chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile
chirag patel

@chiragpatel_bjp

GENERAL SECRETARY BAVLA CITY. 🇮🇳🇮🇳

ID: 985898163692335104

calendar_today16-04-2018 15:10:14

2,2K Tweet

3,3K Takipçi

2,2K Takip Edilen

chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ - ૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી વિદ્યાર્થીમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન... #SSC #BoardResults2025 #AllTheBest

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ - ૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી વિદ્યાર્થીમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન...

#SSC #BoardResults2025 #AllTheBest
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

सीमाओं पर हिमालय की तरह अटल और अडिग खड़े जवानों के कारण भारत सुरक्षित है। - प्रधानमंत्री श्री Narendra Modi जी

सीमाओं पर हिमालय की तरह अटल और अडिग खड़े जवानों के कारण भारत सुरक्षित है।

- प्रधानमंत्री श्री Narendra Modi जी
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

માતૃત્વ દિવસ ની દરેક માતાઓને હાર્દિક શુભેચ્છાઓ.

માતૃત્વ દિવસ ની દરેક માતાઓને હાર્દિક શુભેચ્છાઓ.
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

हमारी देश की सेना का हम जितना गुणगान करें उतना कम है। हमारी सेना इस राष्ट्र की रक्षा के लिए पूर्ण रूप से सामर्थ्यवान है। - प्रधानमंत्री श्री Narendra Modi जी

हमारी देश की सेना का हम जितना गुणगान करें उतना कम है। हमारी सेना इस राष्ट्र की रक्षा के लिए पूर्ण रूप से सामर्थ्यवान है।

- प्रधानमंत्री श्री Narendra Modi जी
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

जय हिन्द! भारतीय सेना जिंदाबाद। 🇮🇳🫡 आदमपुर एयरबेस पर एयरफ़ोर्स के बहादुर जवानों से मुलाकात करते आदरणीय प्रधानमंत्री श्रीNarendra Modi जी।

जय हिन्द!

भारतीय सेना जिंदाबाद। 🇮🇳🫡

आदमपुर एयरबेस पर एयरफ़ोर्स के बहादुर जवानों से मुलाकात करते आदरणीय प्रधानमंत्री श्रीNarendra Modi जी।
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

શૌર્ય અને પરાક્રમના પ્રતિમૂર્તિ વીર છત્રપતિ સંભાજી મહારાજને જયંતી નિમિત્તે શત શત વંદન. આપણો ઈતિહાસ શૂરવીરોના પરાક્રમોથી વૈભવપૂર્ણ છે. એ મૂલ્યોને આત્મસાત કરીને ધર્મરક્ષા માટે અવિરત જાગૃત રહીએ. #SambhajiMaharajJayanti

શૌર્ય અને પરાક્રમના પ્રતિમૂર્તિ વીર છત્રપતિ સંભાજી મહારાજને જયંતી નિમિત્તે શત શત વંદન.

આપણો ઈતિહાસ શૂરવીરોના પરાક્રમોથી વૈભવપૂર્ણ  છે. એ મૂલ્યોને આત્મસાત કરીને ધર્મરક્ષા માટે અવિરત જાગૃત રહીએ.
#SambhajiMaharajJayanti
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

ભારત માતાના વીર સપૂત અને મહાન ક્રાંતિકારી સુખદેવ થાપર જી ની જયંતી પર કોટી કોટી નમન.

ભારત માતાના વીર સપૂત અને મહાન ક્રાંતિકારી સુખદેવ થાપર જી ની જયંતી પર કોટી કોટી નમન.
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

'भारत माता की जय' सिर्फ एक नारा नहीं है, यह हर उस सैनिक की शपथ है जो अपने देश के सम्मान और मर्यादा के लिए अपना जीवन दांव पर लगाता है - प्रधानमंत्री श्री Narendra Modi जी

'भारत माता की जय' सिर्फ एक नारा नहीं है, यह हर उस सैनिक की शपथ है जो अपने देश के सम्मान और मर्यादा के लिए अपना जीवन दांव पर लगाता है

- प्रधानमंत्री श्री Narendra Modi जी
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

कुशल संगठनकर्ता, बिहार भारतीय जनता पार्टी के प्रदेश संगठन महामंत्री श्री Bhikhubhai Dalsaniya जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर से आपके उत्तम स्वास्थ्य और सुदीर्घ जीवन की कामना करता हूं ।

कुशल संगठनकर्ता, बिहार भारतीय जनता पार्टी के प्रदेश संगठन महामंत्री श्री Bhikhubhai Dalsaniya जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।

ईश्वर से आपके उत्तम स्वास्थ्य और सुदीर्घ जीवन की कामना करता हूं ।
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस एक बेहतर दुनिया की गारंटी है। - प्रधानमंत्री श्री Narendra Modi जी

आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस एक बेहतर दुनिया की गारंटी है।

- प्रधानमंत्री श्री Narendra Modi जी
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

ભારતીય નવજાગરણના પિતામહ, મહાન સમાજ સુધારક, બ્રહ્મોસમાજના સ્થાપક રાજા રામમોહન રાય જી ની જન્મજયંતીએ ભાવાંજલિ.

ભારતીય નવજાગરણના પિતામહ, મહાન સમાજ સુધારક, બ્રહ્મોસમાજના સ્થાપક રાજા રામમોહન રાય જી ની જન્મજયંતીએ ભાવાંજલિ.
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર તથા ભારતના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું ગુજરાતની પુણ્યભૂમિ પર હાર્દિક સ્વાગત છે.

વડોદરા બન્યું મોદીમય... વડોદરા ખાતે સિંદૂર સન્માન યાત્રામાં નગરજનોનું અભિવાદન ઝીલતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી #PMinVadodara

વડોદરા બન્યું મોદીમય...

વડોદરા ખાતે સિંદૂર સન્માન યાત્રામાં નગરજનોનું અભિવાદન ઝીલતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી

#PMinVadodara
Harsshadgiiri Gossai (@harshadgiribjp) 's Twitter Profile Photo

हम पर भरोसा किया जाना हमसे प्यार किये जाने से ज्यादा प्रशंसनीय है.

हम पर भरोसा किया जाना हमसे प्यार किये जाने से ज्यादा प्रशंसनीय है.
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

श्री अयोध्या धाम में प्रभु श्री रामलला जी के दिव्य दर्शन। प्रभु श्री राम जी की कृपा हम सभी भक्तों पर सदैव बनी रहे। जय जय श्री राम 🚩🚩

श्री अयोध्या धाम में प्रभु श्री रामलला जी के दिव्य दर्शन।

प्रभु श्री राम जी की कृपा हम सभी भक्तों पर सदैव बनी रहे।

जय जय श्री राम 🚩🚩
chirag patel (@chiragpatel_bjp) 's Twitter Profile Photo

પોતાના કાર્યો, કર્તવ્ય અને કર્મનિષ્ઠા થકી સેવા, સમર્પણ તથા સૌહાર્દતાનું અનેરું ઉદાહરણ સ્થાપનાર કુશળ સંગઠનકર્તા, દૂરદર્શી વિચારક, લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવઁ મહામંત્રી શ્રી Pradipsinh Vaghela જીને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ.

नमस्ते सदा वत्सले मातृभूमे। રાષ્ટ્રઋષિ, યુગદ્રષ્ટા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્રિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવ ગોલવલકર ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન. #RSS4Nation

नमस्ते सदा वत्सले मातृभूमे।

રાષ્ટ્રઋષિ, યુગદ્રષ્ટા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્રિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવ ગોલવલકર ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન.              #RSS4Nation