Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile
Dilip Patel દિલીપ પટેલ

@dmpatel1961

Journalist, Ahmedabad, Guj. ex Times of India, DBhaskar, GujSamachar, AM, Sandesh, TV, Saty, AGN. हिंदी में allgujaratnews.in/hn En allgujaratnews.in/en/

ID: 1868046781

linkhttp://allgujaratnews.in/gj/ calendar_today15-09-2013 14:50:36

12,12K Tweet

20,20K Followers

650 Following

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ચેકપોસ્ટ હટાવીને દારુ માફિયાઓને મોકળુ મેદાન રૂપાણીએ આપ્યું – ધારાસભ્ય allgujaratnews.in/gj/%e0%aa%9a%e…

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

અલ્પેશનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ કેમ ચાલુ? allgujaratnews.in/gj/%e0%aa%85%e…

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે, તો ગહેલોતે ખોટું શું કહ્યું? allgujaratnews.in/gj/%e0%aa%b0%e…

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

લોકતંત્રનો અધિકાર મેળવવા લદાખથી દિલ્હી પદયાત્રા પર નિકળેલા સાચા દેશભક્તને મોદીની પગારદાર સાયબર ગેંગ દેશવિરોધી કહે છે. સત્તાના દલાલોને શરમ આવવી જોઈએ. 'દેશના નેતાના કારણે વિશ્વસનીયતા તૂટી રહી છે.' -વાંગચૂક

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

મૂડીવાદી ભાજપના રાજમાં મોંઘવારી વધી છે. ગરીબો વધ્યા છે. અબજો પતિ વધ્યા છે. સત્તા બેફામ થઈ છે. કોણ ઉખેડી ફેંકશે?

મૂડીવાદી ભાજપના રાજમાં મોંઘવારી વધી છે. ગરીબો વધ્યા છે. અબજો પતિ વધ્યા છે. સત્તા બેફામ થઈ છે. કોણ ઉખેડી ફેંકશે?
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલ મુક્તિ. CBIના કેસમાં જામીન. 177 દિવસ બાદ જેલની બહાર. EDના કેસમાં અગાઉ જામીન મળી ચૂક્યા છે. મોદીની કિન્નાખોરીનો ભોગ બન્યા.

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

બે મહિના થવા છતાં પોલીસ ધરપકડ કરતી નથી આ આરોપીની. શું કહો છો હર્ષ સંઘવી? Harsh Sanghavi DGP Gujarat

બે મહિના થવા છતાં પોલીસ ધરપકડ કરતી નથી આ આરોપીની.
શું કહો છો હર્ષ સંઘવી? Harsh Sanghavi DGP Gujarat
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ઈંદુચાચા પાછા આવો! મોરબીમાં 145 લોકોના મોત થાય અને ગુજરાતના મુખ્ય પ્રધાનને હાંકી કાઢવાના બદલે રાજસ્થાની સરકારને રાષ્ટ્રપતિ બરતરફ કરે એવું સુરેન્દ્રનગરમાં થયું. કોલસાની ખાણમાં મોત થયા તો વેલાળાના સરપંચને હાંકી કાઢયા. સાંભળો. CMO Gujarat Collector Surendranagar DGP Gujarat PMO India

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

કચ્છ જીલ્લાના ભુજ ખાતે જળ સંચય કાર્યક્રમ અંતર્ગત બોરની મુલાકાત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી હતી. Yamal Vyas

કચ્છ જીલ્લાના ભુજ ખાતે જળ સંચય કાર્યક્રમ અંતર્ગત બોરની મુલાકાત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી હતી. Yamal Vyas
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજનો ભ્રષ્ટાચાર. મોદી પગલાં ભરો. All Gujarat News Narendra Modi Amit Chavda BJP Gujarat

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજનો ભ્રષ્ટાચાર. મોદી પગલાં ભરો. All Gujarat News Narendra Modi Amit Chavda BJP Gujarat
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ભાજપના નેતા ધીરૂ ગજેરાનો મોદી પર સીધો પ્રહાર. AAPનું હરિયાણામાં લડવું અને કેજરીવાલનું જેલમાંથી છૂટવું. આ સંયોગ હોય કે પ્રયોગ, દેશને ભારે પડવાનો છે.

ભાજપના નેતા ધીરૂ ગજેરાનો મોદી પર સીધો પ્રહાર.

AAPનું હરિયાણામાં લડવું અને કેજરીવાલનું જેલમાંથી છૂટવું. આ સંયોગ હોય કે પ્રયોગ, દેશને ભારે પડવાનો છે.
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ભ્રષ્ટાચારી નેતા, સંધી, સેવાદળીયા, આમ આદમી કે એવા 70 પક્ષો ગુજરાતમાં છે. તેમાંથી કોઈએ આત્મહત્યા કરી હોય એવા સમાચારો આવ્યા છે? કેમ તેઓ આત્મહત્યા નથી કરતાં? કારણ શું?

