Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile
Brijesh D. Patel

@brijeshdpatel

PhD Scholar (Good Governance)|Enthusiastic on Constitution & Public Policy| Core Faculty,SPIPA- Ahmedabad ✍️ અમૂઢ: જે મૂઢ(મૂર્ખ) નથી તે!

ID: 326076020

calendar_today29-06-2011 10:11:09

1,1K Tweet

1,1K Followers

1,1K Following

Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile Photo

SPIPA, ગુજરાતના UPSC Topper - Harshita Goyal (AIR 2, UPSC CSE) : જીતવાની રણનીતિ - youtu.be/2XkKQ3W8YeI?si…

Margi Shah (AIR 4, UPSC CSE) ગુજરાતના UPSC ટોપર : કર્મયોગી માર્ગ પર ચાલવુ - youtu.be/Kmb1Ki1Vbbc?si…

જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને SPIPA દ્વારા સંયુક્ત રીતે આયોજીત UPSC અવેરનેસ સેમિનાર: સ્મિત (All India Rank 30, UPSC CSE) - Demotivation થી કેમ બચવું? youtu.be/hcHlPOWb77I?si…

✍️છે આશ એક જ અમૂઢ: સંવેદનશીલ અધિકારીઓ ગુજરાતને મળતા રહે સદા - બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આદરણીય મિહિર પટેલ (IAS) સાહેબ સાથે SPIPA UPSC Toppers (Harshita Goyal- AIR 2, Margi Shah AIR 4, Smit Panchal - AIR 30, Brijesh Barot AIR 507)

SPIPA UPSC Success Story : સંકલ્પથી સિદ્ધિની સાફલ્ય ગાથા youtu.be/pQ1HY2UtsOU?si…

SPIPA UPSC Success Story : સંકલ્પથી સિદ્ધિની સાફલ્ય ગાથા

youtu.be/pQ1HY2UtsOU?si…
Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile Photo

Harshita Goyal (All India Rank 2, UPSC Civil Services Exam) - हमारे कानूनमंत्री मैडम IAS बन गए ! Rushikesh Patel #SPIPA

Harshita Goyal (All India Rank 2, UPSC Civil Services Exam) - हमारे कानूनमंत्री मैडम IAS बन गए ! <a href="/irushikeshpatel/">Rushikesh Patel</a> #SPIPA
Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile Photo

સંઘર્ષમાં પણ હસતામુખે ચાલી માર્ગી પહોચ્યા IASના માર્ગે ( Margi Shah, All India Rank 4 - UPSC Civil Services Exam : SPIPA)

સંઘર્ષની આગમાં તપી, કર્મયોગી UPSC માર્ગે ચડે, સ્પીપાની છત્રછાયા હેઠળ, સન્માને સફળતા ઝળકે।

સંઘર્ષની આગમાં તપી, કર્મયોગી UPSC માર્ગે ચડે,
સ્પીપાની છત્રછાયા હેઠળ, સન્માને સફળતા ઝળકે।
Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile Photo

When your intentions are pure, divine power protects your path, SPIPA 🙏 સંઘર્ષથી સફળતા સુધીની સાફલ્યગાથા!

When your intentions are pure, divine power protects your path, SPIPA 🙏 
સંઘર્ષથી સફળતા સુધીની સાફલ્યગાથા!
Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile Photo

આદરણીય પી.કે.લહેરી સાહેબ (IAS નિવૃત્ત મુખ્ય સચિવ, ગુજરાત) ✍️

UPSC All India Rank 4, Margi Shah : જાણો સફળતા ની કહાની - કેવો રહ્યો કર્મયોગી માર્ગ ? youtu.be/3agL4E9N-BQ?si…

UPSC All India Rank 4, Margi Shah : જાણો સફળતા ની કહાની - કેવો રહ્યો કર્મયોગી માર્ગ ? 
youtu.be/3agL4E9N-BQ?si…
Brijesh D. Patel (@brijeshdpatel) 's Twitter Profile Photo

✍️સંઘર્ષનો દીપક પ્રગટશે : ચિંતાના કર તારી પીડા ભરેલી જિંદગીની - દુઃખ અને પીડા વચ્ચે તપતો સંઘર્ષનો જીવનદીપ

✍️અષાઢી બીજે રથે આવે, મારા હૃદયરથે તું રોજ બિરાજે : જય જગન્નાથ, જય દ્વારકાધીશ 🙏