Aarti Jansari (@aartijansari) 's Twitter Profile
Aarti Jansari

@aartijansari

ID: 1269519683511820289

calendar_today07-06-2020 06:41:17

247 Tweet

36 Followers

94 Following

Aarti Jansari (@aartijansari) 's Twitter Profile Photo

જાહેરાત પૂરા પગાર ની અને આપ્યો ૨૦,૦૦૦ ! સરકાર ખુદ પોતાના લખાણ મુજબ કામ નથી કરી રહી ! Narendra Modi CMO Gujarat PMO India Vijay Rupani Nitin Patel Niyati Rana VTV Gujarati News and Beyond ABP Asmita News18Gujarati CNN Breaking News Tv9 Gujarati

Arjun Katuva (@arjunkatuva) 's Twitter Profile Photo

માન. સાહેબ શ્રી, અમને પણ મોંઘવારી નડે છે.. ૮-૧૦ વર્ષની નોકરી પછી પણ એક રૂપિયા નો વધારો નથી કર્યો પગાર માં At least respect our constitution હવે એવો જવાબ ના આપતા કે "મને ખબર નથી" #WeWantJobSecurity Nitin Patel Isudan Gadhvi @jdchaudhary19 Paresh Dhanani CMO Gujarat

Arjun Katuva (@arjunkatuva) 's Twitter Profile Photo

નવી થયેલ ભરતી પ્રક્રિયા ને અંતે વર્ષો જુના કર્મચારીઓ ને છુટા કરતા નોકરી વગર ના માણસો ની વ્યથા કોણ સાંભળશે ... Vibhavari Dave Anju Sharma Vijay Rupani Bhupendrasinh Chudasama Nitin Patel CMO Gujarat PMO India Contractual Staff ( Degree & Polytechnic ) justice 4 adhoc @GujaratSoniya Nilesh Soni @jih180890

Ajay Devgn (@ajaydevgn) 's Twitter Profile Photo

Here is the first look of Sonakshi Sinha as Sunderben Jetha Madharparya, the brave social worker who took 299 women along with her to support the Indian Army! #BhujThePrideOfIndia a crucial incident from History will unveil soon with #DisneyPlusHotstarMultiplex

Here is the first look of Sonakshi Sinha as Sunderben Jetha Madharparya, the brave social worker who took 299 women along with her to support the Indian Army! #BhujThePrideOfIndia a crucial incident from History will unveil soon with #DisneyPlusHotstarMultiplex
Arjun Katuva (@arjunkatuva) 's Twitter Profile Photo

Bhupendrasinh Chudasama CMO Gujarat સાહેબશ્રી, સરકારી પોલોટેક્નિકમાં કરાર આધારિત વ્યાખ્યાતા અને સરકારી ઇજનેરી કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ નો પણ પગાર વધારો..૮-૧૧ વર્ષ થી એક જ પગાર માં કામ કરીએ છીએ. અમારા કરતા પટ્ટાવાળા નો પગાર વધારે છે.. અમારા પર પણ રહેમ કરો

Anupam Kher (@anupampkher) 's Twitter Profile Photo

निराश न होना.. कमज़ोर ‘तेरा वक़्त है’ ‘तू नहीं’ :) -भगवद्गीता

Anupam Kher (@anupampkher) 's Twitter Profile Photo

“शिक्षक और सड़क दोनों एक जैसे होते हैं.. खुद जहाँ हैं वहीं पर रहते हैं .. मगर दूसरों को उनकी मंज़िल तक पहुँचा ही देते हैं।” 🙏🙏🙏 #HappyTeachersDay

Viram Ahir (@viramahirbjp) 's Twitter Profile Photo

4/8/1989 ના રોજ ગુજરાત ભાજપના તત્કાલિન મહામંત્રી અને વર્તમાન ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જી એ ભુજ ના એસ.ટી માર્ગ ને "ડૉ. હેડગેવાર માર્ગ" નામાભિધાન કર્યું હતું તે ક્ષણ ની અખબારી ઝલક...

4/8/1989 ના રોજ ગુજરાત ભાજપના તત્કાલિન મહામંત્રી અને વર્તમાન ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જી એ ભુજ ના એસ.ટી માર્ગ ને "ડૉ. હેડગેવાર માર્ગ" નામાભિધાન કર્યું હતું તે ક્ષણ ની અખબારી ઝલક...