Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile
Aadi Thakkar

@aadi_thakkar

નાયબ મામલતદાર અમદાવાદ જિલ્લો

ID: 1170880550

calendar_today12-02-2013 04:24:11

50 Tweet

328 Followers

140 Following

Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

આજરોજ જમીન મહેસુલ વસુલાતની ઝુંબેશના ભાગ રૂપે તલાટી મકરબા દ્વારા ચેક અને રોકડા મળીને કુલ રૂપિયા ૧,૩૮,૦૦૦/- ની વસુલાત મામલતદારશ્રી વેજલપુર અને પ્રાંત અધિકારીશ્રી અમદાવાદ (પશ્ચિમ) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. Ahmedabad Collector @AhmedabadRac Pankaj Kumar SDM City(West) Ahmedabad Mamlatdar Vejalpur

Hats Off To Amdavad Municipal Corporation Vijay Nehra Ahmedabad Collector & જીલ્લા વહીવટી તંત્ર & CMO Gujarat PMO India Awesome Work. Ahmedabad is Safe in your Hand sir. Thanks to All Doctors doing their duty Tirelessly. Now I am sure we can Defeat CORONA.

Everyone Plese Stay At Home. Not For Govt, but For Yourself & Your Family. Missing Someone or Want To Meet Someone Use Video Calling or Group Video Calling. But Just For Fun Dont go out. Stay Home, Stay Blessed.

Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

અગત્યનો મેસેજ માસ્કનો ઉપયોગ પૂરો થઈ જાય પછી તેને આમ તેમ કે કચરાપેટીમાં નાખશો નહિં માસ્કને ને બાળી ને તેનો નિકાલ કરવો અથવા તેને જમીનમાં ઊંડો ખાડો કરીને દાટી દેવું. જેથી તેમાં રહેલા બેક્ટેરિયા અન્યને ના લાગે કે કોઈ પશુ પક્ષીમાં કોઈ રોગ ના ફેલાય જાગૃતિ ફેલાવો.અફવા નહિ. PMO India

Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

મહેસુલ વિભાગના અભિન્ન અંગ એવા મહેસુલી તલાટીઓ દ્વારા આખા રાજ્યમાં વિભાગના વડાઓના માર્ગદર્શન હેઠળ ખૂબજ પ્રશંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. તે બદલ તમામ મહેસુલી તલાટીઓ ને તથા વિભાગ ના તમામ કર્મારીઓને અભિનંદન Pankaj Kumar CMO Gujarat (ART) Association of Revenue Talati Gujarat State ART AHMEDABAD

Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

સરકારશ્રી ના આદેશ મુજબ NON NFSA APL-1 કાર્ડ ધારકોને અનાજનું વિતરણ સારી રીતે થાય છે કેમ તે અંગે રોજ મકરબા ખાતે આવેલ દુકાનોમાં મારા દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણ. #Covid_19 CMO Gujarat Pankaj Kumar Ahmedabad Collector @AhmedabadRac SDM City(West) Ahmedabad Mamlatdar Vejalpur (ART) Association of Revenue Talati Gujarat State ART AHMEDABAD

સરકારશ્રી ના આદેશ મુજબ NON NFSA APL-1 કાર્ડ ધારકોને અનાજનું વિતરણ સારી રીતે થાય છે કેમ તે અંગે રોજ મકરબા ખાતે આવેલ દુકાનોમાં મારા દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણ. #Covid_19 CMO Gujarat Pankaj Kumar Ahmedabad Collector @AhmedabadRac SDM City(West) Ahmedabad Mamlatdar Vejalpur
(ART) Association of Revenue Talati Gujarat State ART AHMEDABAD
Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

સરકારશ્રી ના આદેશ મુજબ NON NFSA APL-1 કાર્ડ ધારકોને અનાજનું વિતરણ થાય છે તે જગ્યાએ મકરબા ખાતે નિરીક્ષણ કરી લોકોને Safe Distance રાખવા સૂચના આપી #Covid_19 CMO Gujarat Pankaj Kumar Ahmedabad Collector @AhmedabadRac SDM City(West) Ahmedabad (ART) Association of Revenue Talati Gujarat State ART AHMEDABAD

Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

માનનીય Ahmedabad Collector સાહેબ અને માનનીય @AhmedabadRac સાહેબની સૂચના મુજબ તથા માનનીય SDM City(West) Ahmedabad સાહેબ અને માનનીય Mamlatdar Vejalpur સાહેબના માર્ગદર્શન હેઠળ ગરીબપ્રજાને #Covid_19 થી મુક્ત રાખવા સાવચેતીના પગલાંના ભાગરૂપે આજે મકરબા ગામે ૬૦૦ સાબુનું વિતરણ કરવામાં આવ્યું Pankaj Kumar CMO Gujarat

માનનીય Ahmedabad Collector સાહેબ અને માનનીય @AhmedabadRac  સાહેબની સૂચના મુજબ તથા માનનીય SDM City(West) Ahmedabad સાહેબ અને માનનીય Mamlatdar Vejalpur સાહેબના માર્ગદર્શન હેઠળ ગરીબપ્રજાને #Covid_19 થી મુક્ત રાખવા સાવચેતીના પગલાંના ભાગરૂપે આજે મકરબા ગામે ૬૦૦ સાબુનું વિતરણ કરવામાં આવ્યું
Pankaj Kumar CMO Gujarat
Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

છેલ્લાં બે દિવસથી હેતાર્થ પાર્ટી પ્લોટ સામેથી પાણીની લાઇનમાં ભંગાણ થયેલ છે. 155303 પર ગઈ કાલે ફરિયાદ લખાવવા છતાં કોઈ નિકાલ માટે આવેલ નથી. તાત્કાલિક પગલાં લઈ કામ ચાલુ કરવા વિનંતી. Amdavad Municipal Corporation AMC Complaints Bijal Patel 🇮🇳 Bhupendra Patel

કોરોનાની મહામારી દરમ્યાન કરેલ કામગીરી માટે માનનીય Ahmedabad Collector સાહેબ દ્વારા આપવામાં આવેલ સન્માન પત્ર આજરોજ માનનીય Mamlatdar Vejalpur ના હસ્તે મળેલ છે. કરેલ કાર્ય માટે બિરદાવવા બદલ માનનીય KKNirala સાહેબ, માનનીય SDM City(West) Ahmedabad સાહેબ અને માનનીય Mamlatdar Vejalpur નો ખૂબ ખૂબ આભાર.🙏🏻🙏🏻

હાલમાં ચાલી રહેલ #COVID19 મહામારીમાં RT-PCR જેટલો જ CT-SCAN રિપોર્ટ મહત્વનો છે CT-SCAN માટે હાલમાં સમગ્ર અમદાવાદમાં 3000 જેટલો ઉચો ચાર્જ લેવામાં આવે છે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા હસ્તક્ષેપ કરી દરમા ઓછામાં ઓછો 50% ઘટાડો કરવામાં આવે તે પ્રજાના માટે જરૂરી CMO Gujarat Nitin Patel

Revenue Talati Gir Somnath (@artsomnath) 's Twitter Profile Photo

હવે શું રણનીતિ છે સરકારની ખ્યાલ નથી આવતો. ઉચ્ચત્તર પગાર ધોરણ લાગુ પડી ગયું છે. હંગામી પ્રમોશન આપી દેવાયું છે. નાણાકીય બોજનો કોઈ પ્રશ્ન નથી.. તો કાયમી પ્રમોશન ક્યારે..? CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi ART Junagadh (ART) Association of Revenue Talati Gujarat State

Aadi Thakkar (@aadi_thakkar) 's Twitter Profile Photo

Wrost Service ever by ICICI Bank. Given application to close my mother's OD against property account since 24th January. It is still pending & in Process. Very disappointed with service. Please look into this CA Anil Singhvi Zee Business ReserveBankOfIndia PMO India FMoINDIA ( Modi Ka Parivar) ICICI Bank Cares