Dilip Patel દિલીપ પટેલ
@dmpatel1961
Journalist, Ahmedabad, Guj. ex Times of India, DBhaskar, GujSamachar, AM, Sandesh, TV, Saty, AGN. हिंदी में allgujaratnews.in/hn En allgujaratnews.in/en/
ID: 1868046781
http://allgujaratnews.in/gj/ 15-09-2013 14:50:36
12,12K Tweet
20,20K Takipçi
650 Takip Edilen
બે મહિના થવા છતાં પોલીસ ધરપકડ કરતી નથી આ આરોપીની. શું કહો છો હર્ષ સંઘવી? Harsh Sanghavi DGP Gujarat
ઈંદુચાચા પાછા આવો! મોરબીમાં 145 લોકોના મોત થાય અને ગુજરાતના મુખ્ય પ્રધાનને હાંકી કાઢવાના બદલે રાજસ્થાની સરકારને રાષ્ટ્રપતિ બરતરફ કરે એવું સુરેન્દ્રનગરમાં થયું. કોલસાની ખાણમાં મોત થયા તો વેલાળાના સરપંચને હાંકી કાઢયા. સાંભળો. CMO Gujarat Collector Surendranagar DGP Gujarat PMO India
કચ્છ જીલ્લાના ભુજ ખાતે જળ સંચય કાર્યક્રમ અંતર્ગત બોરની મુલાકાત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી હતી. Yamal Vyas
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજનો ભ્રષ્ટાચાર. મોદી પગલાં ભરો. All Gujarat News Narendra Modi Amit Chavda BJP Gujarat
ધૃતરાષ્ટ્ર ન બનો મોદી! ડો સીકે ટિંબડીયાની VC ની લાયકાત નથી ધરાવતા છતાં રાજ્ય સરકારે તેની નિમણૂક કરી છે. સર્ચ સમિતિનો અહેવાલ સ્પષ્ટ છે કે ડો ટીંબડીયા 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ નથી. ગુજરાત આવો છો, તો ભ્રષ્ટાચાર સામે પગલાં ભરો, મોદી! PMO India CMO Gujarat Manhar Patel
ભાજપના ડ્રગ્સ માફિયાને કોનો સાથ હતો એ વિગતો બહાર આવી નથી. બહાર લાવો ગૃહ રાજ્ય પ્રધાન સંઘવી. ભાજપ અને ગુજરાતનું આટલું હીત કરો. CMO Gujarat PMO India Ministry of Home Guj
મોદી રાહત જાહેર કરો! હીરા ઉદ્યોગમાં 15 વર્ષ પછી ઘેરી મંદીના કારણે હોંગકોંગ સહિત ગુજરાતીઓની 600 ઓફિસને તાળા લાગ્યા છે. 21 લાખ લોકો મંદીમાં સપડાયા છે. મોદી ગુજરાત આવ્યા છો તો ઉદ્યોગોને બચાવી લો. PMO India CMO Gujarat India in USA Amit Chavda United Nations in India