 
                                Dr Purvi Nayak
@adhoanand
Additional District Health Officer Anand
ID: 2222291472
30-11-2013 01:51:54
29 Tweet
21 Followers
66 Following
 
         
        KEY INDICATORS REVIEW MEETING# FRONTLINE WORKERS # BETTER HEALTH ANAND #MOVING TOWARD 0 MMR AND 0 IMR Info Anand GoG Collector and DM Anand DDO Anand Ministry of Health
 
                        
                    
                    
                    
                 
        FIELD VISIT @MAMTA DIVAS #MONITORING KUPOSHANMUKT ANAND ACITIVITIES @Aganawadi Indira Nagari Pansora Ta Umreth,HWC ARDI ,PHC PANSORA DDO Anand Info Anand GoG Gujarat Information
 
                        
                    
                    
                    
                 
         
         
        આજ રોજ પોષણ અભિયાન અંતર્ગત તપોવન કેન્દ્ર થામણાની મુલાકાત કરવામાં આવી.સગર્ભા બહેનો તેમજ તરુણીઓ સાથે પોષણ બાબતે જાગૃતતા કેળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. #સહિ પોષણ દેશ રોશન, #કુપોષણ મુક્ત આણંદ અભિયાન DDO Anand ICDS PO, ANAND Info Anand GoG
 
                        
                    
                    
                    
                 
        આયુષ્યમાન આરોગ્ય મંદિર આશી તા.પેટલાદ ખાતે આજ રોજ મુલાકાત કરી મમતા દિવસ નું સુપવિઝન કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા.DDO Anand Info Anand GoG Sbcc Anand
 
                        
                    
                    
                    
                 
         
         
         
         
         
         
        આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.. દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે..સમજદારી દાખવો.. સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો..DDO Anand Info Anand GoG ICDS PO, ANAND @GujHFWDept #vaccination #healthawarneoss
 
                        
                    
                    
                    
                 
         
        અર્બન પ્રા.આ.કે માછીપુરા ખંભાત ની મુલાકાત કરી તેમજ મમતા દિવસમાં હાજરી આપી તમામ કામગીરી નું મૂલ્યાંકન તથા સગર્ભાની સેવાઓ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.DDO Anand Ministry of Health ICDS PO, ANAND SDM Khambhat
 
                        
                    
                    
                    
                 
        PMMVY Drive Enrollment VC Review meeting with all THVs and FHSs.Pradhan Mantri Matru Vandana Yojana Sbcc Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
         
         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        