RJT LODHIKA AAM LODHIKA 2 (@aamlodhika2) 's Twitter Profile
RJT LODHIKA AAM LODHIKA 2

@aamlodhika2

HEALTH FOR ALL

ID: 1868943210917380096

calendar_today17-12-2024 08:56:19

31 Tweet

5 Followers

17 Following

RJT LODHIKA AAM LODHIKA 2 (@aamlodhika2) 's Twitter Profile Photo

આજરોજ AAM લોધીકા 2 મા કિશોરીઓ નુ વજન ઊંચાઈ કરી તેમનું BMI કરવામાં આવ્યુ સાથે તેમને IFA ટેબ્લેટ આપી તેનુ મહત્વ સમજાવવામાં આવ્યું...TEAM LODHIKA 2

આજરોજ AAM લોધીકા 2 મા સગર્ભા માતાઓ ને પ્રેગ્નન્સી દરમ્યાન કરાતા યોગ કરાવામાં આવ્યા...જે તેમને નોર્મલ ડિલેવરી મા ઉપયોગી થાય...

આજરોજ AAM લોધીકા 2 મા ગૌરવી દિવસ ની ઊજવણી કરવામાં આવી જેમાં કિશોરીઓ નુ H.B, વજન, ઊંચાઈ કરવામાં આવ્યુ અને તમામ કિશોરીઓ ને Dr Richa મેડમ દ્વારા Nutrition councelling અને IFA Blue ટેબલેટ મેડમ ના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી

લોધિકા તાલુકામાં તારીખ ૧૬ જુન ૨૦૨૫ ના રોજ ૬૦વર્ષ ઉપરના સિનિયર સિટીઝનો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ ને માન . તાલુકા વિકાસ અધિકારી સાહેબ લોધિકા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકોની સેવા માટે ખુલ્લો મુકવામાં આવેલ ...

વાસ્મો દ્વારા આપેલ કીટ થી લોધીકા 2 ના અલગ અલગ વિસ્તારોમાં પાણી નુ ચેકીંગ કરવામાં આવ્યુ.

આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર લોધીકા 2 ખાતે એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ ક્લબની ઉજવણી કરવામાં આવી જેમાં પ્લે કાર્ડ અને Nutrition book ના ઉપયોગ વિશે સમજણ આપી સાથે જાતીય પ્રજનન સ્વાસ્થ્ય વિશે સમજણ આપી..

આજરોજ AAM લોધીકા 2 મા કિશોરીઓ નુ વજન ઊંચાઈ હિમોગ્લોબીન કરીને તેમને IFA ટેબ્લેટ આપવામાં આવી...TEAM LODHIKA 2

આજરોજ AAM લોધીકા 2 ની ખીમાણી સ્કૂલ મા એડ઼ોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં નશાકારક પદાર્થનો દુરુપયોગ, વ્યસન, હિંસા અને ઈજા, સોશ્યલ મીડિયા વિશે ચર્ચા કરવામાં આવી સાથે healthy diet દરરોજ ના આહાર લેવાથી થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું..