD Women & Child Development, Govt of Gujarat CMO Gujarat Chandresh Bhambhi Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka Gujarat Information PIB in Gujarat 🇮🇳 Nayara Energy

દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંકલનમા કલ્યાણપુર અને દ્વારકા તાલુકાની માધ્યમિક શાળાના આચાર્યો સાથે એક જાગૃતિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka




ઘટક કક્ષાના પોષણ ઉત્સવ ઉજવણી અંતર્ગત બાળક દ્વારા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું. Bhanuben Babariya Chandresh Bhambhi CMO Gujarat Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka Ministry of WCD Women & Child Development, Govt of Gujarat Neha Kantharia 🇮🇳


આજ રોજ પ્રોગ્રામ ઓફીસર દ્વારા કલ્યાણપુર તાલુકામાં સેજા મિટિંગમાં હાજરી આપી યોજનાકીય રિવ્યૂ કરી, સ્ટાફ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ. Bhanuben Babariya CMO Gujarat Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka Ministry of WCD Chandresh Bhambhi


"બેટી બચાવો બેટી પઢાઓ" યોજના અંતગર્ત 'મિશન ખાખી' અંગે સેમિનાર યોજી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. Women & Child Development, Govt of Gujarat Ministry of WCD Bhanuben Babariya District Panchayat DevbhumiDwarka Collector Devbhumi Dwarka Chandresh Bhambhi SP-Devbhumi Dwarka


પોલીસ અધિક્ષકની કચેરી ખંભાળિયા ખાતે “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત "મિશન ખાખી" અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો. Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka SP-Devbhumi Dwarka Chandresh Bhambhi


ભારત રત્ન, સંવિધાન નિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. #AmbedkarJayanti2025 #ConstitutionOfIndia Bhanuben Babariya CMO Gujarat Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka Gujarat Information Women & Child Development, Govt of Gujarat Neha Kantharia 🇮🇳 PMO India Chandresh Bhambhi Ministry of WCD