ભ્રષ્ટાચારી નેતા, સંધી, સેવાદળીયા, આમ આદમી કે એવા 70 પક્ષો ગુજરાતમાં છે. તેમાંથી કોઈએ આત્મહત્યા કરી હોય એવા સમાચારો આવ્યા છે?
કેમ તેઓ આત્મહત્યા નથી કરતાં?
કારણ શું?
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

પાટીલ ગયા બીક ગઈ! સુરત ભાજપના 108માંથી 55 કોર્પોરેટરને સુમનપાના આવાસ ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો કરવા પક્ષ દ્વારા નોટિસ.

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

જયેશ શાહનું આ સાચુ પત્રકારત્વ!ય અદાણીના પ્રભાવનું કચ્છ મિત્ર લખશે? છે હિંમત? મોદી કચ્છીઓને મૂર્ખ સમજે છે ? ચર્ચા હતી વંદે ભારતની અને આપી વંદે મેટ્રો ટ્રેન, સસ્તી ટ્રેન ઝુંટવીને મોંઘી ટ્રેન પધરાવી દેવાઈ ? પંદર દિવસમાં કચ્છની એક ટ્રેન બંધ થઈ જશે webnewsduniya.com

Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ધૃતરાષ્ટ્ર ન બનો મોદી! ડો સીકે ટિંબડીયાની VC ની લાયકાત નથી ધરાવતા છતાં રાજ્ય સરકારે તેની નિમણૂક કરી છે. સર્ચ સમિતિનો અહેવાલ સ્પષ્ટ છે કે ડો ટીંબડીયા 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ નથી. ગુજરાત આવો છો, તો ભ્રષ્ટાચાર સામે પગલાં ભરો, મોદી! PMO India CMO Gujarat Manhar Patel

ધૃતરાષ્ટ્ર ન બનો મોદી!
ડો સીકે ટિંબડીયાની VC ની લાયકાત નથી ધરાવતા છતાં રાજ્ય સરકારે તેની નિમણૂક કરી છે. સર્ચ સમિતિનો અહેવાલ સ્પષ્ટ  છે કે ડો ટીંબડીયા 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ નથી.
ગુજરાત આવો છો, તો ભ્રષ્ટાચાર સામે પગલાં ભરો, મોદી! PMO India CMO Gujarat Manhar Patel
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

ભાજપના ડ્રગ્સ માફિયાને કોનો સાથ હતો એ વિગતો બહાર આવી નથી. બહાર લાવો ગૃહ રાજ્ય પ્રધાન સંઘવી. ભાજપ અને ગુજરાતનું આટલું હીત કરો. CMO Gujarat PMO India Ministry of Home Guj

ભાજપના ડ્રગ્સ માફિયાને કોનો સાથ હતો એ વિગતો બહાર આવી નથી.
બહાર લાવો ગૃહ રાજ્ય પ્રધાન સંઘવી.
ભાજપ અને ગુજરાતનું આટલું હીત કરો.
CMO Gujarat PMO India Ministry of Home Guj
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

મોદી, આ રીતે ગુજરાતના લોકોને ગેરમાર્ગે ન દોરો. 80 લાખ બળદ ગુજરાતમાં ગુમ છે. ક્યાં ગયા? કોણે મારી નાંખ્યા? પૂર્વ મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો તો તમારા 23 વર્ષના રાજમાં લાખો બળદની હત્યા કોણે કરી. બતાવો. વાંચો અહેવાલો allgujaratnews.in/gj/?s=%E0%AA%9…

મોદી, આ રીતે ગુજરાતના લોકોને ગેરમાર્ગે ન દોરો. 80 લાખ બળદ ગુજરાતમાં ગુમ છે.
ક્યાં ગયા? કોણે મારી નાંખ્યા?
પૂર્વ મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો તો તમારા 23 વર્ષના રાજમાં લાખો બળદની હત્યા કોણે કરી. બતાવો.
વાંચો અહેવાલો
allgujaratnews.in/gj/?s=%E0%AA%9…
Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) 's Twitter Profile Photo

મોદી રાહત જાહેર કરો! હીરા ઉદ્યોગમાં 15 વર્ષ પછી ઘેરી મંદીના કારણે હોંગકોંગ સહિત ગુજરાતીઓની 600 ઓફિસને તાળા લાગ્યા છે. 21 લાખ લોકો મંદીમાં સપડાયા છે. મોદી ગુજરાત આવ્યા છો તો ઉદ્યોગોને બચાવી લો. PMO India CMO Gujarat India in USA Amit Chavda United Nations in India

મોદી રાહત જાહેર કરો!
હીરા ઉદ્યોગમાં 15 વર્ષ પછી ઘેરી મંદીના કારણે હોંગકોંગ સહિત ગુજરાતીઓની 600 ઓફિસને તાળા લાગ્યા છે. 21 લાખ લોકો મંદીમાં સપડાયા છે. મોદી ગુજરાત આવ્યા છો તો ઉદ્યોગોને બચાવી લો. PMO India CMO Gujarat India in USA
Amit Chavda United Nations in India