
DY DDO VALSAD
@dyddo_valsad
Official Account of Deputy District Development Officer.
District Panchayat Office, Valsad
ID: 1551913763917422594
26-07-2022 12:55:11
21 Tweet
162 Takipçi
25 Takip Edilen

District Panchayat, Valsad, District: Valsad, State: Gujarat celebrated #nationalpanchayatirajday, 24th April. ગ્રામસભામાં લઈશું સૌ સાથે ભાગ, વિકાસની તકને આપીશું સાથ! #MoPR #NPRD #NPRD2025 #PanchayatiRaj #GramSabha DDO Valsad Collector Valsad CMO Gujarat


રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2025 અંતર્ગત વલસાડ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં તારીખ 24-04-2025ના રોજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. #NPRD2025 #NatinalPanchayatiRajDiwas DDO Valsad Info Valsad GoG Guj DCoffice Collector Valsad


વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઉજ્જવલ પટેલ દ્વારા ગ્રામજનોને આધાર કાર્ડને લગતી તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. #VCE #eGram #GoodGovernence #UIDAI Collector Valsad DDO Valsad DY DDO VALSAD eGramGujarat Info Valsad GoG


એગ્રી સ્ટેક પ્રોજેકટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીમાં ગ્રામ પંચાયત નાના વાઘછીપાના #VCE ભુપતભાઈ પટેલ દ્વારા ખેડૂતોની નોંધણી કરવામાં આવી રહી છે. જો આપ ખેડૂત હોવ તો નોંધણી માટે આપની નજીકની ગ્રામ પંચાયતની મુલાકાત લેવા વિનંતી. DDO Valsad


આધાર કાર્ડ સંબંધિત સેવાઓ હવે વલસાડ તાલુકાના ભડગાવાડા #eGram કેન્દ્ર પર જ સરળતાથી મળી રહે છે. નાગરિકો #VCE હેતલબેન રાઠોડ નો સંપર્ક કરી આધાર કાર્ડ સંબંધિત સેવાઓ લઇ શકો છે. #GoodGovernance #PublicService #CitizenCentricServices #AadhaarSeva #eGovernance DDO Valsad DY DDO VALSAD


આધાર કાર્ડ સંબંધિત સેવાઓ માટે હવે લોકોને તાલુકા કે જિલ્લા મથક સુધી જવાની જરૂર નથી. આધાર સેવાઓ હવે અંભેટી #eGram કેન્દ્ર પર ઉપલબ્ધ છે. સંપર્ક કરો: #VCE રાકેશભાઈ પટેલ. #DigitalIndia #CitizenCentricServices #eGovernance #Kaprada #AadhaarSeva DDO Valsad DY DDO VALSAD eGramGujarat


નાગરિકોની સહુલિયત માટે આધાર સેવા હવે કપરાડા તાલુકાના બાબરખડક #eGram કેન્દ્ર પર ઉપલબ્ધ છે. હવે ગામ સ્તરે જ કાર્ય સરળતાથી થઇ શકે છે. સંપર્ક કરો: #VCE સુમિતભાઈ માહલા #CitizenCentricServices #PublicService #Kaprada #DigitalTransformation DDO Valsad DY DDO VALSAD Guj DCoffice


#AgriStack પ્રોજેક્ટ હેઠળ #FarmerRegistry માં ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ગામના ફળિયે સુધી જઈ પંચલાઇ #eGram કેન્દ્રના #VCE કિંજલબેન દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો નોંધણી પ્રક્રિયા માટે આપના નજીકના eGram કેન્દ્ર ખાતે VCE નો સંપર્ક કરશો. DDO Valsad eGramGujarat eGram Vishwagram Valsad


એગ્રીસ્ટેક પ્રોજેકટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીમાં સુલિયા ગ્રામ પંચાયતના #VCE જ્ઞાનેશ્વર ભાઈ દ્વારા ખેડૂતોની નોંધણી કરવામાં આવી રહી છે. જો આપ ખેડૂત હોવ તો નોંધણી માટે આપની નજીકની ગ્રામ પંચાયતની મુલાકાત લેવા વિનંતી. #FarmerRegistry #eGram DDO Valsad eGram Vishwagram Valsad eGramGujarat


વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં ફળિયે સુધી જઈ TCM, VCE અને ગ્રામ સેવક દ્વારા કેમ્પનું આયોજન કરી #FarmerRegistry અંતર્ગત ખેડૂત નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો નોંધણી કરાવવા માટે ગ્રામ પંચાયત ખાતે #VCE નો સંપર્ક કરવા વિનંતી. DDO Valsad DY DDO VALSAD eGramGujarat


#FarmerRegistry માં વધુમાં વધુ લોકોની ખેડૂત નોંધણી થાય એ માટે ઉંમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે #eGram કેન્દ્રના #VCE અપર્ણાબેન ટંડેલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. #egovernance #GrassrootLevelService DDO Valsad Info Valsad GoG eGram Vishwagram Valsad eGramGujarat


5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 2025 અંતર્ગત વલસાડ જિલ્લાની 241 ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામ જનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સમજૂત કરવામાં આવ્યા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #GramSabha #WorldEnvironmentDay DDO Valsad Collector Valsad


આધાર કાર્ડ સંબંધિત સેવાઓ માટે હવે લોકોને તાલુકા કે જિલ્લા મથક સુધી જવાની જરૂર નથી. આધાર સેવાઓ હવે ધરમપુરના મોહના કાવચાલી ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ છે. સંપર્ક કરો: #VCE જશવંતભાઈ હાદળ #CitizenCentricServices #eGovernance #AadhaarSeva #Uidai DDO Valsad DY DDO VALSAD eGramGujarat


નાગરિકોની સહુલિયત માટે આધાર સેવા હવે ધરમપુર તાલુકાની તુંબી ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ છે. હવે ગ્રામ્ય સ્તરે જ કાર્ય સરળતાથી થઇ શકે છે. સંપર્ક કરો: #eGram #VCE અંતિમભાઇ માહલા #CitizenCentricServices #PublicService #DigitalTransformation DDO Valsad eGram Vishwagram Valsad Guj DCoffice #Udai


District Panchayat Valsad advertisement for the appointment of Legal Advisor. Eligible candidates are invited to apply for the same. Please refer to the official notification for details. valsaddp.gujarat.gov.in/en/news-detail… DDO Valsad Info Valsad GoG


Yesterday’s visit to #eGram Aslona & Vadoli (Kaprada) was more than routine. Discussed what's working, what’s not – and how we can make it better. #OnGroundReality #eGovernance #TeamWork DDO Valsad DY DDO VALSAD eGramGujarat


તારીખ 9-7-2025 ના રોજ #eGram ના DLE દ્વારા ઇ-ગ્રામ કેન્દ્ર અને આધાર સેન્ટર ઘોટણની મુલાકાત લેવામાં આવી અને સ્થાનિક સ્તરે જોવા મળતી સમસ્યાઓ સંભાળવામાં આવી અને જરૂરી સૂચનો પણ આપ્યા. #DigitalIndia #UIDAI #GrassrootsGovernance DDO Valsad eGram Vishwagram Valsad eGramGujarat


આધાર કાર્ડ સંબંધિત સેવાઓ ધરમપુર તાલુકાના મોહના કાવચાલી #eGram કેન્દ્ર પર જ સરળતાથી મળી રહે છે. નાગરિકો #VCE જશવંત ભાઈનો સંપર્ક કરી આધાર કાર્ડ સંબંધિત સેવાઓ લઇ શકો છે. #GoodGovernance #PublicService #AadhaarSeva #eGovernance DDO Valsad Collector Valsad DY DDO VALSAD eGram Vishwagram Valsad


આજ રોજ આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો માતા-મરણ અને બાળ-મરણ કમિટી, ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ કમિટી, District Quality Assurance Committee, અને PMJAY DGRC અંગેની બેઠક યોજી.CMO Gujarat Revenue Dep. Gujarat Info Valsad GoG
