
DSBCC VMC
@dppmcoordinator
vmc
ID: 1528991762684977158
24-05-2022 06:51:00
1,1K Tweet
52 Takipçi
141 Takip Edilen

આપના ઘરની આસપાસના પાણીના સંગ્રહસ્થાન પર પોરા અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટેનો અનોખો ઈલાજતમે પાણીનાસંગ્રહસ્થાન પર #ગપ્પીમાછલી ઉછેર કરી પોરા અને મચ્છરથી મેળવી શકો છો રાહત IEC: SBCC cell-Gujarat NHM Gujarat Vadodara Municipal Corporation Arun Mahesh Babu CMO Gujarat PMO India

દર્દીની સાર્વાર મા વપરાતો દરેક જાતનો પ્લાસ્ટીક્નો કચરો ,આઇ.વી.સેટ ,યુરોબેગ,ડ્રેનેજ ટ્યુબ ,પ્લાસ્ટીક ડીસ્પોજેબલ ડ્રેપ અને વસ્તુ લાલ કલર ની કોથળી મા કચરો નાખવો જોઇએ Arun Mahesh Babu NHM Gujarat IEC: SBCC cell-Gujarat CMO Gujarat PMO India

શિશુને આપો ફક્ત માતાનું જ દૂધ. બાકી બધા માટે કહો ચોખ્ખી 'ના' 👉પાવડર કે બહારનું દૂધ પીવડાવવાથી શિશુને ચેપ લાગવાનું જોખમ રહે છે. #IMSACT 1992 અન્વયે #ડબ્બાબંધ દૂધ કે #દૂધનીબોટલ નો પ્રચાર-પ્રસાર કરવાની મનાઈ IEC: SBCC cell-Gujarat NHM Gujarat Vadodara Municipal Corporation PMO India CMO Gujarat

જાતિ પરિક્ષણ એ PC & PNDT Act 1994 હેઠળ ગુનો છે અને સજાને પાત્ર છે. NHM Gujarat IEC: SBCC cell-Gujarat Vadodara Municipal Corporation Arun Mahesh Babu CMO Gujarat PMO India

સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ” ગેરસમજ દુર કરીએ. #રકતપિત પૂર્વજન્મનું પાપ કે શાપ નથી. વધું જાણકારી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર /આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો.IEC: SBCC cell-Gujarat NHM Gujarat Vadodara Municipal Corporation CMO Gujarat PMO India

પોષણકીટ આપી આપણું યોગદાન આપી સેવાકાર્ય માટે આગળ આવીએ. #નિક્ષયમિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ NHM Gujarat Arun Mahesh Babu Vadodara Municipal Corporation CMO Gujarat PMO India

ટીબીનો ઉપચારસંપૂર્ણ રીતે શક્યછે... Rushikesh Patel Dr Raghuram Rao TB Mukt Bharat - Gujarat Vadodara Municipal Corporation Ministry of Health NHM Gujarat IEC: SBCC cell-Gujarat

વ્હાલા શિશુને આપો ફક્ત માતાનું જ દૂધ. બાકી બધા માટે કહો ચોખ્ખી 'ના' 👉પાવડર કે બહારનું દૂધ પીવડાવવાથી શિશુને ચેપ લાગવાનું જોખમ રહે છે NHM Gujarat IEC: SBCC cell-Gujarat CMO Gujarat PMO India Arun Mahesh Babu

બાળકોને સ્વસ્થ બનાવો! આ અસરકારક ટિપ્સથી બાળપણના સ્થૂળતા સામે લડવાનું શીખો. સંતુલિત પોષણ, સક્રિય રમત અને પૂરતી ઊંઘ પર ધ્યાન કેન્દ્રિત કરો. #StopObesity NHM Gujarat Arun Mahesh Babu CMO Gujarat PMO India

પાવડર કે બહારનું દૂધ પીવડાવવાથી શિશુને ચેપ લાગવાનું જોખમ રહે છે. #IMSACT 1992 અન્વયે #ડબ્બાબંધ દૂધ કે #દૂધનીબોટલ નો પ્રચાર-પ્રસાર કરવાની મનાઈ છે. IEC: SBCC cell-Gujarat NHM Gujarat CMO Gujarat PMO India