Dinesh Rathod🇮🇳
@dinesh_guj
|| ખેડૂતપુત્ર || મેનેજર || બાપા સીતારામ || ગુરૂકૃપા હી કેવલમ્ ||
ID: 1521676656
16-06-2013 09:18:12
3,3K Tweet
958 Takipçi
985 Takip Edilen
जीवेत शरदः शतम् કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ ભાવનગર-બોટાદ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..! સદગુરુદેવ પરમ પૂજ્ય બજરંગદાસબાપા આપને નિરામય આરોગ્ય, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એ જ પ્રાર્થના. Nimuben Bambhaniya 🎂
संनाथः भारतं विश्वे संनादति सर्वदा। માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આપના વિઝન અને મહેનતથી ભારત વિશ્વમાં ગૌરવ પામે છે. ગુજરાતનું ગૌરવ અને દેશનું ગર્વ, આપ યુવાનોના પ્રેરણાસ્ત્રોત છો! સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ!🎂 🎉💝
શ્રી ગુરુ આશ્રમ બગદાણા ના મેનેજિંગ ટ્રસ્ટી અને કાંદીવલી ચારકોપ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી Yogesh Sagar સાહેબ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..! સદગુરુ દેવ શ્રી બજરંગદાસબાપા આપને હંમેશા સ્વસ્થ રાખે એવી પ્રાર્થના..! Happy birthday Sir 🎂
Hello everyone, I have switched to Zoho Mail. Kindly note the change in my email address. My new email address is dineshrathod @ zohomail.in. For future correspondence via mail, kindly use this address. Thank you Hon. गृहमंत्री कार्यालय, HMO India
Nobel Peace Prize goes to Maria Corina of Venezuela. Sorry President Trump!😀 Donald J. Trump
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમા ધોવાય ગઇ છે! નુકશાનનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.સરકારને તાત્કાલિક ધોરણે વળતર આપવું જોઇએ.ખેડૂતની સાથે-સાથે મજૂરો/ભાગીયાની મજૂરી પણ ધોવાય ગઈ છે,તેનું વળતર કોણ આપશે!? Bhupendra Patel Jitu Vaghani CMO Gujarat
इंडिया टीवी की सीनियर एडिटर, वरिष्ठ पत्रकार श्रीमती मीनाक्षी जोशी जी को जन्मदिन की बहुत बहुत बधाई एवं शुभकामनाएं। हमेशा स्वस्थ रहे, मस्त रहे। #happy_birthday 🎂 Meenakshi Joshi
આજે 79 ટ્વીટરિયા ને unfollow કર્યા., જે follow back લઇ લીધા પછી unfollow કરતા હતા..! Follow me. 👇 Dinesh Rathod🇮🇳 #બાપા_સીતારામ