
Collector Patan
@collectorpatan
ID: 3912447432
https://patan.gujarat.gov.in/ 16-10-2015 09:51:56
1,1K Tweet
21,21K Takipçi
81 Takip Edilen

આજરોજ કાયદો અને વ્યવસ્થા, ધાર્મિક દબાણો, NCORD રોડ સેફ્ટી તથા district grievance redressal committee ની બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi



આજ રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલ રજૂઆત/પ્રશ્નોનો નિકાલ કરી,અરજદારશ્રી ને સમજૂત કરી,સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi


શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન. પ્રભારી મંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાટણ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ પ્રભારી મંત્રી શ્રી દ્વારાજિલ્લાના વિકાસકામો ગુણવત્તાયુક્ત બને એ માટે સૂચન કરવામાં આવ્યું CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Jagdish Vishwakarma


ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં ગ્રીન કવર વધારીને અમદાવાદ બન્યું અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે #MannKiBaat કાર્યક્રમમાં શહેરની આ પ્રોત્સાહક કામગીરીને બિરદાવી હતી. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi


"વિજ્ઞાન અને વિકાસના સમન્વયનું પ્રતીક - અમદાવાદ સાયન્સ સિટી" માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ #MannKiBaat માં અમદાવાદના સાયન્સ સિટીના યુવાઓના વિજ્ઞાન કૌશલ્યમાં વધારો કરતા અનેકવિધ પ્રકલ્પોનો ગૌરવભેર ઉલ્લેખ કરીને આ કામગીરીને બિરદાવી હતી.CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi


આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ભવ્ય વારસાની મુલાકાતે ગુજરાત ટાઇટન્સ ટીમ ! #GTatVadnagar CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat

ભારતની સુરક્ષા માત્ર સીમાઓ પર જ નહીં પણ આપણા ઘરથી શરૂ થાય છે. માટે, આવો મોકડ્રીલ દરમિયાન દરેક પરિસ્થિતિમાં આ વીડિયોમાં દર્શાવેલા ઉપાયો અપનાવીએ. #MockDrillGuj CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi

Civil defence mock drill at mamlatdar office patan CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat


Civil defence mock drill CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi

#OperationAbhyas અંતર્ગત #MockDrillGuj ના ભાગરૂપે પાટણ જિલ્લા માં આજરોજ સાંજે 7:30 થી 8:00 વાગ્યા સુધીમાં કરવામાં આવેલ બ્લેક આઉટ ના દ્રશ્યો CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi

સતર્ક ગુજરાત, સુસજ્જ ગુજરાત. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi

પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના ગામો માં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi

*ફોનમાંથી હંમેશા સાચી જ માહિતી મળે એ જરૂરી નથી* અફવાને હવા ના આપો, આપની સતર્કતા એ જ સૌની સલામતી #BeAlertBeCareful CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat

પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજરોજ પણ બ્લેકઆઉટ કરવાનું રહેશે. તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information Info Patan GoG

#BeAlertBeCareful CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat


હાલની પરિસ્થિતિને તેમજ છેલ્લી સૂચનાઓને ધ્યાને લઈ સાંતલપુર તાલુકા માં આજે તા.૧૦-૦૫-૨૦૨૫ના રોજ લાગુ કરવામાં આવેલ બ્લેકઆઉટ રદ્દ કરવામાં આવે છે.તકેદારીના ભાગરૂપે સાવચેતી અને સલામતી જાળવવા તથા જરૂર જણાયે જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા વિનંતી છે. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi