Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile
Collector & DM-Tapi

@collectortapi

Dr. Vipin Garg, IAS
Official Twitter Account of DM & Collector Tapi

ID: 877418614441205761

linkhttps://tapi.gujarat.gov.in calendar_today21-06-2017 06:51:14

7,7K Tweet

17,17K Followers

252 Following

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત ટગ ઓફ વીરનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે અહીં આવીને લાભ લો. #MissionLifeTapi2025

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત ટગ ઓફ વીરનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે અહીં આવીને લાભ લો.
#MissionLifeTapi2025
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત કોથળા દોડ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત કોથળા દોડ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો.
#MissionLifeTapi2025
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત રંગોળી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત "મિશન લાઈફ બુક"નું વિવિધ સ્ટોલ પર વિતરણ કરવામાં આવી રહ્યું છે. #MissionLifeTapi2025

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત "મિશન લાઈફ બુક"નું વિવિધ સ્ટોલ પર વિતરણ કરવામાં આવી રહ્યું છે.
#MissionLifeTapi2025
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત મિલેટ વાનગીઓના સ્ટોલ ગોઠવાઈ ગયા છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત મિલેટ વાનગીઓના સ્ટોલ ગોઠવાઈ ગયા છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો.
#MissionLifeTapi2025
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત જરૂર જણાતા પ્રાથમિક સારવાર માટે મેડિકલ સ્ટોલ તૈયાર છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત જરૂર જણાતા પ્રાથમિક સારવાર માટે મેડિકલ સ્ટોલ તૈયાર છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો.
#MissionLifeTapi2025
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત બાળકો માટેની દોડ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ થીમ આધારિત સ્પર્ધકો દ્વારા વિવિધ રંગોળીઓ તૈયાર કરવામાં આવેલ છે. જિલ્લાવાસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે અહીં આવી નિહાળવાનો લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો તમામ સ્પર્ધકો તથા જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ થીમ આધારિત સ્પર્ધકો દ્વારા વિવિધ રંગોળીઓ તૈયાર કરવામાં આવેલ છે. જિલ્લાવાસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે અહીં આવી નિહાળવાનો લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મિશન લાઈફ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય રહ્યો છે તો તમામ જિલ્લાવસીઓને આમંત્રણ આપવામાં આવે છે કે સયાજી મેદાન ખાતે આવીને લાભ લો. #MissionLifeTapi2025

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"ના અંતર્ગત માન. પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તાપી ફન ફેસ્ટની ઉજવણી કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"ના અંતર્ગત માન. પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તાપી ફન ફેસ્ટની ઉજવણી કરવામાં આવી.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

આજ રોજ સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"ના અંતર્ગત માન.પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા રંગોળી તથા મિલેટ્સ, વાંસની બનાવટ તથા પ્લાસ્ટિકના દુષ્પરિણામો સંદેશ આપતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

આજ રોજ સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"ના અંતર્ગત માન.પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા રંગોળી તથા મિલેટ્સ, વાંસની બનાવટ તથા પ્લાસ્ટિકના દુષ્પરિણામો સંદેશ આપતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫" અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના મૂળ ઉદ્દેશ્ય સાથે યોજાએલ ફન ફેસ્ટમાં રંગોળી, મિલેટ્સ, વારલી વોલ પેઇન્ટિંગ જેવી સ્પર્ધાઓમાં વિજેતાઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫" અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના મૂળ ઉદ્દેશ્ય સાથે યોજાએલ ફન ફેસ્ટમાં રંગોળી, મિલેટ્સ, વારલી વોલ પેઇન્ટિંગ જેવી સ્પર્ધાઓમાં વિજેતાઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫" ના અંતર્ગત માન. પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તાપી ફન ફેસ્ટની ઉજવણી કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫" અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર બાળકોએ ઓપરેશન સિંદુર પર સુંદર કૃતિ રજૂ કરી. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સયાજી ગ્રાઉન્ડ ખાતે "મિશન લાઈફ-૨૦૨૫" અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર બાળકોએ ઓપરેશન સિંદુર પર સુંદર કૃતિ રજૂ કરી.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ – ૨૦૨૫" અંતર્ગત તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૦૫:૦૦ કલાકે યોજાનાર મેરેથોનના રૂટ આ સાથે શામેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ – ૨૦૨૫" અંતર્ગત તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૦૫:૦૦ કલાકે યોજાનાર મેરેથોનના રૂટ આ સાથે શામેલ છે.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

આજ રોજ તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"અભિયાન અન્વયે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપતા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ 'સ્મોલ સ્ટેપ, બિગ ઇમ્પેક્ટ' ના નારા સાથે મિશન લાઇફ મેરેથોન તાપી ૨૦૨૫ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

આજ રોજ તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"અભિયાન અન્વયે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપતા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ 'સ્મોલ સ્ટેપ, બિગ ઇમ્પેક્ટ' ના નારા સાથે મિશન લાઇફ મેરેથોન તાપી ૨૦૨૫ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG
Collector & DM-Tapi (@collectortapi) 's Twitter Profile Photo

આજ રોજ તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપતા "લાઈફ મેરેથોન તાપી-૨૦૨૫"માં સહભાગી થનાર વિજેતા સ્પર્ધકોને મેડલ–પ્રાઈઝ મની અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Tapi GoG

આજ રોજ તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપતા "લાઈફ મેરેથોન તાપી-૨૦૨૫"માં સહભાગી થનાર વિજેતા સ્પર્ધકોને મેડલ–પ્રાઈઝ મની અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Tapi GoG