Ahmedabad Collector
@collectorahd
Official Twitter Account of Ahmedabad Collector
ID: 855017532109058048
https://ahmedabad.gujarat.gov.in/ 20-04-2017 11:17:19
4,4K Tweet
126,126K Followers
115 Following
લોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટી કમિટીની બેઠક યોજી વિકાસના કામોની ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG
અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે પ્રજાજોગ સંદેશ. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat CMO Gujarat
તા.૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી. Chief Electoral Officer, Gujarat Election Commission of India
માન.વડાપ્રધાનશ્રી Narendra Modi ની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાનાર કાર્યક્રમનું સુયોગ્ય આયોજન થાય તે બાબતે બેઠક યોજી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી.
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો. વડાપ્રધાન શ્રી Narendra Modi ના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ. મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. CMO Gujarat
માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ રિવ્યૂ બેઠકમાં હાજરી આપી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG