Ajit Lokhil
@ajit_lokhil
Nation_First..
National_Council_Member,AAP-India.
State_Organization_Secretary,AAP-Gujarat
State_Spokeperson,AAP-Guj.
Ex.Youth_Wing_State_President,AAP-Guj.
ID: 2305207434
22-01-2014 17:34:25
4,4K Tweet
4,4K Followers
82 Following
દેવાધિદેવ મહાદેવ આપને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય આપે તેવી પ્રાર્થના સહ.. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભાઈ 🎂💐 Janak Dangar
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi એ ગુજરાતમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે તે માટે 'સદસ્યતા અભિયાન' લોન્ચ કર્યું.
૩૦૦ થી વધારીને ૫૦૦ રૂપિયા પ્રતિદિન પગાર વધારાની માંગણી કરનાર ટીઆરબી જવાનોના સમર્થન આવી આમ આદમી પાર્ટી AAP Gujarat Isudan Gadhvi Manoj Sorathiya Gopal Italia Punit Juneja #TRBJawan
આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા અને ધારાસભ્ય ભાઈ Hemat Khava ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.. 💐🎂
दिल्ली वालो को मेरा खुला ख़त —पूरा पढ़ने की अपील ! सच में आप बहुत ही भाग्यशाली हो ! Arvind Kejriwal जी जैसे आप के सेवक है ! जो सिर्फ़ दस साल में दिल्ली के लाखों बच्चों के लिए अच्छी शिक्षा व्यवस्था की ! अच्छे अस्पताल ! मोहल्ला क्लिनिक ! फ्री बिजली ! फ्री पानी ! भ्रष्टाचार
મહાદેવ આપને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય આપે તેવી મહદેવના ચરણોમા પ્રાર્થના સહ.. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભાઈ 🇮🇳 Ankit Popat 🇮🇳 💐🎂
ગુજરાતમાં ભાજપના રાજમાં બની રહેલ અનેક અમાનવીય ધટનાઓમાં ન્યાય ન અપાવી શકતા દુઃખી મને ભાઈ Gopal Italia એ આજે જાહેર મંચ પરથી પોતાની જાતે પોતાને પટ્ટા માર્યા. ગુજરાતની જનતાને જગાડવાનો પ્રયાસ કર્યો.. AAP Gujarat
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભાઈ Isudan Gadhvi..💐🎂 માં સોનલ આઈના આશીર્વાદ હંમેશ આપ પર રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના..🙏🏻
EC has refused to upload form 17C and number of votes polled per booth in each assembly despite several requests. Aam Aadmi Party has made a website - transparentelections.in where we have uploaded all the form 17C of every assembly. This form has all the details of votes polled