
health.dsbcc.navsari
@dsbccnavsari
Health Information and Education for Social & Behaviour change communication
ID: 1547143319288963074
13-07-2022 08:58:32
722 Tweet
325 Followers
190 Following

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કે. રાનકુવા દ્વારા #MenstrualHygieneDay નિમિત્તે કિશોરીઓને માસિક સ્ત્રાવ સ્વચ્છતા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. #MHDay2025 #PeriodFriendlyWorld @mhday28may @unicefindia GujHFWDept NHM Gujarat


નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કે.કાંગવઈ દ્વારા #MenstrualHygieneDay નિમિત્તે કિશોરીઓને માસિક સ્ત્રાવ સ્વચ્છતા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. GujHFWDept NHM Gujarat















નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આયુષ્માન આરોગ્ય મંદિર સુલતાનપુર દ્વારા અડોલેશન હેલ્થ ક્લબમાં તરૂણોને પર્સનલ હાયજિન, માનસિક આરોગ્ય, પોષણ તથા વ્યસનોની આડ-અસર અંગે માહિતી આપવામાં આવી. #Healthcareforall GujHFWDept NHM Gujarat IEC: SBCC cell-Gujarat Dhananjay Dwivedi Mission Director,National Health Mission,Gujarat aam_sultanpur


નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આયુષ્માન આરોગ્ય મંદિર સારવણી દ્વારા આરોગ્ય શિબિરમાં લોકોના આરોગ્યની તપાસ કરી આરોગ્યલક્ષી સેવાઓ તથા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. GujHFWDept NHM Gujarat


નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કે. માંડવખડક દ્વારા મિયાંઝરી ખાતે વાહકજન્ય રોગો અટકાયત માટે લોકોને માહિતી ક્લોરીનેશન કામગીરી કરવામાં આવી. #HealthcareForAll GujHFWDept NHM Gujarat


નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના અર્બન પ્રા.આ.કે. વિજલપોર દ્વારા કિશોરીઓને પર્સનલ હાઇજીન અને માસિક સ્ત્રાવ સ્વચ્છતા અંગે માહિતી આપવામાં આવી. #HealthcareForAll GujHFWDept NHM Gujarat


નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કે. દાંડી દ્વારા કિશોરીઓને ટીન એઇજ પ્રેગ્નન્સી, જાતીય હિંસા, માસિકસ્ત્રાવ સ્વચ્છતા,પોષક આહાર વગેરે વિશે માર્ગદર્શન આપી સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી. #healthcare GujHFWDept NHM Gujarat
