
धीरज एच त्रिवेदी वाव Dhiraj H Trivedi Vav
@dhirubhaitrive1
Rtd.Govt.Officer
Bharatiy Hindu Vichardhara Samarthak ( Pure Nationalist)
Nation First
चुस्त राष्ट्रवादी ओर हिंदु विचारधारा का समर्थक
राष्ट्र प्रथम के हिमायती
ID: 718756791266312194
09-04-2016 11:05:47
11,11K Tweet
2,2K Takipçi
4,4K Takip Edilen

Provision in RTI act penalty is Rs. 25,000 is very small amount. PIO not care for penalty due to small amount. Need for Rs.2,00,000 provision of penlty PMO India Narendra Modi Office of Amit Shah Amit Shah Gujarat Information Pankaj Kumar CMO Gujarat Bhupendra Patel Rajendra Trivedi

જમીન સુધારણા કમિશનરની કચેરી ભ્રષ્ટાચાર નો મોટો અડ્ડો બની ગયેલ હોય તેવું જણાય છે તેનો ભોગ બીજા બને છે GUJARAT: જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન dhunt.in/VXlI2 CMO Gujarat Revenue Dep. Gujarat

તા.01/01/2014 થી છેલ્લા 10 વર્ષમાં જમીન સુધારણા કચેરીમાં જેટલા કેસો આવ્યા હોય તેમાં રિમાન્ડ કરવાના મુદ્દા સાચા છે કે ખોટા અને કેટલા દિવસે નિર્ણય કર્યો તે તપાસવું જોઈએ GUJARAT: જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન dhunt.in/VXlI2 CMO Gujarat Gujarat Information

Office of Commissioner Land Reforms is a hub of Corruption. Check 10 years cases of ceiling & tenancy for despose time & validity of remarks GUJARAT: જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન dhunt.in/VXlI2 PMO India CMO Gujarat Gujarat Information Revenue Dep. Gujarat

હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ના દાન ના રૂપિયા છે જે એક એક રૂપિયો એકત્ર કરી ભંડોળ થાય છે જે સરકારે તાત્કાલિક આ નાણાં ટ્રસ્ટ માં જમા કરાવવા જોઈએ. ભવિષ્ય માં આવા ખર્ચ કલેકટરશ્રી કરે તો વસુલ કરો CMO Gujarat PMO India Narendra Modi GPYVB Gujarat Information Rushikesh Patel Bhupendra Patel

ઉત્તર ગુજરાતને એક પણ બસની ફાળવણી નથી. 16 બસો સુરત/વડોદરા માટે છે જ્યારે 4 રાજકોટ ને છે ઉત્તર ગુજરાત માટે ઓરમાયું વર્તન છે.અમદાવાદ- થરાદ 4 બસો જરૂરી CMO Gujarat Harsh Sanghavi Gujarat Information આનંદો: ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, પ્લેન અને સબમરીન જેવી સુવિધાઓ મળશે gujarati.news18.com/photogallery/g…

મહેસુલ વિભાગ માં અમુક તત્વો ફાઈલ મહેસુલ વિભાગ સુધી પહોંચવા દેતા નથી તેના માટે બનાવેલ કમિટી માં કોઈ વ્યવસ્થા છે કે નહીં ?કે પછી આ છીંડા થી સરકારના વિશાળ હિત ને નુકસાન થતું જ રહેશે. CMO Gujarat Bhupendra Patel PMO India Revenue Dep. Gujarat IAS Association Gujarat Information


તિરુપતિ મંદિર ની જેમ અંબાજી મંદિર માં પણ પ્રસાદ ની ગુણવત્તાની નિયમિત ચકાસણી જરૂરી. સરકારી તત્રમાંથી મંદિરો ને મુક્ત કરવા જરૂરી. ધાર્મિક ભેદભાવ દૂર કરવો જરૂરી. Collector & DM Banaskantha Ambaji temple official, Gujarat, India GPYVB CMO Gujarat PMO India Gujarat Information Narendra Modi Bhupendra Patel

