
Collector Junagadh
@collectorjunag
Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.
ID: 876712534799138816
http://junagadh.nic.in 19-06-2017 08:05:31
6,6K Tweet
46,46K Followers
188 Following

Whole to part (ભૂમિ સીમાંકન), ટેબલટોપ એક્સરસાઇઝ અને એગ્રી સ્ટેક બાબતે આજરોજ પ્રાંત અધિકારીશ્રીઓ તથા સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information Info Junagadh GoG


📍 માણાવદર પોલીસ સ્ટેશન નિરીક્ષણ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. CMO Gujarat Raghavji Patel Harsh Sanghavi Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information Info Junagadh GoG


આજરોજ શહેરી વિસ્તાર અને જિલ્લા પંચાયત વિસ્તાર માટે મેન્યુઅલ સ્કેવેન્જર્સ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજવામાં આવી. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information Info Junagadh GoG


આજરોજ અનુસૂચિત જાતિ અને આદી જાતી માટે જીલ્લા તકેદારી સમિતીની બેઠક યોજી સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યાં. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગની ટીમ દ્વારા ૬ જેટલા રોડ રસ્તા ઉપર ડામર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. CMO Gujarat Gujarat Information Collector Junagadh


જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે જુદા જુદા રસ્તાઓની સર્ફેસ ડેમેજ થવાથી નુકશાન પૂર્વવત કરવા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી કરવામાં આવી રહી છે. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


આજરોજ તમામ શાખાઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં કલેકટર કોન્ફરન્સના મુદ્દાઓ, સ્વાગત, CMO/MP/MLA રેફરન્સ અને CM Dashboard જેવા મુદ્દાઓ પર રિવ્યૂ કરવામાં આવ્યો. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


🛑 સાદી રેતીના બિનઅધિકૃત વહન સામે કાર્યવાહી 🔸 તારીખ: 17/07/2025 🔸 સ્થળ: વડાલા ફાટક, જી. જૂનાગઢ 🔸 વાહન નં: GJ-11-TT-5264 🔸 મુદ્દામાલ: અંદાજે ₹10 લાખ 🔸 રોયલ્ટી પાસ વિના અવૈધ ખનીજ વહન 🔸 GeoMine App દ્વારા સ્થળ પર જ દંડકીય રકમ ઓનલાઇન વસૂલ CMO Gujarat Raghavji Patel Jayanti Ravi


માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી, કૃષી અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ શિવરાજસિંહ ચૌહાણના જૂનાગઢ ખાતે આવેલ મગફળી સંશોધન કેન્દ્ર ખાતેના કાર્યક્રમ અનુસંધાને સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. CMO Gujarat Shivraj Singh Chouhan Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information



આજરોજ માન.પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જીલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી.પદાધિકારીશ્રીઓ તરફથી રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યા. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi


આજરોજ જિલ્લા ઈલેક્ટ્રીક કમિટીની સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


🛑 માણાવદર ખાતે બે વાહનોમાં બિનઅધિકૃત ખનીજ વહન સામે કાર્યવાહી 🔸 તારીખ: 19/07/2025 🔸 સ્થળ: માણાવદર 🔸 વાહન નં: 1️⃣ GJ-10-Z-5677 (સાદી રેતી – ઓવરલોડ) 2️⃣ GJ-13-W-1233 (બ્લેકટ્રેપ) 🔸 મુદ્દામાલ: અંદાજે ₹30 લાખ 🔸 GeoMine App દ્વારા સ્થળ પર જ દંડકીય રકમ ઓનલાઇન વસૂલ CMO Gujarat


આજરોજ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. CMO Gujarat Raghavji Patel Harsh Sanghavi Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


આજરોજ મેદસ્વિતા મુક્ત અભિયાનની કામગીરીની સમીક્ષા તેમજ CM Dashboard બાબતે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા. CMO Gujarat Raghavji Patel Rushikesh Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


આજરોજ ICDS જિલ્લા કક્ષાની મોનીટરીંગ અને રીવ્યુ કમિટીની સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યાં CMO Gujarat Raghavji Patel Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information


કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે આજરોજ કેશોદ તાલુકાના માણેકવાડા ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી વાલાભાઈ લખમણભાઇ ડાંગરના ખેતરની મુલાકાત લીધીઉપરાંત આજુબાજુના ગામડાના ખેડૂતો સાથે સંવાદ કર્યો CMO Gujarat Gujarat Information Collector Junagadh
