
Dr Bhaskar Amin
@drbhaskaramin1
Medical officer at government of Gujarat
ID: 1260106300089937920
12-05-2020 07:15:51
45 Tweet
65 Takipçi
230 Takip Edilen

ડો.રાજકુમાર બી.સુતરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સાબરકાંઠા તરીકે આજે ચાર્જ સંભાળ્યો. @GujHFWDept NHM Gujarat Collector Sabarkantha DDO Sabarkantha


Today i visited #PHC HADIYOL, Checked Pharmacy, Laboratory, ILR & Labour room. Checked for expiry drugs. Instructed pharmacist for same. Also attended staff meeting and guided all staff for qualitative work regarding all health program. @GujHFWDept NHM Gujarat DDO Sabarkantha


GMERS મેડિકલ કોલેજ ખાતે જિલ્લાના મેડિકલ ઓફિસરની બેઠકમાં વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો કરેલ. સગર્ભા માતાને જરૂરી સારવાર - સલાહ માટે તબીબ અને ક્ષેત્રીય કર્મચારીઓએ માર્ગદર્શન આપવું. કુપોષિત બાળકોને CMTC માં સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવું. CMO Gujarat Pankaj Kumar VIPUL MITTRA DDO Sabarkantha






આજરોજ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) આઈડી બનાવ્યું. આભા આઈડી આપણા હેલ્થ રેકર્ડને એક જગાએ ડીઝીટલી સેવ કરવામાં મદદરૂપ થશે. Collector Sabarkantha DDO Sabarkantha


PM Narendra Modi as one of the pall bearers for his mother on her final journey. One of the heaviest of burdens.




આજ રોજ યુનિસેફ મહારાષ્ટ્રની ટીમ દ્વારા ઈડર તાલુકાના બડોલી ગામ ખાતે પોષણ અંતર્ગત બાળકોના વાલીઓ સાથે ગ્રૂપ ચર્ચા કરી. તાલુકા, PHC અને HWC ખાતે કાર્યરત SBCC ટીમોના અભિપ્રાયો મેળવ્યા.CDHO Sabarkantha SBCC Sabarkantha THO IDAR DDO Sabarkantha IEC: SBCC cell-Gujarat UNICEF India NHM Gujarat



પ્રા આ કેન્દ્ર navarevas ના તમામ હેલથ એન્ડ વેલનેસ સેન્ટર ના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે અને પોરાનાશક કામગીરી અને કલોરીનેશન કામગીરી કરવામાં આવી .SBCC HEALTH IDAR THO IDAR CDHO Sabarkantha SBCC Sabarkantha IEC: SBCC cell-Gujarat District Malaria Officer Sabarkantha



Today “World Population Day”Celebration Explained an importance of Family Planning, give a health education about temporary and permanent method of Contraceptives for Birth Control,also Government Scheme explained.HWC:Badoli CDHO Sabarkantha THO IDAR Ministry of Health SBCC Sabarkantha




આજ રોજ imi ૫.૦ headcount survey ક્રોસ ચેક,ટીબી patient mulakat, તથા high risk ANC (heart disease) ni મુલાકાત કરવામાં આવી..CDHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha
