
DEV AMBALIYA
@devkumarambalia
ex.MAMLATDAR.& Girnar champion Stone of Youth
ID: 952886098828525568
15-01-2018 12:52:04
433 Tweet
1,1K Followers
648 Following

ખંભાળિયા શહેર મંડળ આયોજિત નગરપાલિકા હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને એસોસીએશનના શ્રેષ્ઠીઓ સાથે સંવાદ થયો. આ તકે જામનગરના જનપ્રિય સાંસદ Poonamben Maadam પણ ઉપસ્થિત રહ્યા. સૌનો આદર સત્કાર પામીને એક કુટુંબના છાંયડે શોભતા પરિવારની લાગણી અનુભવી.


આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીની પ્રેરણાથી સમગ્ર વિશ્વ #IYM2023 ના રૂપમાં ભારતની ભવ્ય પરંપરાને આખું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે,આજે सर्वे सन्तु निरामया: ની આપણી ભાવનાને ઉજાગર કરતા અને आयुर्वेदो अमृतानाम ના મંત્રને સાર્થક બનાવતા #HealthAndMilletsExpo2023 1/2



આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના સફળતમ 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે, #SamparkSeSamarthan અભિયાન અંતર્ગત મારા નિવાસસ્થાન ખાતે જામનગર લોકસભા મતવિસ્તારના જનસંઘના સૌ આદરણીય વરિષ્ઠ કાર્યકર્તાઓનું સંમેલન આયોજિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. 1/5












