DAXIT RATANPARA (@daxitratanpara) 's Twitter Profile
DAXIT RATANPARA

@daxitratanpara

નામ પ્રમાણે કામ આપો......
ખોટે ખોટા દામ ન આપો......

ID: 1479720181362573315

calendar_today08-01-2022 07:42:48

763 Tweet

193 Takipçi

878 Takip Edilen

C R Paatil (@crpaatil) 's Twitter Profile Photo

એક મતની તાકાત એટલે રામ મંદિરનું નિર્માણ #આવશે_તો_ભાજપ_જ

Nishabhavar ( Modi ka parivar ) (@nishabhavar) 's Twitter Profile Photo

विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी भाजपा के यशस्वी राष्ट्रीय अध्यक्ष श्री Jagat Prakash Nadda जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं...Jagat Prakash Nadda(J. P. Nadda) Fan Club

विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी भाजपा के यशस्वी राष्ट्रीय अध्यक्ष श्री Jagat Prakash Nadda जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं...Jagat Prakash Nadda(J. P. Nadda) Fan Club
Navneet Rana (@ifannavneet) 's Twitter Profile Photo

"ना लालकिला बिका, ना एयरपोर्ट पोर्ट बिका, ना LIC बिका ना BSNL बिका, जिस चैनल पर बैठकर रवीश ये सब झूठ बोलता था, वो चैनल ही बिक गया....!! 🙏🚩जय श्री राम🚩🙏

Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

આપની શાબ્દિક શુભેચ્છા જ મારા માટે આશીર્વાદરૂપ બનશે. મને ગુલદસ્તા, સાલ કે અન્ય ભેટસોગાદો ન આપી અંત્યોદયને મદદરૂપ બનશો.

આપની શાબ્દિક શુભેચ્છા જ મારા માટે આશીર્વાદરૂપ બનશે.

મને ગુલદસ્તા, સાલ કે અન્ય ભેટસોગાદો ન આપી અંત્યોદયને મદદરૂપ બનશો.
Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

ગુજરાત વિધાનસભા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં સાથી માન. મંત્રીશ્રીઓ, પંદરમી ગુજરાત વિધાનસભાના ભાજપ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

ગુજરાત વિધાનસભા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠક યોજવામાં આવી.

આ બેઠકમાં સાથી માન. મંત્રીશ્રીઓ, પંદરમી ગુજરાત વિધાનસભાના ભાજપ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

માન. રાજ્યપાલ શ્રી Acharya Devvratજીએ રાજભવન ખાતે માન. શ્રી Yogesh Patel(MLA)જીને ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ અવસરે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી, મંત્રીમંડળના સાથી માન. મંત્રીશ્રીઓ સાથે શ્રી યોગેશભાઈ પટેલજીને શુભકામનાઓ પાઠવી.

માન. રાજ્યપાલ શ્રી Acharya Devvratજીએ રાજભવન ખાતે માન. શ્રી Yogesh Patel(MLA)જીને ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા.

આ અવસરે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી, મંત્રીમંડળના સાથી માન. મંત્રીશ્રીઓ સાથે શ્રી યોગેશભાઈ પટેલજીને શુભકામનાઓ પાઠવી.
Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

૧૫મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. હું પ્રફુલભાઈ પાનશેરીયા - ૧૫૮ કામરેજ વિધાનસભાના સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંધ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ.

૧૫મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા.

હું પ્રફુલભાઈ પાનશેરીયા - ૧૫૮ કામરેજ વિધાનસભાના સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંધ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ.
Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

મોદીજીના "બેટી બચાવો, બેટી પઢાઓ"ના અભિયાનનું ઝળહળતું પરિણામ...‌ ચંદ્ર પરના મહત્વના રિસર્ચ માટે જામનગરના PHD કરી સિધ્ધિઓ હાંસલ કરનાર ડો. હેનલ (ભટ્ટ) મોઢા ની ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા પસંદગી થઈ છે. ભારતનું ગૌરવ વધારનાર ડો. હેનલને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ...

મોદીજીના "બેટી બચાવો, બેટી પઢાઓ"ના અભિયાનનું ઝળહળતું પરિણામ...‌

ચંદ્ર પરના મહત્વના રિસર્ચ માટે જામનગરના PHD કરી સિધ્ધિઓ હાંસલ કરનાર ડો. હેનલ (ભટ્ટ) મોઢા ની ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા પસંદગી થઈ છે.

ભારતનું ગૌરવ વધારનાર ડો. હેનલને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ...
Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

ભાજપ કામરેજ સંગઠનની ટીમ સાથે સંકલનમાં રહી, સુડાના અધિકારીઓ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા અને દબાણોના પ્રશ્નો, બ્યુટીફિકેશન, પબ્લિક ટોયલેટ સુવિધા, તમામ ટીપી રસ્તાઓનું કામકાજ સહિતના વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનો ઝડપથી કાયમી હલ થાય એવા આદેશો આપ્યા.

આજરોજ દિવસભર વિવિધ સમાજના આગેવાનો, ભાજપના અગ્રણીઓ-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો તથા રાજ્યભરના નાગરિકોની સમસ્યાઓ અને પ્રગતિલક્ષી વિકાસના કામોની રજૂઆતો સાંભળી, અગ્રતાના ધોરણે નીતિ-નિયમોમાં પડતી અડચણોનું નિવારણ કરવા ખાતરી આપી.

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ના મક્કમ નેતૃત્વમાં TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય... #TET_Exam #PrafulPansheriya #EducationMatters

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ના મક્કમ નેતૃત્વમાં TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય...

#TET_Exam
#PrafulPansheriya
#EducationMatters