
CDHO VADODARA
@cdho_vadodara
This is the Official Twitter Account of
Health Department, DIstrict Panchayat, Vadodara
ID: 1821857754811920386
09-08-2024 10:35:25
674 Tweet
330 Takipçi
33 Takip Edilen

આજ રોજ તાલુકા શિનોરની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ૦6 SAM બાળકોને DEIC એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram


આરોગ્ય વિભાગ(રૂ),વડોદરાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગા કરાવવામાં આવેલ. જેમાં યોગ દ્વારા થતાં ફાયદા વિષે જાણકારી આપવામાં આવેલ .Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ શિનોર તાલુકાના આ.આ.મંદિર ઝાંજડ ગામમાં ઓરલ કેન્સર દર્દીના ઓપરેશન બાદ વિઝિટ કરવામાં આવેલ તેમજ આરોગ્ય વિષે જરૂરી માહિતી આપવામાં આવેલ. Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept


આજ રોજ આરોગ્ય વિભાગ(રૂ),વડોદરા જિલ્લાની તાલુકાની આર.બી.એસ.કે. મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા જિલ્લામાં આવેલ આંગણવાડીમાં બાળકોનું વજન, ઊંચાઇ વગેરે જરૂરી તપાસ કરવામાં આવેલ. Collector & DM Office Vadodara District Panchayat Vadodara GujHFWDept NHM Gujarat Gujarat Information Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram


આજ રોજ આરોગ્ય વિભાગ(રૂ)વડોદરની તમામ તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલીવરી પોઈન્ટ પર જઈને જન્મેલા બાળકની તપાસ કરવામાં આવેલ. Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ ડભોઇ તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા 06 બાળકોને DEIC એસ.એસ.જી. હોસ્પિટલ અને કરજણ તાલુકાની ટીમ દ્વારા ૦૩ SAM બાળકોને CMTC કરજણ ખાતે રીફર કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram


આજ રોજ આરોગ્ય વિભાગ(રૂ)વડોદરામાં આરોગ્ય કેન્દ્ર પર મમતા દિવસ તેમજ ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં બાળકોને વેક્સિન તથા તરુણીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આરોગ્ય વિભાગ(રૂ)વડોદરાના પ્રા.આ.કેન્દ્ર હાંડોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ. જેમાં ગામના આગેવાનો, યુવાનો તથા આરોગ્ય સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept #BloodDonation


આરોગ્ય વિભાગ(રૂ),વડોદરાના તાલુકા વડોદરાના આ.આ.કેન્દ્ર સયાજીપુરા ખાતે દિપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સ રે નિદાનવાન દ્વારા એક્સ-રે ની તપાસ, આંખોની તપાસ, બ્લડ ટેસ્ટ, બી.પી તેમજ કેન્સરની તપાસ કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિત્તે ગ્રામ્ય કક્ષાએ લોકોને સ્વાસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન તેમજ વિવિધ બિનચેપી રોગો અંગે માહિતી આપવામાં આવેલ. Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ સાવલી તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર લસુન્દ્રા ગામમાં ટી.બી. દર્દીની મુલાકાત તેમજ આરોગ્યની જરૂર તપાસ કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ સાવલી તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મુવાલ ગામના વૃધ્ધ દર્દીની ગૃહ મુલાકાત કરીને આરોગ્ય વિષયક ઉપશામક સારવાર આપવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept


આજ રોજ વડોદરા જિલ્લાની શિનોર તાલુકાની આર.બી.એસ.કે ટીમ દ્વારા 10 બાળકોને ધીરજ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ. જેમાં 4 child for hearing assessment, 3 for echo & 3 for ROP ). Collector & DM Office Vadodara District Panchayat Vadodara GujHFWDept NHM Gujarat Info Vadodara GoG Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram


આજ રોજ આરોગ્ય વિભાગ(રૂ)વડોદરામાં ૧૭ મે-૨૦૨૫ થી ૧૬ જુન-૨૦૨૫ #વિશ્વહાયપરટેન્શનદિવસ અંતર્ગત ગ્રૂપ ચર્ચા તેમજ રેલી મારફતે જન જાગૃતિ થી પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat #worldhypertensionday2025


આરોગ્ય વિભાગ(રૂ),વડોદરાના તાલુકા વડોદરાના આ.આ.કેન્દ્ર સિંધરોટ ખાતે દિપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સ રે નિદાનવાન દ્વારા એક્સ-રે ની તપાસ, આંખોની તપાસ, બ્લડ ટેસ્ટ, બી.પીની તપાસ કરવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept


આજ રોજ કરજણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોરંડા આયુષ્યમાન આરોગ્ય મંદિર ગણપતપુરા ખાતે વિઝીટ કરવામાં આવેલ તેમજ આરોગ્યને લગત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ જિલ્લા કક્ષાએ આર.બી.એસ.કે.ની રીવ્યુ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં આર.બી.એસ.કે. લગત તમામ ઈંડિકેટરની સમીક્ષા કરવામાં આવેલ તેમજ જરૂરી સૂચના આપવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept NHM Gujarat


આજ રોજ PMJAY ડ્રાઇવ અંતર્ગત શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરેઘરે જઈને ૭૦ વર્ષથી ઉપરના નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ અને NFSA લાભાર્થીના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara GujHFWDept Info Vadodara GoG State Health Agency Gujarat


આરોગ્ય વિભાગ(રૂ)વડોદરામાં PMJAY અંતર્ગત તાલુકા શિનોરના ગામ ભેખડા અને તાલુકા કરજણના જુની જીથરડી ગામને આયુષ્માન વય વંદના કાર્ડની 100% એનરોલમેન્ટ થયેલ હોવાથી ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept State Health Agency Gujarat


આજ રોજ આરોગ્ય વિભાગ(રૂ)વડોદરામાં ૧૭ મે-૨૦૨૫ થી ૧૬ જુન-૨૦૨૫ #વિશ્વહાયપરટેન્શનદિવસ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ લોકોને સ્વાસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન તેમજ વિવિધ બિનચેપી રોગો અંગે માહિતી આપવામાં આવેલ.Collector & DM Office Vadodara District Panchayat Vadodara Info Vadodara GoG GujHFWDept
