![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profileg](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
Taluka Development Officer Khedbrahma
@tdo_khedbrahama
Taluka Panchayat office
Khedbrahma,Dist- Sabarkantha
Gujarat
ID:1474309643803369475
https://sabarkanthadp.gujarat.gov.in/gu/taluka/Khedbramha/home 24-12-2021 09:23:30
138 Tweets
98 Followers
43 Following
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)

#ViksitBharatSankalpYatra અંતર્ગત ગાડું ગામે પૂર્વ ધારાસભ્યશ્રીઅશ્વિનભાઈ કોટવાળની પ્રેરક હાજરીમાં કાર્યક્રમ યોજાયો.જેમાં ગામલોકોએ ઉત્સાહસહ ભાગ લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો.કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેઓએ મેળવેલ લાભોના પ્રતિભાવ રજૂ કર્યાં.
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેના રથનું ભારે ઉત્સાહ સાથે ગામલોકોએ સ્વાગત કર્યું.કાર્યક્રમમાં સરકારશ્રીની બહુવિધ યોજનાઓની માહિતી આપી,લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા.
#HamaraSankalpViksitBharat
#vikasitbharat
![Taluka Development Officer Khedbrahma (@tdo_khedbrahama) on Twitter photo 2023-12-28 09:31:51 ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેના રથનું ભારે ઉત્સાહ સાથે ગામલોકોએ સ્વાગત કર્યું.કાર્યક્રમમાં સરકારશ્રીની બહુવિધ યોજનાઓની માહિતી આપી,લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા. #HamaraSankalpViksitBharat #vikasitbharat ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેના રથનું ભારે ઉત્સાહ સાથે ગામલોકોએ સ્વાગત કર્યું.કાર્યક્રમમાં સરકારશ્રીની બહુવિધ યોજનાઓની માહિતી આપી,લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા. #HamaraSankalpViksitBharat #vikasitbharat](https://pbs.twimg.com/media/GCbNurxawAApNUF.jpg)
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
માન.રમીલાબેન બારા રાજ્યસભા સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને રોધરા ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ભાગ લીધો તથા ભારતને ૨૦૪૭ સુધી વિકસિતભારત બનાવવાના સંકલ્પ લીધા.આ પ્રસંગે હાજર સૌએ સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી આપી લાભ આપવામાં આવ્યા.
![Taluka Development Officer Khedbrahma (@tdo_khedbrahama) on Twitter photo 2023-12-27 16:47:56 માન.રમીલાબેન બારા રાજ્યસભા સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને રોધરા ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ભાગ લીધો તથા ભારતને ૨૦૪૭ સુધી વિકસિતભારત બનાવવાના સંકલ્પ લીધા.આ પ્રસંગે હાજર સૌએ સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી આપી લાભ આપવામાં આવ્યા. માન.રમીલાબેન બારા રાજ્યસભા સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને રોધરા ગામે #ViksitBharatSankalpYatra અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ભાગ લીધો તથા ભારતને ૨૦૪૭ સુધી વિકસિતભારત બનાવવાના સંકલ્પ લીધા.આ પ્રસંગે હાજર સૌએ સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી આપી લાભ આપવામાં આવ્યા.](https://pbs.twimg.com/media/GCXn-PHaMAA9n_q.jpg)
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
માન.રમીલાબેન બારા રાજયસભા સાંસદશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં #ViksitBharatSankalpYatra કાર્યક્રમ યોજાયો.જેમાં માન.પ્રધાનમંત્રીશ્રીની લાઈવ લાભાર્થીઓ સાથેનો સંવાદ નિહાળવામાં આવ્યો તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ આપવામાં આવ્યા.
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે પહોંચી #ViksitBharat SankalpYatra જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકોએ સ્વાગત કર્યું. સાથે વિવિધ સરકારી યોજનાઓના કેમ્પ યોજી ગામલોકોને લાભ અપાયા.
