kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile
kavya Chauhan 👑🦋🍂

@ckavya4567

જય માતાજી🚩

સુવિચાર વાંચવા ગમતા હોય તો ફોલો કરતા જાવ ↪️

ID: 1679735016270741504

calendar_today14-07-2023 06:10:29

2,2K Tweet

949 Takipçi

699 Takip Edilen

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

વ્હાલા ક્યાં રહે છે આ જગતમાં કોઈ જેના પ્રત્યે તમને અપાર લાગણી છે એના થકી દિલ દુઃખવા ના પણ દાખલા છે 🙂🌸💫 Have a nice day

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

એવું પણ બને કે હદયને હદય સાથેનો લગાવ ઓછો થઈ જાય 🙂😌💫

સાહેબ™ 🇮🇳 (@gujarati_tweets) 's Twitter Profile Photo

हर अकेला बैठा शख़्स अकेला नहीं होता हो सकता है वो अपने साथ बैठा हो! 🤝🏻

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

માણા ને ગ્રહ નડતા હોય મારુ જોતા મને લાગે ગ્રહ ,ઉલ્કાપીડ ,ધૂમકેતુ એટલું નય ઉપગ્રહ ,સેટેલાઇટ નડતા હશે 😭😭🥴😂

kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

રામા તમારા દેવળે, ધમકે ગૂગળ ના ધૂપ નર નારી નમન કરે, નમે મોટા મોટા ભૂપ

સાહેબ™ 🇮🇳 (@gujarati_tweets) 's Twitter Profile Photo

ᴷᴬⱽʸᴬ ᶜᴴᴬᵁᴴᴬᴺ એવું પણ બને, ક્યારેક હૃદયની વાત અધૂરી રહી જાય, લગાવ હોવા છતાં પણ દૂરી વધી જાય... જે આંખો ક્યારેય હાસ્યથી ખીલી ઊઠતી હતી, એ જ આંખો આજે આંસુઓ થી ભરાય જાય..😭😭

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

એવું જરૂરી નથી કે દર વખતે મન, મોર બની "થનગાટ " કરે , ક્યારેક મન કાગડો બની "કકળાટ "પણ કરે ....😭😂

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

જો જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, હજી ધબકે છે ક્યાંક લક્ષમણ રેખા કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે. કવિ દાદ 🌸

kavya Chauhan 👑🦋🍂 (@ckavya4567) 's Twitter Profile Photo

હુંય જાણું.. તુય જાણે ...🫵 જાણે દ્વારકાનો નાથ રે🧿 'વાલા'🩷 આભ ધરતી મળે કે ના મળે ભલે સૂરજ ઉગે કે ના ઊગે તમે જોડે રહેજો રાજ 🫶🌸😌