કલેકટરશ્રી/જી.વિ. અ શ્રી ને ફક્ત ટાર્ગેટ આધારિત સિદ્ધિ માટે એવોર્ડ આપવાના બદલે લોકો ના અભિપ્રાય અને તેઓએ કરેલ કામગીરી માં નેગેટિવ અને પોઝિટિવ ની ગણત્રી કરવી જોઈએ. અમુક અધિકારીઓ લોકો માટે બિલકુલ નેગેટિવ હતા તેઓની પસંદગી પણ થઈ છે CMO Gujarat Gujarat Information PMO India Narendra Modi

ડિસા થી પાટણ જતાં ભોપાનગર પાસે રેલવે ફાટક અને ડીસા થી થરાદ જતાં કોઢા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ ની ખૂબ જ જરૂર છે. ડિસા અને થરાદ ધારાસભ્યશ્રી સરકારમાં રજુઆત કરે તેવી વિનંતી Pravinbhai Gordhanji Mali Collector & DM Banaskantha Balvantsinh Rajput CMO Gujarat Bhupendra Patel Shankar Chaudhary

તા.01/01/2025 ના રોજ વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી. તા.14/01/2025 ના રોજ મકર સંક્રાંતિ એ જિલ્લાનું જાહેરનામું બહાર પાડી કલેકટરશ્રી ની નિમણૂક કરવા વિનંતી છે. CMO Gujarat Bhupendra Patel Gujarat Information Shankar Chaudhary PARBATBHAI PATEL BJP Gujarat

ડીસા થી થરાદ જતાં ગોઢા ફાટક ઉપર ઓવરબ્રિજ ની ખાસ જરૂર છે. પાલનપુર અને સમગ્ર ગુજરાત સાથે વાવ, સુઇગામ, લાખણી, થરાદ નો વ્યવહાર આ ફાટક થી થાય છે. તાત્કાલિક ઓવરબ્રિજ મંજુર કરવા માગણી છે. Shankar Chaudhary CMO Gujarat Gujarat Information PARBATBHAI PATEL Collector & DM Banaskantha Balvantsinh Rajput PMO India

વાવ-થરાદ જિલ્લાનું જાહેરનામું તાત્કાલિક બહાર પાડવા ગુજરાત સરકાર ને વિનંતી. જાહેરનામું બહાર પાડી કલેકટરશ્રી ની નિમણૂક કરવા વિનંતી CMO Gujarat Bhupendra Patel Gujarat Information Shankar Chaudhary Info Banaskantha GoG PARBATBHAI PATEL Balvantsinh Rajput

વાવ-થરાદ જિલ્લા માટે ભાજપ એ સંગઠન માળખું બનાવી જિલ્લા પ્રમુખ તથા અન્ય હોદેદારો ની નિમણૂક કરવી જોઈએ C R Paatil Bhupendra Patel BJP Gujarat BJP Gujarat News B.J.P. Gujarat Jagat Prakash Nadda Narendra Modi Amit Shah

મધ્ય પ્રદેશ હાઇકોર્ટ ને માહિતી કમિશનર ઉપર ૪૦,૦૦૦ નો દંડ કરી માહિતી અધિકાર ના અરજદાર ને વળતર અપાવ્યું. सूचना आयुक्त पर 40 हजार का जुर्माना, अपीलकर्ता को मुफ्त मिलेगी 2.38 लाख रुपए की जानकारी IAS Association AssociationGAS Revenue Dep. Gujarat Gujarat Information thesootr.com/state/madhya-p…

સૌથી અઘરું સચિવાલય માંથી માહિતી મેળવવી. સચિવાલય નો સાથ હોય તો કલેકટરશ્રી પણ માહિતી આપતા નથી. ગુજરાત માહિતી આયોગ ના હુકમ ને છ માસ થી વધુ સમય થયો છતાં કલેકટરશ્રી સુરેન્દ્રનગર અને તેમના અધિકારીઓ માહિતી આપતા નથી. પગલાં લેવા જોઈએ Harsh Sanghavi Gujarat Information facebook.com/share/1EfRwpRp…

વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતો ને બચાવવા નર્મદા નું પાણી તાત્કાલિક ચાલુ કરવા વિનંતી છે. ખેડૂતો એ મહા મહેનતે પકવેલ પાક સુકાઈ રહ્યો છે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી CMO Gujarat Bhupendra Patel SSNNL Gujarat Information Balvantsinh Rajput Collector & DM Banaskantha Shankar Chaudhary PMO India Info Banaskantha GoG