#HamaraSankalpViksitBharat
#ViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામે #ViksitBharat SankalpYatra કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
#ViksitBharat
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma (@tdo_khedbrahama) on Twitter photo 2023-12-26 07:49:54 ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામે #ViksitBharatSankalpYatra કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. #ViksitBharat #HamaraSankalpViksitBharat ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામે #ViksitBharatSankalpYatra કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. #ViksitBharat #HamaraSankalpViksitBharat](https://pbs.twimg.com/media/GCQjO0tbUAAQ7DI.jpg)
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
માન.રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેનબારાના અધ્યક્ષસ્થાને અંબાઈગઢા ગામે #ViksitBharatSankalpYatra કાર્યક્રમ યોજાયો. જેમાં સરકારી યોજનાઓના લાભોનું વિતરણ તેમજ 'મેરી કહાની મેરી જુબાની' અંતર્ગત લાભાર્થીઓએ તેઓએ મેળવેલ લાભ અંગેની જાણકારી આપી લોકજાગૃતિ વધારી.
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામના લોકો ઉત્સાહપૂર્વક #ViksitBharat SankalpYatra માં જોડાયા અને સ્થળ પરના સ્ટોલ પર સરકારી યોજનાના લાભો મેળવ્યા તથા ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લીધા.
#ViksitBharat
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra ના ભાગ રૂપે, ખેડબ્રહ્મા તાલુકાના મોટાબાવળ ગામે અભિયાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ અભિયાનમાં હાજર પદ્દાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓએ લોકોને સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓ વિશે માહિતગાર કર્યા.
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના કલોલ ગામે રથ આગમન થતાં ગામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.જેમાં લાભાર્થીઓએ તેઓને મળેલ લાભ અંગેની વિગત રજૂ કરી લોકજાગૃતિ વધારી તથા આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વિકસિત ભારત બનાવવાના દ્રઢ સંકલ્પ લીધા.
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના નીચીધનાલ ગામે કાર્યક્રમ યોજાયો હતો,જેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપેલ તથા આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત બનાવવાના સંદેશને નિહાળ્યો.
#HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ગોતાગામે રથનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું, આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીની લોકજાગૃતિ માટે તા.પ. સ્ટાફ દ્વારા ટુંકુ નાટ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra રથનું ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું, આ કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપેલ તેમજ વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. #HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ખાતે મે.નિયામક સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપેલ, આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડિયો સંદેશ નિહાળ્યો તથા વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લીધા.
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
#ViksitBharatSankalpYatra અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી- લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામે આજરોજ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તથા વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. #HamaraSankalpViksitBharat
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ગામે પાણીના સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી CMO Gujarat Info Sabarkantha GoG
#SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva
Nilofar Shaikh
DRDA SABARKANTHA
DDO Sabarkantha
![Taluka Development Officer Khedbrahma (@tdo_khedbrahama) on Twitter photo 2023-12-13 15:49:02 આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ગામે પાણીના સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ગામે પાણીના સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp](https://pbs.twimg.com/media/GBPUPOlbAAAxojH.jpg)
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે પાણીના કુવા તથા સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી CMO Gujarat Info Sabarkantha GoG
#SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva
Nilofar Shaikh
DRDA SABARKANTHA
DDO Sabarkantha
![Taluka Development Officer Khedbrahma (@tdo_khedbrahama) on Twitter photo 2023-12-12 11:56:00 આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે પાણીના કુવા તથા સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે પાણીના કુવા તથા સંપ ની બાજુમાં સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp](https://pbs.twimg.com/media/GBJVTXVaUAAeznS.jpg)
![Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo Taluka Development Officer Khedbrahma(@tdo_khedbrahama) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1643540839426314241/eh-6GE2e_200x200.jpg)
આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દિગ્થલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાફ સફાઇ કરવામાં આવી CMO Gujarat Info Sabarkantha GoG
#SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva
Nilofar Shaikh
DRDA SABARKANTHA
DDO Sabarkantha
![Taluka Development Officer Khedbrahma (@tdo_khedbrahama) on Twitter photo 2023-12-08 10:53:41 આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દિગ્થલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp આજ રોજ સ્વછતા એજ સેવા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના દિગ્થલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાફ સફાઇ કરવામાં આવી @CMOGuj @InfoSabarGog #SwachhGujarat2023 #garbagefreeindia #swaachtacampaign #SwachhBharat #SwachhataHiSeva @AssComSBM @DrdaSabarkantha @sabarkanthadp](https://pbs.twimg.com/media/GA0grTlacAA-c7N.jpg)