
Virendra Basiya DLM Rajkot
@dlmrajkot
ID: 773936222112772101
08-09-2016 17:29:09
255 Tweet
370 Followers
351 Following





રાજકોટ ખાતે ચાલી રહેલા #sarasmela ના પ્રથમ ચરણના આજે છેલા દિવસનું સમાપન માન.DDO શ્રી રાજકોટના હસ્તે કરવામાં આવ્યું . રાજકોટની જનતાનો સારો પ્રતિસાદ મળવાના કારણે આવતી કાલેથી ફેઝ ૨ શરૂ થશે District Panchayat Rajkot Mission Mangalam





રાજકોટ જિલ્લાના વીંછિયા ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પ્લાસ્ટિક એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિકોને પ્લાસ્ટીકના નુકશાન વિશે સમજ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા. #PlasticfreeGujarat CMO Gujarat Collector Rajkot District Panchayat Rajkot



જેતપુરના ખીરસરા ગામે DLMશ્રી વી.બી.બસિયા સરના અધ્યક્ષ સ્થાને* અમરનગર ક્લસ્ટર સખી સંઘની મીટીંગ કરવામાં આવી, જેમાં ATDO શ્રી, સરપંચશ્રી, NRLM સ્ટાફ અને ક્લસ્ટરના કુલ ૯૫ બહેનો હાજર રહેલ હતા. DLM સર દ્વારા યોજનાકીય વિસ્તૃત માહિતી તથા VPRP વિશે માહિતી આપી. District Panchayat Rajkot Virendra Basiya DLM Rajkot


ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ ખાતે ભવ્ય મિશન મંગલમ જૂથ, કણકોટ દ્વારા કેન્ટીન શરૂ કરવામાં આવી છે. સખી મંડળની બહેનો આજીવિકા વધારવા અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધશે Gujarat Information Collector Rajkot @cmogujart #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #woman



