DcMdmDahod & ERO 129- Fatepura
@dcmdmdahod
Deputy collector, Mid-Day-Meal scheme, Dahod district and ERO 129- Fatepura assembly constituency
ID: 1266687742827773952
30-05-2020 11:07:59
131 Tweet
286 Followers
61 Following
આવો વિધાનસભા ચૂંટણી મહાપર્વમાં સહભાગી થઈએ, જાગૃત મતદાર તરીકે અચૂક મતદાન કરવાની ઈ શપથ નીચેની લીંકથી લઇ સોશિયલ મીડિયા પર મૂકી જાગૃતિ ફેલાવીએ, અને અચૂક મતદાન કરવા બીજા મતદારો ને પણ પ્રેરિત કરીએ. Collector Dahod Chief Electoral Officer, Gujarat @https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx
સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ ની મદદ થી ઝાલોદ તાલુકા ની પેથાપુર પ્રા. શાળા માં બાળકો ને સ્વેટર , ભોજન તથા mdm કેન્દ્ર ને વાસણ વગેરે દાન કાર્યક્રમ યોજાયો. Collector Dahod DDO Dahod info dahod GoG
આંતરરાષ્ટ્રીય Millet વર્ષની ઉજવણીનિમિત્તે આજરોજ દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓમાં Millet- જાડા ધાન/ બાજરાની વાનગીઓની Cooking Competition-2023 નું આયોજન કરેલ જેમાં પ્રથમ,દ્રિતીય અને તૃતીય નંબરે આવેલ સ્પર્ધકોને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ.Collector Dahod
આજરોજ પી.એમ.પોષણ યોજના અંતર્ગત ફરજ બજાવતાં માનદવેતનધારકોને તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનર્સની તાલીમનું આયોજન જિલ્લા કચેરી ખાતે આવેલ સભાખંડમાં રાખવામાં આવેલ Collector Dahod
પ્રાંત અધિકારી શ્રી દેવગઢ બારીયા ની અધ્યક્ષતા માં pm પોષણ મોનીટરીંગ કમ સ્ટીયરીંગ કમિટી ની બેઠક કરી સમીક્ષા સહ સૂચનો કરવામાં આવ્યા. prant Devgadh Bariya Collector Dahod
મામલતદાર શ્રી ધાનપુર અને દેવગઢ બારીયા વડે વિવિધ pm પોષણ કેન્દ્રો ની તપાસો Mamlatdar D'baria1 Mamlatdar Dhanpur Collector Dahod
આજે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પીએમ પોષણ યોજના સંદર્ભે તલસ્પર્શી તાલીમ તમામ માનદ વેતન ધારકો ને આપવામાં આવી Collector Dahod info dahod GoG
કઠલા અને વડબારા પ્રાથમિક શાળા - દાહોદ તાલુકા ખાતે pm પોષણ કેન્દ્રો ની તપાસ Collector Dahod
દાહોદ જિલ્લા નાં વિવિધ તાલુકા મા અંતરિયાળ વિસ્તાર ની શાળાઓ માં તિથિ ભોજન કરાવી સતત લોક ભાગીદારી પોષણ થી શિક્ષણ નાં હેતુ ને પાર પાડવા વધી રહેલ છે. Collector Dahod