Divya gadhiya (@divyagadhiya1) 's Twitter Profile
Divya gadhiya

@divyagadhiya1

journalist. ex- sr.producer,sr.anchor @Gujaratfirst ex-producer and anchor @Sandeshnews , views are personal

ID: 2375724331

calendar_today06-03-2014 18:05:09

913 Tweet

11,11K Followers

274 Following

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Operation Asur: 50માં માખણ નહીં પણ મોત મળી રહ્યું છે #OperationAsur #Food #LiveRaid #GujaratFirstExclusive #ExclusiveReport #BigScam #BigExpose #Revealed #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા લોકોનો ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો પર્દાફાશ જાણી લો નકલી માખણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી? #OperationAsur #Food #LiveRaid #GujaratFirstExclusive #ExclusiveReport #BigScam #BigExpose #Revealed #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

PF એકાઉન્ટધારક માટે સારા સમાચાર EPFOએ વ્યાજ દરોમાં વધારાની કરી જાહેરાત PF એકાઉન્ટ પર 8.25% વ્યાજ દર આપવામાં આવશે #Business #GoodNews #Interest #EPFO #PF #GujaratFirst

PF એકાઉન્ટધારક માટે સારા સમાચાર
EPFOએ વ્યાજ દરોમાં વધારાની કરી જાહેરાત
PF એકાઉન્ટ પર 8.25% વ્યાજ દર આપવામાં આવશે

#Business #GoodNews #Interest #EPFO #PF #GujaratFirst
Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Gandhinagar : સોશિયલ મીડિયામાં ફરી રહેલાં પત્રથી લોકો અસમંજસમાં | Gujarat First રાજ્ય સરકાર દ્વારા આવો કોઈ પરિપત્ર નથી કરાયો જાહેર! સોશિયલ મીડિયામાં ફરી રહેલાં પત્રથી લોકો અસમંજસમાં ખોટા પત્ર અંગે ગાંધીનગરમાં નોંધાઇ પોલીસ ફરિયાદ જવાબદાર અધિકારીએ ગાંધીનગરમાં નોંધાવી ફરિયાદ

Prashant Bhushan (@pbhushan1) 's Twitter Profile Photo

आगे आने वाली पीढ़ी याद रखेंगी। खूब लड़ी मर्दानी, वह तो विनेश फोगट थी

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

વડગામના ફિરોજખાન બિહારી !! ભગવાન કૃષ્ણના ગીતોની રચના ખુદ કરે છે અને સુંદર અવાજમાં પ્રસ્તુત પણ કરે છે.આવી પ્રતિભા ગામડાના કોઈ ખુણે પણ પાંગરતી હોય છે. #Gujarat

Divya gadhiya (@divyagadhiya1) 's Twitter Profile Photo

આ વિડીયો વાયરલ થયા બાદ હવે તેજસ્વી યાદવ કહે છે કે નિતિશ કુમાર મારી સાથે વાત કરવાની કોશીશ કરે છે. બોલો જે પણ હોય આ વિડીયો જોઈને હસવું તો ખુબ આવ્યું

Surat City Police (@cp_suratcity) 's Twitter Profile Photo

મને દુખી દેખી દુખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા, તું ! સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે રાત્રે નવજાત બાળકની ઉઠાંતરી મામલે સુરત શહેર ખટોદરા અને ક્રાઇમ બ્રાંચ પોલીસે આખી રાત તપાસ કરીને બાળકની ઉઠાંતરી કરનાર મહિલાને ઝડપી બાળકને હેમખેમ પરિવારને સોંપ્યો. Harsh Sanghavi

Sakshi Joshi (@sakshijoshii) 's Twitter Profile Photo

“बचाने वाले भी वही थे जिन्हें आप हिंदू - मुस्लिम में बाँट रहे हैं” - संकल्प (पर्यटक)

Divya gadhiya (@divyagadhiya1) 's Twitter Profile Photo

#GujaratDay ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.

Divya gadhiya (@divyagadhiya1) 's Twitter Profile Photo

નેશનલ મીડિયા આવી ઘટનાઓમાં પણ AIનો ઉપયોગ કરીને ટીઆરપીની ગેમમાં લાગી ગઈ છે. માહિતી આપવી અને માહિતી વેચવાના અંતરને નેશનલ મીડિયા ભૂલી ગયું લાગે છે. #planecrash

નેશનલ મીડિયા આવી ઘટનાઓમાં પણ AIનો ઉપયોગ કરીને ટીઆરપીની ગેમમાં લાગી ગઈ છે. માહિતી આપવી અને માહિતી વેચવાના અંતરને નેશનલ મીડિયા ભૂલી ગયું લાગે છે.   #planecrash
Divya gadhiya (@divyagadhiya1) 's Twitter Profile Photo

ગુજરાતે બે મુખ્યમંત્રીઓને ક્રેશમાં ગુમાવ્યા RIP #VijayRupani sir #planecrash

ગુજરાતે બે મુખ્યમંત્રીઓને ક્રેશમાં ગુમાવ્યા 
RIP #VijayRupani sir 
#planecrash