
Collector & DM Amreli
@collectoramr
Ajay Dahiya, IAS
ID: 876765892582883328
http://www.amreli.gujarat.gov.in 19-06-2017 11:37:33
2,2K Tweet
14,14K Followers
172 Following

સૂરજવડી સિંચાઈ યોજના ડેમમાં પાણીની આવક વધતા ઓવરફલો --- દોલતી અને ઘાંડલા ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા સૂચના CMO Gujarat Gujarat Information Collector & DM Amreli DDO Amreli


ધાતરવડી-૧ યોજના ડેમમાં પાણીની આવક વધતા હાઈએલર્ટ --- રાજુલા, ધારેશ્વર, નવી – જૂની માંડરડી, ઝાંપોદરના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા સૂચના CMO Gujarat Gujarat Information Collector & DM Amreli DDO Amreli

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા CMO Gujarat Gujarat Information Collector & DM Amreli DDO Amreli



સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામેથી ઠાસા જવાના રસ્તે ખેતરમાં ફસાયેલ ૫ મજુર લોકોને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તેમજ #SDRF ની ટીમ દ્વારા અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર સાથે રહી ત્રણ બહેનો અને બે ભાઈઓને સહી સલામત બહાર લઈ લેવામાં આવેલ છે. Collector & DM Amreli Jayanti Ravi



વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025


શૈક્ષણિક સફળતાનો ઉત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫નો પ્રારંભ #ShalaPraveshotsav2025 CMO Gujarat Dr. Kuber Dindor Gujarat Information



