
EMO Mehsana
@emomehsana
EMO Mehsana
ID: 1144488918714216448
28-06-2019 06:13:16
558 Tweet
805 Takipçi
750 Takip Edilen




“પોષણ ભી, પઢાઈ ભી” મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના થકી ગુજરાતના પ્રત્યેક બાળકને શાળામાં શિક્ષણની સાથે-સાથે પૂરા ન્યુટ્રીશનવાળું સુપોષણ આપવાનો સંકલ્પ કર્યો ગુજરાત સરકારે #AlpaharYojnaGuj CMO Gujarat @GujHFWDept Women & Child Development, Govt of Gujarat Collector Mehsana Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Gujarat Information

શાખાધિકારીશ્રીઓ ની રીવ્યુ બેઠક યોજાઇ જેમા નાણા પંચ, આરોગ્ય,આઇસીડીએસ, પેરા, તથા અન્ય યોજનાકીય કામો ની સમીક્ષા કરવામા આવી #DPmehsana CMO Gujarat Collector Mehsana @GujHFWDept Panchayat, Rural Housing & Rural Dev. Department


#Mediacoverage #healthbulletin #newsMehsana #TeamMehsana #ConnectGujarat Collector Mehsana DDO Mehsana @GujHFWDept Rushikesh Patel Info Mahesana GoG NHM Gujarat Dhananjay Dwivedi CMO Gujarat EMO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Ministry of Health Ministry of Health IEC: SBCC cell-Gujarat MIHIL PATEL


આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે "જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ" ની બેઠક યોજવામાં આવી. જેમાં માન. પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG



Success Story – District Mahesana Transforming Lives Through Consistent Care: A Case from Mehsana #tbharegadeshjitega #tbmuktbharat #tb #tbmuktgujarat Collector Mehsana DDO Mehsana CMO Gujarat @GujHFWDept NHM Gujarat Dhananjay Dwivedi Rushikesh Patel Info Mahesana GoG Gujarat Information TB Mukt Bharat - Gujarat


૩૧-મે,વિશ્વ તમાકુ નિષેધ દિવસ "જીદંગી પંસંદ કરો,નહી કે તમાકુ." #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco #Unmasking Chief District Health Office (CDHO) MEHSANA ADHOMehsana NTCP MEHSANA EMO Mehsana STCCGujarat DDO Mehsana Collector Mehsana @GujHFWDept NHM Gujarat MIHIL PATEL Ministry of Health



મહેસાણા શહેરી આરોગ્ય કેન્દ્ર લાખવડી ભાગોળ ના દેલા વસાહત સબ સેન્ટર વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરીયા અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ઇ.એમ.ઓ.શ્રી અને જિલ્લા સુપરવાઇઝર દ્રારા પોરાનાશક કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું. Collector Mehsana DDO Mehsana Dhananjay Dwivedi



જિલ્લામાં 17 મે થી 16 જૂન સુધી વિશ્વ હાયપરટેન્શન દિવસની જન જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા તાલુકાના પ્રા.આ.કે.આખજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર,ગોઝારીયા-1 ખાતે SHORT FILM બનાવામાં આવી #Healthcare #highbloodpressure Collector Mehsana DDO Mehsana @GujHFWDept youtu.be/faiB9vx2QU4

મચ્છરો થી બચો, પાણીનો ભરાવો થવા ન દો. "જૂન માસ મેલેરિયા વિરોધી માસ" Rushikesh Patel DDO Mehsana


આજ રોજ જીલ્લા મેલેરિયા સુપરવાઈઝર પટેલ દિપકભાઈ તથા પટેલ જયેશભાઇ દ્વારા પાંચોટ ઓ જી વિસ્તારમાં મુલાકાત લઈ કન્સ્ટ્રક્શન સાઈટ માં મુલાકાત દરમિયાન મચ્છર ના પોરા મળતા (૨૦૦૦) રૂપિયા દંડ કરવામાં આવેલ સાથે જરૂરી માર્ગદર્શન પણ આપેલ અને ઓઇલ કામગીરી કરાવેલ. Collector Mehsana DDO Mehsana


રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત #RBSK ટીમની કામગીરીની ઝલક..... RBSKGUJARAT Collector Mehsana DDO Mehsana @GujHFWDept NHM Gujarat Gujarat Information Info Mahesana GoG

દર રવિવારે ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી બચાવશે. જીલ્લા આરોગ્ય તંત્ર, જીલ્લા પંચાયત, મહેસાણા #healthplanet #HealthCare #Dengue #Chikungunya #Precaution #connectgujarat Collector Mehsana DDO Mehsana @GujHFWDept NHM Gujarat


