Commissioner SMC (@commissionersmc) 's Twitter Profile
Commissioner SMC

@commissionersmc

Official Twitter handle for the Office of SMC Commissioner, Shalini Agarwal, IAS. Let's join together to make Surat a Smart City. RTs not endorsements.

ID: 809384064956452864

linkhttps://www.suratmunicipal.gov.in/ calendar_today15-12-2016 13:06:13

1,1K Tweet

46,46K Followers

46 Following

My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

Surat has attained a noteworthy milestone, claiming top spot as Cleanest City in India in Swachh Survekshan 2023. This exceptional accomplishment stands as a testament to the unwavering support of the citizens of Surat & relentless efforts by Team SMC. Congratulations to all !

Surat has attained a noteworthy milestone, claiming  top spot as Cleanest City in India in Swachh Survekshan 2023. This exceptional accomplishment stands as a testament to the unwavering support of the citizens of Surat & relentless efforts by Team SMC. 

Congratulations to all !
Commissioner SMC (@commissionersmc) 's Twitter Profile Photo

Municipal Commissioner Smt. Shalini Agrawal IAS congratulates Surat citizens for the top spot in Swachh Survekshan 2023. Kudos to Team SMC! #No1BanGayaSurat

Commissioner SMC (@commissionersmc) 's Twitter Profile Photo

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા લીંબાયત ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા ડીંડોલી વિસ્તારમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઇ કામગીરનો રીવ્યુ કરવામાં આવ્યો અને સેન્ટરની મુલાકાતે આવેલ નાગરિકો સાથે સવાંદ કર્યો હતો.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા ઉધના ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા અઠવા ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં બરાજ પ્રોજેક્ટ અંગેના આયોજન અને પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ફલડ ગેટ ઓપરેશન અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સુરત શહેરમાં અવિરત વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારો અને રિલીફ સેન્ટર ખાતે સ્થળાંતરિત કરાયેલા લોકોની મુલાકાત લઇ આ સંદર્ભે ઝોન/વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ વિવિધ કામગીરીનો રીવ્યુ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા વિયર કમ કોઝ વે તથા તેને સંલગ્ન કંટ્રોલ રૂમની મુલાકાત લઇ પરીસ્થિતિની સમીક્ષા કરી સૂચના આપવામાં આવી.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા તા. ૨૫.૦૭.૨૦૨૪ ના રોજ અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ ખાતે શરૂ કરવામાં આવેલ રીલિફ સેન્ટરની મુલાકાત લઈ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ,પાણી અને અન્ય સુવિધા તથા અસરગ્રસ્તોની આરોગ્ય સુવિધા બાબતે ઉપસ્થિત મેડિકલ ટીમ પાસેથી માહિતી મેળવી હતી.

સુરત શહેરમાં સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા તથા ખાડી કિનારાના વિસ્તારોની માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા તા.૨૫.૦૭.૨૦૨૪ના રોજ મુલાકાત લેવામાં આવેલ તથા સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ અને રાહત કામગીરી બાબતે સુચના આપી હતી.

ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતાં માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી તથા સફાઇ, જંતુનાશક દવાઓનો છંટકાવ, કલોરિનની દવાઓનું વિતરણ જેવી આરોગ્ય વિષયક કામગીરીનું નિરિક્ષણ કર્યું.

ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતાં માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી તથા સફાઇ, જંતુનાશક દવાઓનો છંટકાવ, કલોરિનની દવાઓનું વિતરણ જેવી આરોગ્ય વિષયક કામગીરીનું નિરિક્ષણ કર્યું.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

ભારે વરસાદથી અસરગ્રસ્ત લીંબાયત ઝોન વિસ્તારમાં પાણી ઓસરતાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી; સફાઇ, જંતુનાશકદવાઓનો છંટકાવ જેવી આરોગ્ય કામગીરીનું નિરિક્ષણ કર્યું.

ભારે વરસાદથી અસરગ્રસ્ત લીંબાયત ઝોન વિસ્તારમાં પાણી ઓસરતાં મા.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા સ્થળ મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી; સફાઇ, જંતુનાશકદવાઓનો છંટકાવ જેવી આરોગ્ય કામગીરીનું નિરિક્ષણ કર્યું.
Commissioner SMC (@commissionersmc) 's Twitter Profile Photo

માન.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ IAS દ્વારા સારોલી વિસ્તારમાં સાફ -સફાઇ, VBDC કામગીરી, રસ્તા રીપેર કામગીરીની સમીક્ષા તથા સ્થાનિકો સાથે ચર્ચા કરવામાં આવી.આ વિસ્તારમાં વોર્ડ ઓફિસ&હેલ્થ સેન્ટરના બાંધકામની કામગીરી અને સારોલી વોર્ડઓફીસમાં વેરાવસુલાતની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

માન.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ IAS દ્વારા સારોલી વિસ્તારમાં સાફ -સફાઇ, VBDC કામગીરી, રસ્તા રીપેર કામગીરીની સમીક્ષા તથા સ્થાનિકો સાથે ચર્ચા કરવામાં આવી.આ વિસ્તારમાં વોર્ડ ઓફિસ&હેલ્થ સેન્ટરના બાંધકામની કામગીરી અને સારોલી વોર્ડઓફીસમાં વેરાવસુલાતની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

મા.PMશ્રીની પ્રેરણાથી સમગ્ર દેશમાં #HarGharTiranga અભિયાનનું આયોજન થઈ રહ્યું છે,ત્યારે મ્યુ.કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી દેશભક્તિના આ અભિયાનની શરૂઆત કરી,પ્રત્યેક નાગરિકને પોતાના ઘરપર તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવા આહવાન કર્યું

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૧/૦૮/૨૦૨૪ ના રોજ આયોજીત "હર ઘર તિરંગા" કાર્યક્રમમાં સાંજે ૦૬:૦૦ કલાકે વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ સુધી યોજાનાર તિરંગા યાત્રામાં સૌ સુરતીઓ ને સહભાગી થવા સુરત મહાનગરપાલિકાના માન.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલની અપીલ.

My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

આજરોજ ભારતના રાષ્ટ્રીય પર્વ ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ઘ્વારા માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે TP૪૪, FPપ૪(જહાંગીરાબાદ) રાધે પાર્કની સામે,મા.ધારાસભ્યશ્રી, મા.કમિશ્નરશ્રી, મા.પદાધિકારીશ્રીઓ, મહાનુભવોની ઉપસ્થિતિમાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ.

માન. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા ICCC ખાતે સુરત સિંચાઇ વિભાગ, CWC અધિકારીઓ સાથે ઉકાઇ ડેમના ડીસ્ચાર્જ તથા ઉપરવાસના વરસાદ અંગે ચર્ચા કરવામાં આવી. તથા ડેમ ડીસ્ચાર્જ અને શહેરના વરસાદ અંગે વિવિધ ઝોન અને વિભાગોની કામગીરીની સમિક્ષા કરવામાં આવી.

સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ – ૨૦૨૪ હેઠળ ભારતનું નંબર – ૧ શહેર બનવા બદલ માન. મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ નો શુભેચ્છા સંદેશ.

My Surat (@mysuratmysmc) 's Twitter Profile Photo

Heartfelt thanks to Hon’ble CM Bhupendra Patel Sir for kind words & support! Under your visionary leadership & guidance, Surat has proudly achieved No. 1 rank in Swatchh Vayu Survekshan 2024, 10 lakh+ population category, conducted by MoEF&CC. #CleanAirSurat #LeadershipMatters